Today's Broker's Top Picks: રિયલ એસ્ટેટ, 2-વ્હીલર્સ, એનબીએફસી, બેન્ક, ટાટા કેમિકલ્સ, ટ્રાન્સપોર્ટ કૉર્પ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: રિયલ એસ્ટેટ, 2-વ્હીલર્સ, એનબીએફસી, બેન્ક, ટાટા કેમિકલ્સ, ટ્રાન્સપોર્ટ કૉર્પ છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ ટાટા કેમિકલ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 820 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પડકારભર્યા બજારમાં સોડા એશ માટે MIP (Minimum Import Prices ) પોઝિટીવ ડેવલપમેન્ટ છે. MIP સ્થાનિક પ્લેયર્સને વધુ વૈશ્વિક સોડા એશના ભાવમાં ઘટાડાથી બચાવશે. ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ આઉટલૂક મ્યૂટ રહેવાથી રેટિંગ ઘટાડ્યા છે.

અપડેટેડ 11:30:18 AM Jan 01, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Antique On Real Estate

AB રિયલ્ટી, પ્રેસ્ટીજ, શોભા માટે Q3 સેલ્સ બુકિંગ મ્યૂટ રહી શકે છે. લિમિટેડ નવા લોન્ચના કારણે સેલ્સ બુકિંગ મ્યૂટ રહી શકે છે. ગોદરેજ પ્રોપર્ટી, DLF, ઓબેરોય રિયલ્ટી પરિણામ બાદ પસંદ છે. Q4FY25માં AB રિયલ્ટી, પ્રેસ્ટીજ અને શોભાના લોન્ચમાં વધારો થઈ શકે છે. Q4માં ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF, બ્રિગેડ અને સનટેકના લોન્ચ વધી શકે છે. મોટાભાગના રિયલ એસ્ટેટ પ્લેયર્સ બાકીના પ્રોજેક્ટ Q4માં લોન્ચ કરે તેવી આશા છે. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ અને ઓબેરોય રિયલ્ટી પસંદ છે.


Emkay On 2-wheelers

એમકે એ 2 વ્હીલર્સ પર હાલની રેલી બાદ 2 વ્હિલરમાં 24%નું કરેક્શન જોવા મળ્યું. હિરોમોટોમાં 33%નો ઘટાડો નોંધાયો. એક્સપોર્ટ પર આઉટલૂક સુધરી રહ્યું છે. લેટિન અમેરિકામાં સ્થિર ગ્રોથ જોવા મળી રહ્યો છે.

Nomura On NBFCs

નોમુરાએ એનબીએફસીએસ પર મોડરેટિંગ ગ્રોથ છે. અસુરક્ષિત રિટેલમાં જોખમથી ચિંતા છે. (RBI’s Stress-Test Projections ) સપ્ટેમ્બર 25 સુધી NBFCsના NPA 3.4% પર રહેવા જોઈએ. હાઈ રિસ્કની સ્થિતીમાં NBFCsની NPLs 6% સુધી વધી શકે છે. H1CY25 સુધી NBFCsમાં સંભાળવાની જરૂર છે. શ્રીરામ હાઉસિંગ ફાઈનાન્સ પંસદ છે. SBI કાર્ડ, M&M ફાઈનાન્સ પર નેગેટીવ છે.

Nomura On Banks

નોમુરાએ બેન્ક પર અનસિક્યોર્ડ રિટેલમાં RBI સ્ટ્રેસ રિપોર્ટ આપ્યો છે. મજબૂત ડિપેઝિટી ફ્રેન્ચાઇઝીસના કારણે બેન્ક પસંદ છે. બેન્કનું અનસિક્યોર્ડ રિટેલ સેગ્મેન્ટમાં ઓછા એક્સપોઝરથી પસંદ છે. ICICI બેન્ક, SBI, ફેડરલ બેન્ક પસંદ છે.

HSBC On Tata Chem

એચએસબીસીએ ટાટા કેમિકલ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 820 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પડકારભર્યા બજારમાં સોડા એશ માટે MIP (Minimum Import Prices ) પોઝિટીવ ડેવલપમેન્ટ છે. MIP સ્થાનિક પ્લેયર્સને વધુ વૈશ્વિક સોડા એશના ભાવમાં ઘટાડાથી બચાવશે. ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ આઉટલૂક મ્યૂટ રહેવાથી રેટિંગ ઘટાડ્યા છે.

Equirus On Transport Corp

ઈક્વાયરસે ટ્રાન્સપોર્ટ કૉર્પ પર લોંગના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,395 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિન સ્ટ્રેસ હોવા છતા ગ્રોથ વધવાનો અંદાજ છે. સપ્લાય ચેન સોલ્યુશન માટે સમય સારો લાગી રહ્યો છે. FY24-FY27 સુધી આવક 12%, EBITDA 13% અને નફો 15% રહેવાનો અંદાજ છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 01, 2025 11:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.