Broker's Top Picks: જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટાટા કંઝ્યુમર, ઓરોબિન્દો ફાર્મા, ઑઈલ એન્ડ ગેસ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટાટા કંઝ્યુમર, ઓરોબિન્દો ફાર્મા, ઑઈલ એન્ડ ગેસ છે બ્રોકરેજના રડાર પર

મોતીલાલ ઓસવાલે જેએસડબ્લ્યૂ સ્ટીલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1350 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે BPSL માટે JFE સાથે 50:50 JV કર્યા. કંપનીને ₹32000 કરોડ મળશે. JSTLના યોગદાન માટે JV ₹21000 કરોડ એકત્ર કરશે.

અપડેટેડ 10:54:10 AM Dec 04, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

JSW સ્ટીલ પર JP મૉર્ગન

JP મૉર્ગને JSW સ્ટીલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1250 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JFE સાથે BPSL માટે 50-50 JV છે. ₹53000 કરોડના એન્ટરપ્રાઈસ વેલ્યુ પર JFE સાથે JV કર્યા છે. કંપનીના દેવામાં ₹37000 કરોડનો મોટો ઘટાડો આવશે. 6-9 મહિનામાં ડીલ પૂરી થશે, પ્રમોટરનો હિસ્સો 46.74% વધશે.


JSW સ્ટીલ પર જેફરિઝ

જેફરિઝે JSW સ્ટીલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JFE સાથે JV પાસે EPS અને વેલ્યુએશન પર ખાસ અસર નહીં. FY27 નેટ દેવું, EBITDA 2.4xથી ઘટી 1.7x. પાર્ટનરશીપથી પ્રોડક્ટ મિક્સ અને પ્રોડક્ટિવિટીમાં સુધારો થાય છે.

JSW સ્ટીલ પર MOSL

મોતીલાલ ઓસવાલે જેએસડબ્લ્યૂ સ્ટીલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1350 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે BPSL માટે JFE સાથે 50:50 JV કર્યા. કંપનીને ₹32000 કરોડ મળશે. JSTLના યોગદાન માટે JV ₹21000 કરોડ એકત્ર કરશે.

JSW સ્ટીલ પર નુવામા

નુવામાએ JSW સ્ટીલ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1050 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે BPSLને JVમાં ₹53100 Crના એન્ટરપ્રાઈસ વેલ્યુ વેચવામાં આવી. વેલ્યુ વધારવા વાળી ડીલ, ₹37 પ્રતિશેર જોડાશે.

ટાટા કન્ઝ્યમુર પર HSBC

એચએસબીસીએ ટાટા કન્ઝયુમર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1340 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25-28માં ગ્રોથ પોર્ટફોલિયોનો CAGR 26% રહ્યો. ભારતની આવકમાં હાઈ- ગ્રોથ બિઝનેસનો હિસ્સો 37% સુધી પહોંચ્યો. કન્ઝ્યમુર સેક્ટરમાં મજબૂત ગ્રોથ છે.

ઓરોબિન્દો ફાર્મા પર MOSL

મોતીલાલ ઓસવાલે ઓરબિન્દો ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1430 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના ધણા વર્ટિકલ બિઝનેસમાં મજબૂત પકડ છે. Pen-G / 6-APA ક્ષમતામાં વધારો મોટો ફાયદો થશે. બાયોસિમિલર્સ, બાયોલોજિક્સ CMOથી મજબૂત ગ્રોથની અપેક્ષા છે. FY26-28માં આવક CAGR 9%, EBITDA 14%, નફો 21%ના અનુમાન છે.

ઓઈલ એન્ડ ગેસ પર નોમુરા

નોમુરાએ ઓઈલ એન્ડ ગેસ પર LPG પ્રાઈસમાં વધારાથી OMCs માર્જિન પર અસર શક્ય છે. રૂપિયામાં નરમાશની અસર જોવા મળી શકે છે. મહાનગર પર સૌથી વધુ અસર શક્ય, IGL અને ગુજરાત ગેસ પર દબાણ શક્ય છે. GAIL પર પણ અસર -US ગેસનો 20% હિસ્સો Unhedged છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Dec 04, 2025 10:54 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.