Broker's Top Picks: રિલાયન્સ, એચડીએફસી એએમસી, હિંડાલ્કો, ચલેત હોટલ્સ, આઈટીસી, ઈન્ડસ ટાવર અને ઈપ્કા લેબોરેટરીઝ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: રિલાયન્સ, એચડીએફસી એએમસી, હિંડાલ્કો, ચલેત હોટલ્સ, આઈટીસી, ઈન્ડસ ટાવર અને ઈપ્કા લેબોરેટરીઝ છે બ્રોકરેજના રડાર પર

સિટીએ રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક પ્રાઈઝ ₹1,805 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27 માટે EBITDA અનુમાન વધાર્યા. રિલાયન્સ રિટેલના ડિમર્જર પછી રિલાયન્સ કોન્સમાં RILના હિસ્સા માટે SOTP માં ₹63/શેર ઉમેર્યા. ઓઈલ એન્ડ ગેસ સ્પેસમાં ટોપ પિક્સ છે.

અપડેટેડ 10:30:28 AM Dec 03, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Citi On RIL

સિટીએ રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક પ્રાઈઝ ₹1,805 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27 માટે EBITDA અનુમાન વધાર્યા. રિલાયન્સ રિટેલના ડિમર્જર પછી રિલાયન્સ કોન્સમાં RILના હિસ્સા માટે SOTP માં ₹63/શેર ઉમેર્યા. ઓઈલ એન્ડ ગેસ સ્પેસમાં ટોપ પિક્સ છે.


Citi On HDFC AMC

સિટીએ એચડીએફસી એએમસી પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માટાભાગના ક્ષેત્રોમાં સારૂ પ્રદર્શન રહેશે. નોન-મ્યુચ્યુઅલ ફંડ વ્યવસાયોને વધારવા પર વધુ ધ્યાન છે. ટૂંકાગાળે કોઈપણ રેગ્યુલેટરી ઓવરહેંગની ઓછી અસર રહેશે. સ્પર્ધાત્મક દબાણમાં વધારાથી થોડી ચિંતા છે.

CLSA On Hindalco

સીએલએસએએ હિંડાલ્કો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹965 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વિસ્તરણથી આવનાર 5 વર્ષમાં EBITDA બમણા થઈ શકે છે. એલ્યુમિનિયમમાં તેજીથી નજીકના ગાળાની નોવેલિસ ચિંતાઓ દૂર છે. એલ્યુમિનિયમની કિંમતો પર કન્ટ્રસ્ટીવ છે. ઇન્ડોનેશિયામાં ક્ષમતા વધારામાં પાવર ઉપલબ્ધતા એક પડકાર છે. RoW ક્ષમતાઓ પણ પાવર ઉપલબ્ધતાનો સામનો કરી શકે છે.

Jefferies On Chalet Hotels

જેફરીઝે ચહેત હોટલ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,070 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભાગીદારી દ્વારા સમર્થિત તેના મેટ્રો વર્ચસ્વને પાછું મેળવ્યું. બિગ બોક્સ સિટી એસેટ્સ અને લેઝર પ્રોપર્ટીઝ પર ધ્યાન આપશે. લિસ્ટિંગ બાદ 1,050+ કી ઉમેરી, અને પાઇપલાઇનમાં 1,180 કી છે. ATHIVA ના સિલેક્ટીવ રોલઆઉટ સાથે બ્રાન્ડ જોડાણોને સંતુલિત કરવાની યોજના છે.

Macquarie On ITC

મેક્વાયરીએ આઈટીસી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડ્રાફ્ટ એક્સાઇઝ દસ્તાવેજમાં ઊંચા પર-સ્ટીક ટેક્સ અંગેની ચિંતાઓ ખોટી છે. FY27 સુધી સિગરેટ EBIT ગ્રોથ 10%થી વધવાનો અંદાજ છે. રિ-રેટિંગ માટે સ્પષ્ટતાની જરૂર છે (નવા સેસ પછી સિગારેટ ટેક્સમાં નોંધપાત્ર વધારો થશે નહીં).

Citi On Indus Tower

સિટીએ ઈન્ડસ ટાવર પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે VI માટે SC ના AGR રાહત ચુકાદા પર આશાવાદી અપડેટ છે. એક સપ્તાહમાં રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. મજબૂત કેશ ફ્લો જોવા મળી શકે છે. SCનો આદેશ ફક્ત VI ને લાગુ પડે છે. કંપની માટે સારી ખરીદદારીની તક જોઈ રહ્યા છે.

Emkay On Ipca Laboratories

એમકેયએ ઈપ્કા લેબોરેટરીઝ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત સ્થાનિક ફ્રેન્ચાઈઝ અને માર્જિનથી સંભવિત સપોર્ટ છે. સ્થાનિક પોર્ટફોલિઓ કન્સ્ટ્રક્ટ પોઝિટીવ છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Dec 03, 2025 10:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.