Closing Bell – નવી ટેરિફ ચિંતાના કારણે નિફ્ટી 24,700 ની નીચે, સેન્સેક્સ 730 પોઈન્ટ ઘટ્યો | Moneycontrol Gujarati
Get App

Closing Bell – નવી ટેરિફ ચિંતાના કારણે નિફ્ટી 24,700 ની નીચે, સેન્સેક્સ 730 પોઈન્ટ ઘટ્યો

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.47-2.45 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.07 ટકાના ઘટાડાની સાથે 54,389.35 ના સ્તર પર બંધ થયા છે.

અપડેટેડ 03:51:54 PM Sep 26, 2025 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 4 પૈસા તૂટીને 88.71 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 88.67 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 24700 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 80426 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 733 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 236 અંક સુધી ગોથા લગાવ્યા છે.

ભારતીય રૂપિયો 4 પૈસા તૂટીને 88.71 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 88.67 ના સ્તર પર બંધ થયો હતો.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં તૂટીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.96 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.05 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.05 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 337.66 અંક એટલે કે 0.58 ટકાના ઘટાડાની સાથે 57900.19 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 111.00 અંક એટલે કે 0.65 ટકા તૂટીને 17043.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.47-2.45 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 1.07 ટકાના ઘટાડાની સાથે 54,389.35 ના સ્તર પર બંધ થયા છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, એમએન્ડએમ, ટાટા સ્ટીલ, ઈટરનલ, બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા, એશિયન પેંટ્સ, ટેક મહિન્દ્રા, વિપ્રો અને ઈન્ફોસિસ 2.20-3.88 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં લાર્સન, ટાટા મોટર્સ, આઈટીસી, આઈશર મોટર્સ, રિલાયન્સ અને મારૂતી સુઝુકી 0.48-2.71 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં લોરસ લેબ્સ, બાયોકૉન, સેલ, બ્રેનબિસ સોલ્યુશંસ, જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા, ઓરેકલ ફિન સર્વિસ, ડિક્સન ટેક્નોલોજી અને જે.કે.સિમેન્ટ 3.61-7.24 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઈપ્કા લેબ્સ, બેયર કૉર્પસાયન્સ, એન્ડયોરન્સ ટેક્નોલોજી, અશોક લેલેન્ડ, કંસાઈ નેરોલેક, 3એમ ઈન્ડિયા અને જિંદલ સ્ટેનલેસ 0.41-1.78 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં હબટાઉન, જગસોનપલ ફાર્મા, વોકહાર્ટ, કોલ્ટે-પાટિલ, અપોલો પાઈપ્સ, સોલારા એક્ટિવ અને કેપલિન લેબ્સ 7.7-8.71 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં આરએસીએલ ગિયર ટેક, ઓટો સ્ટેમ્પિંગ્સ, એસ ચાંદ, ગાંધી સ્પેશલ ટ્યૂબ, ગોદરેજ એગ્રોવેટ, ઈન્ડો થાય સિક્યોરિટીઝ અને મિંડટેક 4.63-10.43 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 26, 2025 3:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.