Broker's Top Picks: ટેલિકોમ, સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી ગ્રીન, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એસબીઆઈ લાઈફ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: ટેલિકોમ, સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી ગ્રીન, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એસબીઆઈ લાઈફ છે બ્રોકરેજના રડાર પર

મોર્ગન સ્ટેનલીએ એસબીઆઈ લાઈફ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1910 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25 અને FY26માં 13-14% APE ગ્રોથની અપેક્ષા છે. FY26માં SBI ચેનલ APEમાં માત્ર 10% ગ્રોથની અપેક્ષા છે. ઉંચા માર્જિન વાળા પ્રોડક્ટ પર ફોકસ છે. FY26માં VNB માર્જિન 26.5-28% શક્ય છે.

અપડેટેડ 11:50:56 AM Mar 13, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ટેલિકોમ પર UBS

યુબીએસે INDUS TOWER પર લક્ષ્યાંક ₹440 પ્રતિશેર પર રાખ્યો છે. યુબીએસે IDEA પર લક્ષ્યાંક 12.1 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યો છે. યુબીએસે BHARTI AIRTEL પર લક્ષ્યાંક ₹1705 પ્રતિશેર નક્કી કર્યો છે. યુબીએસે ઈન્ડસ ટાવર પસંદીદા પિક, તેના પર લક્ષ્યાંક ₹440 પ્રતિશેર નક્કી કર્યો છે. આગળ તેમણે કહ્યું કે FCF અને ડિવિડન્ડમાં સુધારો ઈન્ડસ ટાવરના પ્રાઈસમાં સામેલ નહીં. સરકાર તરફથી વોડાફોન આઈડિયાને વધુ રાહત શક્ય છે. ભારતી એરટેલ માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે.


સિમેન્ટ પર જેફરિઝ

જેફરિઝે સિમેન્ટ પર તમિલનાડુ સરકારે લાઈમસ્ટોન માઈનિંગ પર નવો ₹160/ટન ટેક્સ જાહેર કર્યો છે. રાજ્યમાં ઉત્પાદિત સિમેન્ટ પર વધારાનો ખર્ચ ₹140-160/ટન થાય છે. આ જાહેરાત હાલમાં ફક્ત તમિલનાડુ માટે જ છે. જ્યારે અન્ય રાજ્યો માટે આ એક ઉદાહરણ બની શકે છે. સાઉથ કંપનીઓના EBITDA પર અસર જોવા મળી શકે છે. દાલમિયા, રેમ્કોના EBITDA પર ₹40-70/T ની અસરનો અંદાજ છે.

ઈન્ડસઈન્ડ બેન્ક પર CLSA

સીએલએસએ ઈન્ડસઈન્ડ બેંક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1300 પ્રતિશેરથી ઘટાડીને ₹900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે MDના એક વર્ષના વિસ્તરણને લઈને છેલ્લા શેરમાં ઘટાડો જોવા મળ્યો. હિસાબી ખામીને કારણે નેટ વર્થમાં 15 અબજ ડોલરનો ઘટાડો છે. રોકાણકારો, સ્વાભાવિક રીતે, ડરે છે કે હજુ પણ ઘણી સમાસ્યા જોવા મળી શકે છે. પણ ફંડામેન્ટલ નજીકના ગાળામાં રિકવરીની અપેક્ષા છે.

અદાણી ગ્રીન પર મેક્વાયરી

મેક્વાયરીએ અદાણી ગ્રીન પર આઉટપરફોર્મના રેટિંગ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY30 સુધી 50GW ક્ષમતાના લક્ષ્ય છે. આગામી 5 વર્ષમાં 25% EBITDA CAGRની અપેક્ષા છે. FY30 સુધીમાં કંપનીને $10 Bnની જરૂરીયાત છે. કંપની $1.8 Bn વાર્ષિક ઓપરેટિંગ કેશ ફ્લો જનરેટ કરશે.

ICICI લોમ્બાર્ડ પર MS

મોર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1910 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને FY26માં ઈન્ડસ્ટ્રી પ્રીમિયમ ગ્રોથ 8.5% રહેવાની અપેક્ષા છે. કમર્શિયલ લાઈન્સ અને રિટેલ હેલ્થમાં ગ્રોથથી 100-200 bps વધુ ડિલિવર છે. Combined રેશિયો હાલના 102%થી વધુ સુધરવાની અપેક્ષા છે.

SBI લાઈફ પર MS

મોર્ગન સ્ટેનલીએ એસબીઆઈ લાઈફ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1910 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25 અને FY26માં 13-14% APE ગ્રોથની અપેક્ષા છે. FY26માં SBI ચેનલ APEમાં માત્ર 10% ગ્રોથની અપેક્ષા છે. ઉંચા માર્જિન વાળા પ્રોડક્ટ પર ફોકસ છે. FY26માં VNB માર્જિન 26.5-28% શક્ય છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Mar 13, 2025 11:50 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.