શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા મજબૂત થઈ 87.48 પ્રતિ ડૉલરની સામે 87.35 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાંના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા મજબૂત થઈ 87.48 પ્રતિ ડૉલરની સામે 87.35 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાંના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર થતા COMEX પર ભાવ 2920 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની વધુની તેજી સાથે 86,300ને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં મોનેટરી પૉલિસીમાં ઢીલાશનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.
ચાંદીમાં જોકે દબાણ જોવા મળ્યું, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 32 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કામકાજ ફ્લેટ ટૂ નેગેટીવ ઝોનમાં જોવા મળ્યું હતું.
US તરફથી ટેરિફ લાગવાના કારણે મેટલ્સના સેન્ટિમેન્ટ બગડ્યા, જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર અને ઝિંકમાં દબાણ હતું, પણ એલ્યુમિનિયમ અને લેડમાં પોઝિટીવ કારોબાર નોંધાયો હતો, હવે બજારની નજર આજે થવાર ફેડ ચેરમેનના ટેસ્ટીમૉની પર બનેલી છે.
શરૂઆતી કારોબારમાં ક્રૂડની કિંમતોમાં સુધારો આવતા બ્રેન્ટના ભાવ 76 ડૉલરને પાર પહોંચતા દેખાયા, જ્યારે NYMEX ક્રૂડમાં પણ 72 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી જોવા મળી હતી. અહીં US દ્વારા ઇરાનના ક્રૂડ પર ટેરિફ લગાવવાની આશંકાએ કિંમતોમાં ખરીદદારી જોવા મળી રહી છે.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકા ઘટીને 300ના સ્તકની પાસે પહોંચતી જોવા મળી હતી.
મલેશિયન પામતેલનો સ્ટોક ઘટીને 21 મહિનાની નીચી સપાટીએ..બ્રાઝિલમાં બંપર 1749 લાખ ટન સોયાબીનના ક્રોપનો નવો અંદાજ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.