આજે રૂપિયામાં મજબૂતી છે. શુક્રવારના 88.75ના બંધની સામે આજે રૂપિયો 5 પૈસા મજબૂત થઈને 88.70ની આસપાસ ખુલતો જોવા મળ્યો હતો. ત્યાંથી અત્યારે તો મજબૂતી વધી છે. ઉલ્લેખનીય છે કે ક્રૂડના ભાવમાં ઘટાડો આવતા પત મળ્યો છે.
આજે રૂપિયામાં મજબૂતી છે. શુક્રવારના 88.75ના બંધની સામે આજે રૂપિયો 5 પૈસા મજબૂત થઈને 88.70ની આસપાસ ખુલતો જોવા મળ્યો હતો. ત્યાંથી અત્યારે તો મજબૂતી વધી છે. ઉલ્લેખનીય છે કે ક્રૂડના ભાવમાં ઘટાડો આવતા પત મળ્યો છે.
સોનામાં આજે દબાણ છે. ગુરુવારે ઘણાં બધા ફેડ અધિકારીઓએ આપેલા નિવેદનમાં વ્યાજદર કાપની શક્યતાઓ ઓછી થઈ છે. જેને લઈને આવનારી ફેડની બેઠકમાં વ્યાજદર કાપ લેવાની ખબર બાદ સોનામાં દબાણ છે અને કોમેક્સ પર ભાવ 4100ની નીચે આવી ગયા છે.
સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ છે.. અહીં પણ ભાવ 51 ડોલરની નીચે પહોંચી ગયા છે.
બેઝ મેટલમાં દબાણ છે. કોપર પા ટકા કરતા વધ્યું છે. એક માત્ર ઝિંક લીલા ઝોનમા કારોબાર કરી રહ્યું છે. ડોલર ઈન્ડેક્સમાં ઉછાળાને કારણે આજે દબાણ છે. તો ચીનમાં પણ કન્ઝમ્પશન ઘટતા ભાવ પર અસર આવી છે.
ક્રૂડમાં આજે પણ દબાણ છે. ગયા સપ્તાહે IIEA અને OPCEનો રિપોર્ટ આવ્યો હતો. ગયા સપ્તાહે યુક્રેનના ડ્રોન હુમલા બાદ રશિયામાં ક્રૂડના ઉત્પાદન અને લોડિંગ પર બ્રેક લાગી હતી. હવે સપ્લાય ફરી સરભર થતાં આજે ક્રૂડમાં દબાણ છે.
મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યા છે. જીરું અને હળદરમાં તેજી જોવા મળી છે. સામે ધાણામાં આજે સપ્તાહની શરૂઆત વેચવાલી સાથે તેજી જોવા મળી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.