દેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટ હમણા વેલ્યુએશન ડિસ્કાઉન્ટ થઈ રહ્યા છે. નિફ્ટી 50ના સ્ટોક્સમાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થતો દેખાશે. GST કાપના કારણે કન્ઝ્મ્પશનની માગ વધતી દેખાઈ. ટેરિફની અનિશ્ચિતતાના કારણે રૂપિયા પર દબાણ જોઈ રહ્યા છે.

Closing Bell – સેન્સેક્સ 331 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 26,000 ની નીચે; રિયલ્ટી, મેટલ ડ્રેગ, આઈટીમાં વધારો
દેવેન ચોક્સીના મતે FIIs માટે સ્થિતિ સારી થશે ત્યારે તેઓ ખરીદી કરશે. ટ્રેડર્સ વેચી રહ્યા છે અને રોકાણકારો ખરીદી રહ્યા છે. FIIsની વેચવાલી મોટાભાગે ટ્રેડિંગમાંથી છે. લોકો ઘણી વસ્તુઓ EMI પર ખરીદી રહ્યા છે.
દેવેન ચોક્સીનું માનવું છે કે ફિનટેક સાથે આગળ વધતી NBFCsમાં સારો ગ્રોથ આવ્યો છે. પાવર એન્જિનિયરિંગ સેક્ટર ઘણું સારું લાગે છે. રોડ, રેલવે, પોર્ટ જેવા સંબંધિત ક્ષેત્રોમાં ગ્રોથ આવશે. વિકાસ માટેની તમામ જરૂરિયાતો પર સરકાર કામ રહી છે. લેબર કોડથી ઉત્પાદન ક્ષમતા વધશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.