યોગેશ ભટ્ટનું કહેવુ છે કે બજારમાં નવા રેકોર્ડ જોયા, પણ માર્કેટ બ્રેથ નેગેટીવ છે. GDPના આંકડા સારા, પણ નોમિનલ GDPના આંકડા નબળા રહ્યા. RBIના પ્રયત્નો હોવા છતા રૂપિયામાં રેકોર્ડ લો સ્તર જોવા મળ્યા. જાપનીઝ યીલ્ડમાં તેજી હાલ બજારમાં ચિંતાનું કારણ છે. ઇમર્જિંગ માર્કેટમાં YTD ભારતીય બજારનું પ્રદર્શન થોડું નબળું.



