Today's Broker's Top Picks: રિલાયન્સ, ક્રેડિટ કાર્ડ, સ્વિગી, રિયલ એસ્ટેટ, કંઝ્યુમર સ્ટેપલ્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: રિલાયન્સ, ક્રેડિટ કાર્ડ, સ્વિગી, રિયલ એસ્ટેટ, કંઝ્યુમર સ્ટેપલ્સ છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ ક્રેડિટ કાર્ડ પર સપ્ટેમ્બર 2024માં રિકવરી જોવા મળી છે. તેમનું કહેવુ છે કે ઓક્ટોબર 2024માં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિગ ગ્રોથમાં સુધારો આવ્યો છે. ઈન્ડસ્ટ્રી માટે ઓક્ટોબરમાં નેટ ક્રેડિટ કાર્ડ ઈન્શ્યોરન્સ 54% ઘટ્યા છે. ટોચના ત્રણ ઈશ્યોર્સનો નેટ કાર્ડ ઈશ્યોરન્સમાં 78% ઉમેર્યા છે. SBI કાર્ડના નેટ ઈશ્યોરન્સમાં સુધારો થયો.

અપડેટેડ 12:35:57 PM Nov 26, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

રિલાયન્સ પર જેફરિઝ

જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર CY25 સિંગાપોર ગ્રોસ રિફાઈનિંગ માર્જિનમાં સુધારો શક્ય છે. જિયોથી હોમ બ્રૉન્ડબેન્ડની સારી માગ છે. 5G મોનેટાઈઝેશન માટે મજબૂત પોઝિશન છે. CY25માં જિયોની લિસ્ટિંગ શક્ય છે. ઓક્ટોબરમાં રિટેલમાં મજબૂત પ્રદર્શન રહ્યું. રિટેલમાં પૂરી રીતે રિકવરીમાં 2 ક્વાર્ટર લાગી શકે છે.


ક્રેડિટ કાર્ડ પર HSBC

એચએસબીસીએ ક્રેડિટ કાર્ડ પર સપ્ટેમ્બર 2024માં રિકવરી જોવા મળી છે. તેમનું કહેવુ છે કે ઓક્ટોબર 2024માં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિગ ગ્રોથમાં સુધારો આવ્યો છે. ઈન્ડસ્ટ્રી માટે ઓક્ટોબરમાં નેટ ક્રેડિટ કાર્ડ ઈન્શ્યોરન્સ 54% ઘટ્યા છે. ટોચના ત્રણ ઈશ્યોર્સનો નેટ કાર્ડ ઈશ્યોરન્સમાં 78% ઉમેર્યા છે. SBI કાર્ડના નેટ ઈશ્યોરન્સમાં સુધારો થયો.

swiggy પર UBS

યુબીએસે સ્વીગી પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમનું કહેવુ છે કે Zomatoની સરખામણીએ 35%નું ડિસ્કાઉન્ટ,સારા ગ્રોથની અપેક્ષા છે. ફૂડ ડિલિવરી એટલે કે માર્જિન અને સ્કેલમાં Zomatoને ટક્કર મળશે. ક્વિક કોમર્સે સંકેતો પ્રોત્સાહક આપ્યા છે પરંતુ હજુ ઘણું કામ બાકી છે. FY24-27 દરમિયાન swiggyનો OFD GMV ગ્રોથ છે. Zomatoની નજીક રહેવાની શક્યતા છે. FY27 સુધી એડજસ્ટેડ EBITDA માર્જિન 2.8% પર અપેક્ષિત છે.

રિયલ એસ્ટેટ પર જેફરિઝ

જેફરિઝે રિયલ્ટીમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, Lodha અને DLF પસંદ કર્યા છે. તહેવારોની સિઝનને કારણે, ઓક્ટોબરમાં રેશિડન્સિયલ બજારોમાં તેજી આવે. ઓક્ટોબરમાં વેચાણ 6 મહિનાની ઉંચાઈ પર પહોંચ્યુ. રિયલ્ટી ઈન્ડેક્સ ઉંચાઈથી લગભગ 11% નીચે છે.

કન્ઝ્યુમર સ્ટેપલ્સ પર જેફરિઝ

જેફરિઝે કન્ઝ્યુમર સ્ટેપલ્સ પર કોલગેટ, મેરિકો, GCPL પંસદ છે. Q2માં આવકમાં ધીમે-ધીમે ગ્રોથ જોવા મળ્યો પણ માર્જિનમાં દબાણ રહેશે. 12 માંથી 6 કંપનીઓનું પ્રદર્શન અનુમાનથી ખરાબ રહ્યું. હોનાસા અને ડાબરની ઇન્વેન્ટરી કરેક્શનની અસર રહેશે. નેસ્લેનું વોલ્યુમ અનુમાન કરતા ખરાબ રહેશે. બ્રિટાનિયાના માર્જિન ખરાબ જાહેર થયા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

વોડાફોન આઈડિયાના શેરોમાં આવ્યો વધારો, સરકારના એક નિર્ણયથી સ્ટૉકમાં આવી ખરીદારી

MoneyControl News

MoneyControl News

First Published: Nov 26, 2024 12:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.