બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Bharti Airtel
ભારતી એરટેલમાં આજે મોટી બ્લૉક ડીલ શક્ય છે. Indian Continent બ્લૉક ડીલ દ્વારા 0.56% હિસ્સો વેચી શકે છે. 3.43 Cr શેરની મોટી બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીસ સાઈઝ ₹7200 કરોડ શક્ય છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹2096.7 પ્રતિશેર નક્કી કર્યા છે. CMPથી 3% પર ફ્લોર પ્રાઈસ શક્ય છે.
Vishal Mega
વિશાલ મેગા માર્ટ્સમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર કેદારા કેપિટલ વધુ 13% હિસ્સો વેચી શકે છે. કેદારા કેપિટલ હિસ્સો વેચવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવા તૈયાર છે. કેદારા કેપિટલ SPV સમયત સર્વિસીસ દ્વારા વિશાલ મેગા માર્ટમાં 54% હિસ્સો ધરાવે છે. જૂન 2025માં કેદારા કેપિટલએ 20% હિસ્સો બ્લૉક ડીલ દ્વારા વેચ્યો હતો.
Infosys
₹18000 Crના બાયબેકની વિંડો આજે બંધ થશે. હાલ સુધીમાં 50.21 Cr શેર્સની બિડ મળી. ઓફર સાઈઝની સરખામણીએ 5 ગણી બિડ મળી. ₹1800 પ્રતિશેર પર 10 કરોડ શેર્સનું બાયબેક કર્યુ.
Piramal Finance
FY26 માટે ₹1300-1500 કરોડ નફાનો લક્ષ્ય છે. H1FY26માં `603 Cr કંસો નફાનો લક્ષ્ય છે. AUM ગ્રોથ 37% YoY, FY26ના 30%ના અનુમાનથી વધુ છે. કુલ AUM 22% YoY, FY26માં 25%નો લક્ષ્ય છે.
Zydus Lifesciences
US FDA પાસેથી Verapamil Hydrochloride દવા માટે મંજૂરી મળી. હાઈ બ્લડ પ્રેશરની સારવાર માટે દવાનો ઉપયોગ કરશે. સ્ટ્રોક/હાર્ટ એટેકના જોખમોને અટકાવવા પણ દવાનો ઉપયોગ કરશે. Calan SR ના સમાન અસરવાળી દવા છે Verapamil Hydrochloride.
NCC
કંપનીને આસામના પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ પાસેથી LoA મળ્યો. ગૌહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રોજેક્ટ માટે LoA. કોલેજ અને હોસ્પિટલના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે LoA મળ્યો. ઓર્ડરની કુલ વેલ્યુ ₹2,062.71 કરોડ છે.
Indian Overseas Bank
AY2022–23 માટે બેન્કને ₹835.08 કરોડ ટેક્સ રિફંડ મળ્યું. 21 નવેમ્બરે CIT(A)ના આદેશ આધારીત રિફંડ મળ્યું. સેક્શન 244A હેઠળ વ્યાજ સામેલ છે.
HCLTech
HCL ટેકએ AWS સાથે સ્ટ્રેટેજીક કરાર કર્યા. ફાઈનાન્શિયલ સર્વિસ માટે AI ટ્રાન્સફોર્મેનશન માટે કરાર કર્યા. contact centersનું અધિનુકરણ કરશે. ડિજિટલ engagement વધારવાનું કામ કંપની કરશે. બેન્કિંગ, વેલ્થ અને ઈન્શ્યોરન્સમાં પ્લેટફોર્મને વધુ વ્યવસ્થિત બનાવશે.
NELCO
DoT પાસેથી 10 વર્ષ માટે UL VNO-GMPCS લાઇસન્સ મળ્યું. DoT પાસેથી કંપનીને એડિશન ઓથરાઇઝેશન લાઈસન્સ માટે મંજૂરી મળી. અન્ય UL-GMPCS લાઇસન્સધારકો પાસેથી VSAT સર્વિસ વેચવાની મંજૂરી. DoT એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન. VSAT એટલે કે Very Small Aperture Terminal. UL VNO એટલે કે Unified License Virtual Network Operator. GMPCS એટલે કે Global Mobile Personal Communications by Satellite.
United Breweries
દિલ્હીમાં હાઈનકેન સિલ્વર બિયર બ્રાન્ડ લોન્ચ કરી. હાઇનેકેન સિલ્વરને પ્રીમિયમ માઇલ્ડ લેગર તરીકે વર્ગીકૃત છે. હાલમાં સ્થાનિક માર્કેટ ઉપલબ્ધ રહેશે. વેરિઅન્ટની કિંમત 330 મિલી બોટલ માટે ₹155 છે. 500 મિલી કેન માટે ₹180 છે. 650 મિલી બોટલ માટે ₹305 છે.
Zen Technologies
કંપનીને સંરક્ષણ મંત્રાલય પાસેથી ₹108 કરોડનો ઓર્ડર મળ્યો. સિમ્યુલેટરના સપ્લાય માટે કંપનીને ઓર્ડર મળ્યો.
Indraprastha Gas
CEID સાથે JV કર્યા. કોમ્પ્રેસ્ડ બાયોફ્યુઅલ પ્રોજેક્ટ્સ ડેવલપ કરવા માટે JV કર્યા. JVમાં ઈક્વિટી 50:50 હિસ્સો રહેશે.
Bank of Maharashtra
સરકાર દ્વારા પ્રભાત કિરણની બેન્કના ED પદ તરીકે નિયુક્તિ કરી. 24 નવેમ્બરથી 3 વર્ષ સુધી પદ સંભાળશે.
Jayant Infratech
કોંકણ રેલવે પાસેથી ₹161.68 કરોડનો EPC ઓર્ડર મળ્યો. 1x25 KVથી 2x25 KV ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ કંપની અપગ્રેડ કરશે. ડિઝાઇન, સપ્લાય, ઇરેક્શન, ટેસ્ટિંગ અને કમિશનિંગનો સમાવેશ થશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.