Today's Broker's Top Picks: રિટેલ કંપનીઓ, એલએન્ડટી ટેક સર્વિસિઝ, ઝી એન્ટરટેનમેન્ટ, એચડીએફસી લાઈફ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ઝાયડસ લાઈફ છે બ્રોકરેજના રડાર પર
નિર્મલબંગે યુનાઈટેડ સ્પિરિટ્સ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1725 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કર્ણાટકમાં એક્સાઈઝ ડ્યુટી ઘટવાની અસર રહેશે. આંધ્ર પ્રદેશમાં વેચાણમાં સુધારો થયો. ભારત-UK FTA વોલ્યુમમાં શાનદાર રિકવરી કરી છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિટેલ કંપનીઓ પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને રિટેલ કંપનીઓ પર 4 આઉટપર્ફોર્મ અને 2 અન્ડરપરફોર્મ આઇડિયા સાથે 7 કંપનીઓ માટે કવરેજ શરૂ કર્યું. DMart માટે આઉટપર્ફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમને ટ્રેન્ટ માટે આઉટપર્ફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. જુબિલન્ટ ફૂડવર્કસ માટે આઉટપર્ફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. દેવ્યાની ઈન્ટરનેશનલ માટે આઉટપર્ફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. AB ફેશન માટે અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. વેસ્ટલાઇફ માટે અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. સેફાયર ફૂડ્સ માટે માર્કેટ પરફોર્મ કોલ આપ્યો છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. સપ્લાય-એટ-એટ-વેલ્યુ પ્રોબ્લેમ છે, હાલમાં માગ નથી. Organised રિટેલર્સ વધી રહ્યા છે.
L&T ટેક સર્વિસિસ પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે L&T ટેક સર્વિસિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટે $2 બિલિયનનો રેવન્યુ હાંસલ કરવાની અપેક્ષા છે. મધ્યગાળામાં મેનેજમેન્ટ EBIT માર્જિન 17-18% લક્ષ્ય હાંસલ કરી શકે છે. GTM સ્ટ્રેટેજી બદલવા માટે 3 નવા વર્ટિકલ્સ બનાવ્યા.
L&T ટેક સર્વિસિસ પર નુવામા
નુવામાએ L&T ટેક સર્વિસિસ પર હોલ્ડના રેટિંગ યથાવત્ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5050 રૂપિયા પ્રતિશેરથી વધારી 5200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. મેનેજમેન્ટે LTTS 3.0 ને હાઈલાઈ કરી. ‘Go Deeper To Scale’ સ્ટ્રેટેજી પર ફોકસ છે. દરેક સેગમેન્ટમાંથી $1 બિલિયનની આવક છે. મધ્યમ ગાળામાં $2 બિલિયનની આવકની અપેક્ષા છે.
ઝી એન્ટરટેનમેન્ટ પર સિટી
સિટીએ ઝી એન્ટરટેનમેન્ટ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 137 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Zee Ent એ સોની ઇન્ડિયા સાથેના વિવાદોનું સમાધાન કર્યું. બધાની નજર હવે બિઝનેસ ફંડામેન્ટલ્સ પર છે. સોની ઈન્ડિયા સાથેના સમાધાનને દૂર કરવાથી રોકાણકારોની ચિંતા દૂર કરવામાં મદદ મળશે. ખર્ચ બચત પગલાંની સંભવિત અસર પર ચિંતા વધી શકે છે.
ઝી એન્ટરટેનમેન્ટ પર UBS
UBS એ ઝી એન્ટરટેનમેન્ટ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 180 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Zee Ent એ સોની ઇન્ડિયા સાથેના વિવાદોનું સમાધાન આવ્યું. કંપનીએ તમામ ક્લેમને છોડી સમાધાન કર્યું. ઝી માટે પોઝિટીવ વ્યૂ છે.
HDFC લાઈફ પર HSBC
એચએસબીસીએ એચડીએફસી લાઈફ ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટની 4 વર્ષના Horizonમાં VNB બમણું થવાની અપેક્ષા છે. કંપનીના ગ્રોથમાં સુધારો આવવાની અપેક્ષા છે.
યુનાઈટેડ સ્પિરિટ્સ પર નિર્મલબંગ
નિર્મલબંગે યુનાઈટેડ સ્પિરિટ્સ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1725 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કર્ણાટકમાં એક્સાઈઝ ડ્યુટી ઘટવાની અસર રહેશે. આંધ્ર પ્રદેશમાં વેચાણમાં સુધારો થયો. ભારત-UK FTA વોલ્યુમમાં શાનદાર રિકવરી કરી છે.
ઝાયડસ લાઈફ પર જેફરિઝ
જેફરિઝે ઝાયડસ લાઈફ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1450 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તાજેતરના સ્ટોક કરેક્શન ખરીદીની તક છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)