5 મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો. મજબૂત US ડૉલરના કારણે કિંમતો પર અસર રહેશે. US ફેડએ વ્યાજ દર 25 bpsથી ઘટાડ્યા.
5 મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો. મજબૂત US ડૉલરના કારણે કિંમતો પર અસર રહેશે. US ફેડએ વ્યાજ દર 25 bpsથી ઘટાડ્યા.
આ સપ્તાહે બજારની નજર ક્યાં?
13 નવેમ્બરે USના મોંઘવારી આંકડા પર નજર રહેશે. 14 નવેમ્બરે US જોબલેસ ક્લેમના આંકડા આવ્યા છે. સાથે જ US PPI નંબર રહ્યા છે. 15 નવેમ્બરના જેરોમ પૉવેલનું ભાષણ રહેશે. સાથે જ US ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, રિટેલ સેલ્સના આંકડા આવશે.
ગોલ્ડનો મંથલી ઓપ્શન લોન્ચ
MCX પર મંથલી ઓપ્શન લોન્ચ થયો. 1 કિલો સોનાનો મંથલી ઓપ્શન લોન્ચ થશે. ઓછા ખર્ચમાં રોકાણ કરવું સંભવ થશે. ઓછા ખર્ચ પર હેજિંગનો નવો વિકલ્પ છે.
બેઝ મેટલ્સમાં કારોબાર
US ડૉલરમાં મજબૂતીની અસર જોવા મળી. સ્થાનિક સરકાર માટે ચાઈનાએ રાહત પેકેજની ઘોષણા કરી છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
શુક્રવારે 3 ટકાનો ઘટાડો આજે આગળ વધતો દેખાયો. ચાઈનાના નબળા કન્ઝ્યુમર ઇન્ફ્લેશનના આંકડાની અસર રહેશે. 2025માં ક્રૂડ ઓઈલનું સરપ્લસ જોવા મળી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.