કોમોડિટી લાઇવ: ક્રૂડમાં ઘટાડો, બ્રેન્ટ $72ની નીચે, સોના-ચાંદીમાં દબાણ યથાવત્ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં ઘટાડો, બ્રેન્ટ $72ની નીચે, સોના-ચાંદીમાં દબાણ યથાવત્

ગુજરાતમાં શિયાળુ પાકોના વાવેતરમાં ગત વર્ષથી 47 ટકાનો ઘટાડો, જેમાં ચણાનું વાવેતર ગત વર્ષ કરતા 83 ટકા ઘટ્યું,હજૂ પણ વધુ ગરમી હોવાથી વાવેતર ઘટ્યું.

અપડેટેડ 02:48:01 PM Nov 12, 2024 પર
Story continues below Advertisement
ગઈકાલે સ્થાનિક બજારમાં ભાવમાં જોવા મળ્યો સાડા છ ટકાનો ઉછાળો થશે.

સોનામાં કારોબાર કિંમતો ઘટીને 1 મહિનાના નીચલા સ્તરે પહોંચી છે. મજબૂત ડૉલરના કારણે કિંમતો પર અસર રહેશે. રિસ્ક સેન્ટિમેન્ટના કારણે સેફ હેવન ડિમાન્ડ ઘટી છે.

બેઝ મેટલ્સમાં કારોબારની વાત કરીએ તો ચાઈના તરફથી રાહત પેકેજ અંગે નિરાશા છે. કોપરની કિંમતો 2 મહિનાના નીચલા સ્તરે પહોંચી. એલ્યુમિનિયમમાં 3 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર કરશે. ઝિંકની કિંમતો ઘટીને 6 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી.

ક્રૂડ ઓઈલમાં કારોબારની વાત કરીએ તો  રાતોરાત કિંમતો આશરે 2.5 ટકા ઘટી. ચાઈના, ઓઈલ એન્ડ ગેસ પર ટ્રમ્પની નીતિ પર ફોકસ રહેશે. 2025માં OPEC અને નોન-OPECની સપ્લાય વધવાનો અંદાજ છે.


ગઈકાલે સ્થાનિક બજારમાં ભાવમાં જોવા મળ્યો સાડા છ ટકાનો ઉછાળો થશે.

એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, ચીનના અપૂરતા રાહત પેકેજથી કૉટનયાર્ન વાયદા ઘટ્યા. દેશમાં ગુવારની આવક ગત વર્ષ કરતા ઓછી છે. ગુજરાતમાં શિયાળુ પાકોના વાવેતરમાં ગત વર્ષથી 47 ટકાનો ઘટાડો, જેમાં ચણાનું વાવેતર ગત વર્ષ કરતા 83 ટકા ઘટ્યું,હજૂ પણ વધુ ગરમી હોવાથી વાવેતર ઘટ્યું.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 12, 2024 2:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.