Mutual Fund investment: આજે એલઆઈસી મલ્ટી-કેપ ફંડ થયો લૉન્ચ, જાણો મહત્વની બાબતો - mutual fund investment lic multi-cap fund launched today know important things | Moneycontrol Gujarati
Get App

Mutual Fund investment: આજે એલઆઈસી મલ્ટી-કેપ ફંડ થયો લૉન્ચ, જાણો મહત્વની બાબતો

LIC Multi-cap Fund: ઈન્ડિયન ઈન્વેસ્ટર્સ ફાઉન્ડેશનના રજત ધરે કહ્યું છે કે વ્યાજ દર હવે તેની ટોપ પર જોઈ રહ્યા છે. જો તે આવતા વર્ષે તેમાં ઘટાડો આવે તો મિડ અને સ્મૉલકેપ સ્ટૉક્સને તેનો સૌથી વધુ ફાયદો થશે. આવામાં મલ્ટિકેપ સ્કીમમાં રોકાણ એક સારી રણનીતિ થશે.

અપડેટેડ 03:26:54 PM Oct 06, 2022 પર
Story continues below Advertisement

Nikhil walavalkar

એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડએ એક નવો ફંડ ઑફર (NFO) એલઆઈસી મલ્ટી-કેપ ફંડ (LMCF) લૉન્ચ કરી છે. તે એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નાણાકીય વર્ષ 2022માં લૉન્ચ કરી બીજી સ્કીમ છે. તેના પહેલા તે વર્ષ એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડએ એક મનીમાર્કેટ ફંડ લૉન્ચ કર્યો હતો. આ બન્ને સ્કીમોમાં લૉન્ચિંગનો લક્ષ્ય પ્રોડક્ટ બકેટને પૂરો કરે છે.

LMCF એક ઓપન-એન્ડેડ સ્કીમ છે જો ઇક્વિટી અને ઇક્વિટીથી સંબંધિત સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ કરશે. આ સ્કીમના હેઠળ 25 ટકા પૌસાનું રોકાણ, લૉર્જ, મિડ અને સ્મૉલકેપ સ્ટૉક્સમાં કરવામા આવશે જ્યારે 25 ટકા પૈસાનું રોકાણ ફંડ મેનેજરના વિવેક પર નિર્ભર કરશે. તે આ સ્કીમના બેન્ચમાર્ચ નિફ્ટી 500 મલ્ટીકેપ 50:25:25 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ રહેશે. આ એનએફઓ 20 ઓક્ટોબરને ક્લોઝ રહેશે. આ એનએફઓ 20 ઓક્ટોબરએ ક્લોઝ થશે. એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડની ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર યોગેશ પાટિલ આ ફંડનું મેનેજમેન્ટ કરશે.

રેગુલેટર નિયમોના હેઠળ આ સ્કીમમાં લાર્જ, મિડ અને સ્મૉલ કેપ સ્ટૉકમાં રોકાણ કરવામાં આવશે અને આ સુનિશ્ચિત કરવાનો પ્રયાર થશે કે તે સ્કીમ ફ્લેક્સી કેપ સ્કીમોની સરખામણીમાં સારો રિટર્ન આપ્યો. જણાવી દઈએ કે આ વર્ષ 3 ઓક્ટોબર 2022 સુધી મલ્ટીકેપ ફંડોએ 0.4 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે આ સમય ગાળામાં ફ્લેક્સી-કેપ ફંડોમાં 2.4 ટકાનું નિગેટીવ રિટર્ન જોવા મળ્યું છે. આ આંકડા ACE MF પર આધારિત છે.

31 ઓગસ્ત 2022 સુધી મલ્ટીબેગર ફંડોએ તેના ફંડનો 42 ટકા હિસ્સો લાર્જકેપમાં, 27 ટકા હિસ્સો મૂડકેપમાં અને 26 ટકા હિસ્સો સ્મોલકેપ ફંડમાં ઇન્વેસ્ટ કર્યો છે. જ્યારે આ સમયમાં ફ્લેક્સી કેપ ફંડોએ લાર્જ કેપમાં 65 ટકા, મિડકેપમાં 18 ટકા અને સ્મૉલકેપ 11 ટકાનું રોકાણ કર્યું છે. આવામાં સાફ છે કે જો રોકાણકાર મિડ કેપ અને સ્મૉલકેપ સ્ટૉક્સમાં વધારે રોકાણ કરવા માંગે છે તેના માટે મલ્ટીકેપ ફંડ વધારે સારા રહ્યા છે.


મુંબઈ સ્થિત પ્લાન રૂપી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસેઝ (Plan rupee investment Services)ના અમોલ જોશીનું કહેવું છે કે "ચૂંકિ મલ્ટીકેપ સ્કીમ લાર્જ, મિડ અને સ્મોલકેપ સ્ટૉક્સમાં તેનો ફંડનું નિમ્નતમ 25 ટકા હિસ્સો લાગે છે આવામાં આ રીતે ફંડ રોકાણકારોના ઇક્વિટી પોર્ટફોલિયામાં સારો હિસ્સાનો હકદાર થઈ શકે છે.

આ રીતે ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ ફંડરેશનના રજત ધરનું કહેવું છે કે વ્યાજ દર હવે તેના ટોપ પર જોવા માળી રહ્યો છે. જો આવતા વર્ષ તેમાં ઘટાડો થયા તો મિડ અને સ્મૉલકેપ સ્ટૉક્સને તેના સૌથી વધારે ફાયદો થશે. આવામાં મલ્ટીકેપ સ્કીમોમાં રોકાણ એખ સારી રણનીતિ થશે. તેમણે આગળ કહ્યું છે કે ઓછામાં ઓછા 5 વર્ષના દ્વારા રોકાણ કરવા માંગે છે તેમના માટે મલ્ટીકેપ ફંડ ગણી સારી સાબિત થઈ સકે છે.

જાણકારોનું કહેવું છે કે એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના આ મલ્ટીકેપ ફંડમાં રોકાણ કરવા પહેલા તેના ટ્રેક રિકૉર્ડ બનવાની રાહ જોઈ છે. અમોલ જોશીનું કહેવું છે કે આવામાં ફિલહાલ તમે એવા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોની સાથે બન્યા રહેશે જેમાં ટ્રેક રિકૉર્ડ સારા છે.

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2022 12:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.