Today's Broker's Top Picks: પાવર સેક્ટર, આઈટી સેક્ટર, કેમિકલ્સ સેક્ટર, રિયલ એસ્ટેટ, એવેન્યૂ સુપરમાર્ટ, ઈન્ડીજીન છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એ એવેન્યુ સુપરમાર્ટ પર આઉટપરફોર્મના રેટિંગ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5535 રૂપિયા પ્રતિશેરથી વધારી 5650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની માટે આઉટલુક પોઝિટીવ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
પાવર સેક્ટર પર ઇન્વેસ્ટેક
ઇન્વેસ્ટેકે પાવર સેક્ટર પર વર્ષ દર વર્ષના આધાર પર જુલાઈમાં મજબૂત પાવર ડિમાન્ડના નેતૃત્વમાં જનરેશન 8.3% છે. કોલ, ગેસ, ન્યુક્લિયર અને RES સેગમેન્ટ માટે PLF વધ્યો. હાઈડ્રો સેગમેન્ટ માટે PLFમાં નરમાશ રહી. વર્ષ દર વર્ષના આધાર પર પાવર સેક્ટરમાં કોલની ડિસ્પેચ 25.7% વધીને 65.5 મિલિયન ટન છે. NTPC, CESC, આઈનોક્સ વિન્ડ અને કલ્પતરુ માટે પોઝિટીવ વ્યૂ છે.
IT સેક્ટર પર HSBC
એચએસબીસીએ આઈટી સેક્ટર પર મિડકેપ IT સ્પેસના નબળા માર્જિનથી HSBC ચિંતામાં છે. KPIT ટેક માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. તેમણે રેટિંગ BUY થી હોલ્ડના કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક 2160 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 2000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. KPIT ટેક અને સાયન્ટને બદલે L&T ટેકને પ્રાધાન્ય આપ્યુ છે. તેમને L&T ટેક માટે હોલ્ડના રેટિંગ યથાવત્ આપ્યા છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં ડબલ ડિજિટ ગ્રોથ યથાવત્ રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં KPIT એ સેક્ટરમાં નોંધપાત્ર રીતે આઉટપરફોર્મ પ્રદર્શન કર્યું છે. કોફોર્જ માટે ખરીદદારીની સલાહ, લક્ષ્યાંક 6500 રૂપિયા પ્રતિશેરથી વધારી 6900 રૂપિયા પ્રતિશેર વધાર્યા છે. એમ્ફેસિસ માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2725 રૂપિયા પ્રતિશેરથી વધારી 2900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. L&T ટેક માટે હોલ્ડના રેટિંગ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4905 રૂપિયા પ્રતિશેરથી વધારી 5560 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
કેમિકલ્સ સેક્ટર પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ કેમિકલ્સ સેક્ટર પર બ્રાઝિલે પોટાશ ભાવમાં ઘટાડો કર્યો. તેમણે કહ્યુ કે પોટાશના ઘટતા ભાવ પર સ્થાનિક માર્કેટની પ્રતિક્રિયા હજુ બાકી છે. ગત સપ્તાહ મુખ્ય પ્રદેશોમાં યુરિયાના ભાવમાં મોટા પાયે ઘટાડો થયો.
રિયલ એસ્ટેટ પર MS
મોર્ગન સ્ટેનલીએ રિયલ એસ્ટેટ પર ગત 6 મહિનાથી રોકાણકારોનો Interest ઘટતો જોવા મળ્યો છે. DLF, ઓબેરોય રિયલ્ટી અને પ્રેસ્ટીજ એસ્ટેટ્સ માટે પ્રી-સેલ્સ આઉટલુક ધીમા હોઈ શકે. રોકાણકારો સ્મોલ ડેવલપર્સ તરફ જોઈ રહ્યા છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પસંદીદા પીક છે.
એવેન્યુ સુપરમાર્ટ પર CLSA
સીએલએસએ એ એવેન્યુ સુપરમાર્ટ પર આઉટપરફોર્મના રેટિંગ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5535 રૂપિયા પ્રતિશેરથી વધારી 5650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની માટે આઉટલુક પોઝિટીવ છે.
ઈન્ડીજીન પર JP મૉર્ગન
જેપી મૉર્ગને ઈન્ડીજીન પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 570 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.