બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Oil India
NRLને નવરત્ન CPSE દરજ્જાની મંજૂરી. NRLને નવરત્ન CPSE દરજ્જો આપવા મંજૂરી આવી છે. NRL એટલે Numaligarh Refinery. NRL હવે CPSEsમાં 27મી નવરત્ન બની છે. FY24–25માં કંપનીનો ટર્નઓવર ₹25,147 કરોડ અને નફો ₹1,608 કરોડ છે.
Hindustan Copper
કંપનીએ NTPC માઈનિંગ સાથે કરાર કર્યા. કોપર અને ક્રિટિકલ મિનરલ્સ માટે બ્લોક ઑક્શનમાં સંયુક્ત પાર્ટનશિપનો હેતુ છે. બંન્ને કંપનીઓ એક્સપ્લોરેશન,માઈનિંગ,અને પ્રોસેસિંગમાં સહકાર કરશે. કરાર હેઠળ માઇનિંગ સંબંધિત પ્રોજેક્ટ્સમાં JV કરવાની યોજના છે.
Maruti Suzuki
e-Vitaraને 5 સ્ટાર ભારત NCAP રેટિંગ મળ્યું. કંપનીએ ડિલરના સ્થળોએ EV ચાર્જિંગ ઈન્ફ્રા માટે ₹250 કરોડ રોક્યા. આવનારા વર્ષોમાં દરેક સેગમેન્ટ અને બોડી ટાઈપમાં EV લોન્ચ કરશે. 2030 સુધી 1 લાખ ચાર્જિંગ પોઈન્ટનો લક્ષ્ય છે. 2026થી e-Vitaraનું વેચાણ શરૂ થશે. e-Vitaraમાં 543 kmની ડ્રાઈવિંગ રેન્જનો દાવો કર્યો.
Bajaj Finance
બજાજ ફાઈનાન્સે બજાજ હાઉસિંગ ફાઈનાન્સમાં હિસ્સો વેચ્યો. 1.99% હિસ્સો ₹1588 કરોડમાં બ્લોક ડીલ દ્વારા વેચ્યો.
IRFC
સુમિતોમો મિત્સુઈ બેન્ક સાથે કરાર કર્યા. $300 મિલિયન લોન દ્વારા મેળવવા માટે કરાર કર્યા.
Canara Bank
₹3500 કરોડ ડિબેન્ચર દ્વારા એકત્ર કર્યા. ₹2500 કરોડનો ગ્રીન શૂ ઓપ્શન હતો.
HDFC Life
બોર્ડે ₹750 કરોડ એકત્ર કરવા મંજૂરી આપી. સબોર્ડિનેટ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર દ્વારા ફંડ એકત્ર કરશે.
Bikaji Foods
સબ્સિડરી બિકાજી USAમાં $250,000નું વધારાનું રોકાણ કર્યું. શેરહોલ્ડિંગ 100% પર પહોંચ્યું.
CIE Automotive India
સબ્સિડરી Ampin Energy Thirty Oneમાં 39.91% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. સ્પેશલ પર્પઝ વ્હીકલ હવે એસોસિએટ કંપની બની.
RPP Infra
તામિળનાડુમાં ₹25 કરોડનો રોડ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો.
Motilal Oswal Financial Services
₹300 કરોડના ડિબેન્ચર જાહેર કંપની કરશે.
Bansal Wire
ગાઝિયાબાદ ટેક્સ વિભાગ પાસેથી ₹202 કરોડનો ઓર્ડર મળ્યો. નાણાંકીય વર્ષ 2020-21 માટેનો ઓર્ડર મળ્યો.
India Cements
સબ્સિડરી PT Adcoal Energindમાં સંપૂર્ણ હિસ્સો વેચશે. ₹5.4 કરોડમાં ડીલ થવાની શક્યતા.
CEAT
5 ડિસેમ્બરે કંપનીની બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં બોન્ડ દ્વારા ફંડ એકત્ર કરવા નિર્ણય લેવાશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.