Broker's Top Picks: સન ફાર્મા, એસબીઆઈ કાર્ડ્સ, ઓએમસીએસ, મારૂતી સુઝુકી, વોલ્ટાસ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ મારૂતિ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹14,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટૂંગાકાળે સ્થાનિક માર્કેટ આઉટલૂક અનિશ્ચિત છે. EVsના એક્સપોર્ટને લઈ મેનેજમેન્ટ પોઝિટીવ છે. સ્થાનિક માંગમાં ઘટાડો, નિકાસ ટ્રેક્શનનો અભાવ નકારાત્મક જોખમો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
Nomura On Sun Pharma
નોમુરાએ સન ફાર્મા પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,970 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ચેકપોઇન્ટ થેરાપ્યુટિક્સ માટે એક્વેઝીશન પોઝિટીવ છે. $355 મિલિયન અગાઉથી ચુકવણી કરવી પડશે. સ્પેશિયલ બિઝનેસમાં ઉમેરો થશે.
HSBC On SBI Cards
એચએસબીસીએ એસબીઆઈ કાર્ડ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26માં YoY ધોરણે 200 bpsનો ઘટાડો શક્ય છે. Q4FY26માં ક્રેડિટ કોસ્ટ Q4FY25 કરતા 300 bps ઓછો રહી શકે છે.
HSBC On OMCs
એચએસબીસીએ ઓએમસીએસ પર શાર્પ કરેક્શના કારણે OMCs ઐતિહાસિક વેલ્યુએશનની નીચે છે. આગળ તેમણે કહ્યું બિઝનેસ પર અસર પડવાની સંભાવના ઓછી છે. INR અને GRM નેગેટીવ અસર કરી શકે છે. ઓછા ઓઈલ પ્રાઈસ, ઓટો ફ્યૂલ ડિમાન્ડ પોઝિટીવ રહી શકે છે. એચએસબીસીએ બીપીસીએલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹440 પ્રતિશેરના નક્કી કર્યા છે. એચએસબીસીએ એચપીસીએલ પર લક્ષ્યાંક ₹450 પ્રતિશેરના નક્કી કર્યા છે. એચએસબીસીએ આઈઓસી પર લક્ષ્યાંક ₹170 પ્રતિશેરના નક્કી કર્યા છે.
HSBC On Maruti
એચએસબીસીએ મારૂતિ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹14,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટૂંગાકાળે સ્થાનિક માર્કેટ આઉટલૂક અનિશ્ચિત છે. EVsના એક્સપોર્ટને લઈ મેનેજમેન્ટ પોઝિટીવ છે. સ્થાનિક માંગમાં ઘટાડો, નિકાસ ટ્રેક્શનનો અભાવ નકારાત્મક જોખમો છે.
Jefferies On Voltas
જેફરિઝે વોલ્ટાસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,990 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે YTD 25% ઘટ્યા બાદ સ્ટોકમાં રિકવરી છે. 9MFY25 લીડરશીપ માર્કેટ શેર 21% પર સ્થિર છે. Q4માં કંપનીનું RAC માર્કેટ શેર ઘટી શકે છે. Q4FY25 કંપનીનો ગ્રોથ નોર્મલાઈઝ થઈ શકે છે. ગરમીની સિઝનમાં ACની ડિમાન્ડ વધવાની આશા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.