ગત સપ્તાહે કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી હતી. ગત સપ્તાહે USD, INR, JPY, AUD, Euro બધામાં સોનાએ રેકોર્ડ સ્તર બનાવ્યા. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડાના કારણે સપોર્ટ મળ્યો. મજબૂત ETF રોકાણના કારણે ખરીદદારી વધી. USમાં મંદીના ડરથી સોનાને સપોર્ટ મળ્યો.

સોના પર GSનો મત
ટૂંકાગાળે $3,700 પ્રતિ ઔંસના સ્તર જોવા મળી શકે છે. લાંબાગાળે $4,500 પ્રતિ ઔંસના સ્તર દેખાઈ શકે છે.
બેઝ મેટલ્સમાં કારોબાર
USએ ટેરિફને લઈ અમુક રાહત આપી. કોપરની કિંમતોમાં આશરે 2 ટકાનો ઉછાળો થયો. ઝિંકમાં 1 વર્ષના નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી. નિકલમાં 4 વર્ષના નીચલા સ્તરેથી ભાવ સુધર્યા.
ક્રૂડમાં નીચલા સ્તરેથી આવ્યો સુધારો, બ્રેન્ટના ભાવ ફરી 65 ડૉલરની પાસે પહોંચ્યા, NYMEX ક્રૂડમાં પણ 61 ડૉલરની ઉપર નોંધાયો કારોબાર, US-ઈરાન વચ્ચે ફરી વાતચીત શરૂ થતા અને US તરફથી ટેરિફમાં અમુક છૂટ મળવાથી કિંમતોને સપોર્ટ મળ્યો.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
ઇરાન-US વચ્ચે આ સપ્તાહેથી ફરી વાતચીત શરૂ થશે. માર્ચમાં YoY ધોરણે ચાઈનાનો ઇમ્પોર્ટ 5% વધ્યો. ચાઈનાનો ઇરાન અને રશિયા તરફથી ઇમ્પોર્ટ વધ્યો.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, શુગર પર ફોકસ છે. વૈશ્વિક બજારમાં ભાવ $18/lbsની નીચે છે. કિંમતો ઘટીને 3 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી. ગત સપ્તાહે ભાવ 4.5% તૂટ્યા હતા. બ્રાઝીલમાં ઉત્પાદન વધવાની આશંકાએ કિંમતો પર દબાણ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.