Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

Blinkit ક્વિક કોમર્સમાં ₹600 Crનું રોકાણ કરશે. 2025માં બીજીવાર કંપની Blinkitમાં રોકાણ કરશે. Blinkitનો માર્ચ 2027 સુધી 3000 ડાર્ક સ્ટોરનો લક્ષ્ય છે. જાન્યુઆરીમાં ₹500 Cr, ફેબ્રુઆરીમાં 1500 Crનું રોકાણ કર્યું હતું.

અપડેટેડ 10:10:37 AM Nov 27, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Cabinet Meeting Outcomes

CNBC બજારના સમાચાર પર લાગી મહોર. કેબિનેટ દ્વારા ₹20,000 Crના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી મળી. REPM માટે ₹7,280 Crના ઇન્સેન્ટિવ સ્કીમ મંજૂર છે. REPM એટલે કે Rare Earth Permanent Magnet Scheme. સ્કીમથી સ્થાનિક રેર અર્થ મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ મળશે. પુણે મેટ્રોના વિસ્તરણ માટે ₹9,858 કરોડ મંજૂર છે. દ્વારકા-કાનાલુસ રેલવે લાઇન માટે ₹1457crને મંજૂરી મળી. બદલાપુર-કરજત રેલ લાઇન માટે ₹1324 કરોડને મંજૂરી મળી.


Whirlpool India

વ્હર્લપૂલ ઇન્ડિયામાં ₹965 કરોડની મોટી બ્લૉક ડીલ શક્ય છે. વ્હર્લપૂલ મોરેશિયસ 7.5% હિસ્સો વેચી શકે છે. ₹1030 પ્રતિશેરના ભાવ પર 95 લાખ શેર્સમાં બ્લૉક ડીલ શક્ય છે. CMPથી 14% ડિસ્કાઉન્ટ પર બ્લૉક ડીલ શક્ય છે.

m&m

BE6 મોડેલનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું. નવા વેરિઅન્ટની એક્સ શોરૂમ કિંમત ₹23.6-24.4 લાખ છે.

eternal

Blinkit ક્વિક કોમર્સમાં ₹600 Crનું રોકાણ કરશે. 2025માં બીજીવાર કંપની Blinkitમાં રોકાણ કરશે. Blinkitનો માર્ચ 2027 સુધી 3000 ડાર્ક સ્ટોરનો લક્ષ્ય છે. જાન્યુઆરીમાં ₹500 Cr, ફેબ્રુઆરીમાં 1500 Crનું રોકાણ કર્યું હતું.

asian paints

સબ્સિડરી UAEમાં બીજો નવો પ્લાન્ટ શરૂ કરશે. સબ્સિડરી Berger Paints Emirates માં કંપની રોકાણ કરશે. નવા પ્લાન્ટ માટે ₹340 કરોડનું કંપની રોકાણ કરશે. બીજો પેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર રોકાણ કરશે. નવા પ્લાન્ટથી વાર્ષિક 55,800 કિલો લીટર ક્ષમતા જોડશે.

Oberoi realty

મુંબઈના નેપિયન સી રોડ પર 4,706 sq. m જમીન પર રિડેવલપમેન્ટ માટે કરાર કર્યા.

ashok Leyland

બોર્ડે સબ્સિડરી હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સના NDL વેન્ચર્સમાં મર્જરને મંજૂરી આપી.

Wipro

IISc અને FSID સાથે કરાર કર્યા. IISc એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. FSID એટલે કે ફાઉન્ડેશન ફોર સાયન્સ ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ. ફ્રન્ટિયર ટેકનોલોજીના ઈનોવેશન માટે કરાર કર્યા.

Torrent Power

$1.2 બિલિયન માટે L&T પાવર યુનિટમાં અધિગ્રહણ કરશે. અધિગ્રહણથી પાવરના એસેટ બેઝ અને ઓપરેશનલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.

PAYTM

PPSLને RBI પાસેથી પેમેન્ટ એગ્રીગેટરની મંજૂરી મળી. PPSL એટલે કે Paytm Payments Services Ltd.

Havells

કુંદન સોલાર પાલીમાં 26% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. ₹5.63 Crમાં 26% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. 25 વર્ષ સુધીના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ સાથે 15MW સોલર પાવર પ્લાન્ટ ડેવલપ કરશે.

LG Balakrishnan

કંપનીએ તમિલનાડુ સરકાર સાથે MoU કર્યા. ભવિષ્યના રોકાણ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ અને સુવિધા પ્રાપ્ત કરવા માટે MoU કર્યા.

Ashoka Buildcon

સબ્સિડરીએ મેપલ ઈન્ફ્રા ટ્રસ્ટને ₹1814 Crમાં 5 SPVs વેચી. અશોકા કન્સેશન્સ લિમિટેડે 5 SPVમાં સંપૂર્ણ હિસ્સો વેચ્યો. SPVમાં અશોકા હાઇવે (ભંડારા), દુર્ગ, બેલગામ-ધારવાડ,સંબલપુર-બારાગઢ અને ધનકુની છે. ખડગપુર ટોલવેઝનો સમાવેશ થાય છે.

Patel Engineering

કંપનીને છત્તીસગઢમાં કોલ પ્રોજેક્ટ માટે ₹798 કરોડનો ઓર્ડર મળ્યો. બિલાસપુરના હસદેવ વિસ્તારમાં ઝીરિયા વેસ્ટ ઓપન કાસ્ટ પ્રોજેક્ટ ખાતે SECL માટે ઓર્ડર મળ્યો. SECL એટલે કે સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ છે. સૈદેક્સ એન્જિનિયર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઓર્ડર મળ્યો.

India Glycols

ઇન્ડિયા ગ્લાયકોલે 51 લાખ શેર્સના પ્રેફરેન્શિયલ અલોટમેન્ટ દ્વારા ₹467 કરોડ એકત્ર કર્યા.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 27, 2025 10:10 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.