બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Adani Enterprises
જયપ્રકાશ એસોસિએટ્સના અધિગ્રહણ માટે કંપનીને LOI મળ્યો. ક્રેડિટર્સ કમિટી (CoC) દ્વારા મળી મંજૂરી.
NBCC
કંપનીને ₹2,966Crનો ઓર્ડર મળ્યો. કંપનીને નાગપુર મેટ્રોપોલિટન ઓથોરિટી પાસેથી ઓર્ડર મળ્યો. આ પ્રોજેક્ટમાં નવીન નાગપુરનું ડેવલપમેન્ટ કરાશે. NMRDAના ફેઝ-1 હેઠળ નવીન નાગપુરનો ડેવલપમેન્ટ કરાશે.
CG Power
કંપનીને આવકવેરા વિભાગ પાસેથી ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી. AY 2018–19 માટે કુલ ₹365Crની ટેક્સ ડિમાન્ડ નોટિસ કરી છે. કંપનીની એસેસમેન્ટના આદેશ સામે અપીલ દાખલ કરવાની યોજના છે.
Vedanta
કંપનીની સાઉદી અરેબિયામાં રોકાણ વધારવાની યોજના છે. કંપનીની મેટલ અને માઈનિંગ હબ બનવાની યોજના છે.
JK Tyre
કંપનીની સબ્સિડિયરી શેર્સ વેચશે. Cavendish ઇન્ડસ્ટ્રીઝના 40 લાખ શેર્સ વેચશે. SMMS ટ્રસ્ટ શેર્સને ખરીદશે. ડીલની વેલ્યૂ ₹131 કરોડ કરશે.
Info Edge
ચિંતન ઠક્કરે કંપનીના હોલ ટાઈમ ડિરેક્ટર & CFO પદેથી રાજીનામું આપ્યુ. અંબરીશ રઘુવંશીની વચગાળાના CFO પદે નિયુક્તી કરશે.
Godawari Power
ગોદાવરી પાવર દ્વારા સબ્સિડરી ગોદાવરી ન્યૂ એનર્જીમાં ₹125 કરોડનું રોકાણ કરશે. રોકાણ દ્વારા 10 GWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્લાન્ટ શરુ કરાશે.
Ace Software
રાઇટ્સ ઇશ્યૂ માટે લેટર ઓફ ઓફરને બોર્ડની મંજૂરી. 14 નવેમ્બરે યોજાયેલી બેઠકમાં બોર્ડની રાઇટ્સ ઇશ્યૂ પર મંજૂરી.
Medi Assist Healthcare
સબ્સિડિયરીએ સાયબર સુરક્ષા ઘટનાનો સામનો કર્યો. ઘટનાથી અમુક સિસ્ટમ અને સર્વિસિસને અસર થઇ.
UFO Moviez
મિરાજ સિનેમા સાથે સ્ટ્રેટેજીક કરાર કર્યા. કરાર હેઠળ વિશિષ્ટ જાહેરાત અધિકારો મળશે. કવરેજ: 239 સ્ક્રીન્સ છે. 49 શહેરોમાં અને 72 સ્થળો પર ફેલાયેલુ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.