બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Max Financial
મેક્સ વેન્ચર્સ કંપનીમાં 0.46% હિસ્સો વેચશે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઇસ ₹1,675.5 પ્રતિ શેર છે. હાલના ભાવથી 1% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ છે. ઑફર સાઇઝ ₹270 કરોડ છે.
AWL Agri
અદાણી કૉમોડિટીઝ LLP 7% હિસ્સો વેચી શકે છે. ફ્લોર પ્રાઇસ ₹275 પ્રતિ શેર છે. હાલના ભાવથી ફ્લોર પ્રાઈસ 0.63%ના ડિસ્કાઉન્ટ પર છે. ઑફર સાઇઝ ₹2501 કરોડ છે.
TCS
TCSએ TPG Terabyte સાથે મોટો કરાર કર્યો. HyperVault AI ડેટા સેન્ટરમાં ₹18,000 કરોડનું રોકાણ કરશે. HyperVault જૉઇન્ટ વેન્ચરમાં TCSની 51% હિસ્સેદારી છે. TPG Terabyte જૉઇન્ટ વેન્ચરમાં ₹8,820 કરોડનું રોકાણ કરશે. TPG Terabyteનો JV માં 49% હિસ્સો રહેશે. JV માટે ડેટ દ્વારા $4.5-$5 Bn એકત્ર કરી શકે છે TCS. TCSએ હાલમાં 1.2 GW ડેટા સેન્ટરની જાહેરાત કરી હતી. ટીસીએસએ કહ્યુંડેટા સેન્ટર પર $6.5-$7 Bnનું રોકાણ શક્ય છે.
Alkem Laboratories
કંપનીએ ભારતમાં DSS પ્રોબાયૉટીક લૉન્ચ કર્યુ. પ્રોડક્ટનું ફોકસ આંતરડા આરોગ્યના મેનેજમેન્ટ માટે છે.
JSW Energy
રાયગઢ ચંપા રેલ ઇન્ફ્રાના કોર્પોરેટ નાદારી ઠરાવ યોજના માટે મંજૂરી મળી.
360 ONE
સંપૂર્ણ માલિકીની પેટાકંપનીના સમાવેશને મંજૂરી આપી. સબ્સિડિયરી GIFT સિટીમાં ફંડ મેનેજમેન્ટના કામ પર ફોકસ કરશે.
Hyundai Motor
કંપનીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા FPEL TN વિન્ડ ફાર્મમાં રોકાણ કર્યુ. પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા `21Crનું બીજા તબક્કાનું કંપનીએ રોકાણ કર્યું. કંપનીએ કુલ ₹38 કરોડનું રોકાણ કર્યું.
Zaggle Prepaid
કંપનીએ BIBA ફેશન સાથે કરાર કર્યો. કંપની કરાર અતર્ગત BIBA ફેશનને Zoyer પ્લેટફોર્મ પુરૂ પાડશે.
PVR INOX
કંપનીની FY26માં 100 સ્ક્રીન ઉમેરવાની યોજના છે. સસ્તા ટિકિટ પ્રાઈસ સાથે ટાયર-3 માર્કેટ પર કંપનીનું ફોકસ છે.
Garuda Construction
કંપનીએ શાંતિ લાલ ગગ્ગરની COO પદે નિમણૂક કરી. શાંતિ લાલ ગગ્ગરએ 20 નવેમ્બર 2025થી કંપનીનો પદભાર સંભાળ્યો.
VIP Industries
મુંબઈમાં ‘VIP હાઉસ’ વેચવા માટે કરાર કર્યા. પ્રમોટર-ગ્રુપ એન્ટિટી કેમ્પ એન્ડ કંપની ખરીદશે VIP હાઉસ છે. ડીલની કુલ વેલ્યુ ₹40.71 કરોડ છે.
J&K Bank
26 નવેમ્બરે કંપનીની બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં ફંડ એકત્ર કરવા વિચાર કરાશે.
Sandur Manganese
NCLT બેંગલુરુ દ્વારા મર્જરને મંજૂરી. પ્રમોટર ગ્રુપ એન્ટિટીના લોહાગિરી ઇન્ડસ્ટ્રીઝમાં મર્જરને મંજૂરી મળી. આ મર્જરથી કંપનીના કુલ પ્રમોટર ગ્રુપ શેરહોલ્ડિંગમાં કોઈ ફેરફાર થશે નહીં.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.