જયપ્રકાશ તોશનીવાલનું કહેવુ છે કે માર્કેટમાં અર્નિંગ્સ સાધારણ છે. ટ્રેડ ડીલની સ્પષ્ટતા બાદ આપણને માર્કેટમાં રેલી જોવા મળી શકે. SIP રોકાણનો ફ્લો સામાન્ય છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ ઘણા સેક્ટર યોગ્ય છે. GST રિફોર્મ બાદ કન્ઝમ્પશનને બુસ્ટ મળશે.

જયપ્રકાશ તોશનીવાલના મતે IT અને મેટલ સેક્ટર હાલ રોકાણ માટે સારા લાગી રહ્યા છે. ITમાં પ્રોડક્ટ અને ઑટો સંબંધિત ER&D કરતી કંપનીઓ પર ફોકસ રહેશે. મેટલ સેક્ટરમાં ફેરસ અને નૉન-ફેરસ બન્ને પર ફોકસ રહેશે. GST રિફોર્મ બાદ ઑટો સેક્ટર વોલ્યુમ ગ્રોથ જોવા મળી શકે. કાચામાલના સારા ઉત્પાદન અને GST રિફોર્મ બાદ સ્ટેપ્લ્સથી દૂર.
જયપ્રકાશ તોશનીવાલના મુજબ સ્ટેપ્લ્સ કંપનીઓમાં ગ્રોથની વધુ ચિંતા છે. ડાયવર્સિફાઇડ અને હાઇબ્રિડ ફંડ્સમાં હાલ રોકાણ કરી શકાય. મલ્ટી એસેટ એલોકેશન અને ફ્લેક્સી કેપ પર પણ ફોકસ કરી શકાય. સોનામાં ટાઇમ કરેક્શન આવી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.