Today's Broker's Top Picks: ટીસીએસ, એલએન્ડટી, અદાણી પોર્ટ્સ, એલટીઆઈ માઈન્ડટ્રી છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે અદાણી પોર્ટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1910 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની અપેક્ષા છે. H2માં નવા પોર્ટ ઓપરેશન્સ સાથે FY25માં વોલ્યુમ ગાઈડન્સ જાળવી રાખ્યું છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
TCS પર મેક્વાયરી
મેક્વાયરીએ TCS પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5740 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની ઈન્ફોસિસની સરખામણી ઝડપથી વધી રહી છે. IT ખર્ચમાં સુધારો થઈ રહ્યો છે. ક્લાઉડ માઈગ્રેશનમાં વધુ એક ડીલ થઈ શકે છે. એપ્લીકેશન અને ઈન્ફ્રા સર્વિસિસમાં ડીલ શક્ય છે. ઈન્ફોસસિસની સરખાણીએ TCSની પોઝિશન મજબૂત છે. FY26-27 બન્નેમાં ઈન્ફોસિસની સરખામણીએ મજબૂત ગ્રોથની અપેક્ષા છે.
L&T પર જેફરિઝ
જેફરિઝે L&T પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4165 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25માં કંપનીનો ઓર્ડર ફ્લો, રેવેન્યુ ગ્રોથ આઉટલુક મજબૂત છે. કંપનીની ઓર્ડર પાઈપલાઈન અનેન ઓર્ડરબુકમાં મજબૂતી યથાવત્ છે. મધ્યમ ગાળાના ડબલ-ડિજિટ કેપેક્સ ગ્રોથની અપેક્ષા છે.
અદાણી પોર્ટ્સ પર જેફરિઝ
જેફરિઝે અદાણી પોર્ટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1910 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની અપેક્ષા છે. H2માં નવા પોર્ટ ઓપરેશન્સ સાથે FY25માં વોલ્યુમ ગાઈડન્સ જાળવી રાખ્યું છે.
LTIમાઈન્ડટ્રી પર સિટી
સિટીએ LTIમાઈન્ડટ્રી પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5635 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1 સમાનQ2 રેવન્યુ ગ્રોથ ટ્રેન્ડ યથાવત્ રહેવાની મેનેજમેન્ટની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)