June Mutual Fund Data: જુનમાં મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમોમાં નેટ ઈક્વિટી ઈનફ્લો 2906 કરોડથી વધીને 8245 કરોડ રૂપિયા રહ્યા છે. જુનમાં હાઈબ્રિડ ફંડ ઈન્ફલો 6093 કરોડ રૂપિયાથી ઘટીને 4611 કરોડ રૂપિયા પર રહ્યા છે. જુનમાં 45234 કરોડ રૂપિયાના ઈનફ્લોના મુકાબલે લિક્વિડ ફંડ આઉટફ્લો 28545 કરોડ રૂપિયા પર રહ્યા છે. જુન ETF ઈનફ્લો 4524 કરોજ રૂપિયાથી ઘટીને 3402 કરોડ રૂપિયા રહ્યા છે.