બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Infosys
બોર્ડે શેર બાયબેકને મંજૂરી આપી. ટેન્ટર રૂટ દ્વારા શેર બાયબેકને મંજૂરી આપી. ₹18000 Crના શેર બાયબેકને મંજૂરી મળી. ₹1800 પ્રતિશેરના ભાવ પર બાયબેકને મંજૂરી મળી. CMPથી 19% પ્રીમિયમ પર થશે બાયબેક. 2.41% સુધી ઈક્વિટીના બાયબેકને મંજૂરી મળી. ટેન્ડર રૂટ દ્વારા શેર બાયબેકને મંજૂરી મળી. કંપનીએ HanesBrands સાથે કરાર કર્યા. હાઇપર પ્રોડક્ટિવિટી અને AI-driven એફિશિયન્સી માટે કરાર કર્યા.
Lodha Developers
મહારાષ્ટ્ર સરકાર સાથે ₹30000 Crના MoU કર્યા. ગ્રીન ઈન્ટીગ્રેટેડ ડેટા સેન્ટર પાર્ક માટે MoU કર્યા.
NBCC
RIICO સાથે MoU કર્યા. RIICO એટલે કે રાજસ્થાન સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ₹3,700 Crના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે MoU કર્યા.
Bharat Forge
સબ્સિડરી કંપનીએ અબુ ધાબી કંપની MP3 Intl સાથે કરાર કર્યા. ક્રિટિકલ આર્ટિલરી સિસ્ટમના સ્પેર પાર્ટ્સ સપ્લાઈ કરશે કંપની. સબ્સિડરી કંપનીએ UKની કંપની Windracers સાથે કરાર કર્યા. ભારતમાં Unmanned Aerial Vehicle (UAV)ના ઓપરેશન માટે કરાર કર્યા. ભારત-UK વિઝન 2035 હેઠળ એરોસ્પેસ ટેકનોલોજી ટ્રાન્સફર અને નવીનતાનો હેતુ છે.
Cohance Lifesciences
US FDA પાસેથી આંધ્ર પ્રદેશની મેન્યુફેક્ચરિંગ યુનિટને ક્લિન ચીટ મળી. 8 થી 11 સપ્ટેમ્બર વચ્ચે US FDA દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
JBM Auto
JBM ECOLIFEને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ કોર્પોરેશન પાસેથી $10 કરોડનું રોકાણ મળ્યું. JBM ઓટોની સબ્સિડરી કંપની છે JBM ECOLIFE. E-બસ ડિપ્લોયમેન્ટના વિસ્તાર માટે IFC પાસેથી રોકાણ મળ્યું. કંપની ફંડનો ઉપયોગ ગુજરાત, મહારાષ્ટ્ર અને આસામમાં ઈલેક્ટ્રીક બસો માટે કરશે.
Marico
HW Wellnessમાં 46.02% હિસ્સાનું અધિગ્રહણ કરશે. કંપની ₹1.38 મિલિયનમાં 46.02% હિસ્સા ખરીદશે. HW Wellness બ્રાન્ડ True Elements નામથી ઓડખાય છે. જે હેલ્ધી નાસ્તો અને નાસ્તાની પ્રોડક્ટ્સ બનાવે છે. આ ડીલ બાદ HW Wellness પૂરી રીતે મેરિકોની સબ્સિડરી બની જશે.
IREDA
Perpetual બોન્ડ દ્વારા ₹453 કરોજ ફંડ એકત્ર કર્યા. ઈશ્યુ 2.69 ગણો ઓવરસબ્સક્રાઈબ થયો.
Mazagon Dock
જર્મનીની TKMS સાથે સત્તાવાર કરાર વાટાઘાટો શરૂ. TKMS એટલે કે થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ. ભારતમાં 6 advanced conventional સબમરીના બનાવવા માટે વાટાઘાટો શરૂ. પ્રોજેક્ટ 75(I) માટે માઝાગોન ડોક શિપબિલ્ડર્સએ TKMS સાથે ચર્ચા. 30 જૂન 2025 સુધીમાં TKMS ઓર્ડરનો બેકલોગ વધીને 18.5 બિલિયન યૂરો છે.
Piramal Enterprises
NCLT મુંબઈ બેન્ચ પાસેથી મર્જરને મંજૂરી મળી. પિરામલ એન્ટરપ્રાઇઝ અને પિરામલ ફાઇનાન્સના મર્જરને મંજૂરી મળી.
JSW Energy
ઓગસ્ટમાં 317 MW રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું કામકાજ શરૂ કર્યું. કંપનીની કુલ ક્ષમતા 13.1 GW થઈ.
JSW Infra
સબ્સિડરી JSW પોર્ટ લોજિસ્ટિક્સે બ્રાઉનફિલ્ડ રેલ સાઇડિંગનું અધિગ્રણ કર્યું. કર્ણાટકમાં લોજિસ્ટિક્સે બ્રાઉનફિલ્ડ રેલ સાઇડિંગનું ₹57 Crમાં અધિગ્રહણ કર્યું.
GMR Power
કોલ ફાળવણી પર GMR કમલંગા એનર્જીની તરફેણમાં ટ્રિબ્યુનલનો ચુકાદો યથાવત્ રાખ્યો. SC નિર્ણય યથાવત્ રાખ્યો.
Insolation Energy
Insolation ગ્રીન એનર્જીને ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસિસ પાસેથી ₹143.20 Crનો ઓર્ડર મળ્યો. Insolation Energyની સબ્સિડરી કંપની છે Insolation ગ્રીન એનર્જી. સોલર મોડ્યુલ સપ્લાઈ માટે ઓર્ડર મળ્યો.
RAILTEL
કંપનીને કુલ ₹103 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો. પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ₹32 કરોડનો ઓર્ડર મળ્યો. નાશિક સિટી પાસેથી ₹71 કરોડનો ઓર્ડર મળ્યો.
HFCL
ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે આંધ્ર પ્રદેશમાં 1000 એકર જમીન ફાળવી. પ્રારંભિક તબક્કામાં 329 એકર જમીનને મંજૂરી. કંપનીને ઓર્ડર મળ્યો. વિદેશી સબ્સિડરી કંપનીને ઓપ્ટિકલ ફાઇબર કેબલ માટે ₹358.38 કરોડનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો.
Mahindra & Mahindra
મહિન્દ્રા હોલ્ડિંગ્સ એ M&M કોન્ટેક અને PSL મિડિયા એન્ડ કોમ્યુનિકેશનમાં હિસ્સો ખરીદ્યો. M&M ની સબ્સિડરી કંપની છે મહિન્દ્રા હોલ્ડિંગ્સ. M&Mની નવી સબ્સિડરી બની ન્યૂ ડેમોક્રેટિક ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને કોટા ફાર્મ્સ સર્વિસીસ લિમિટેડ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.