સીએનબીસી બજારનાં 5 વર્ષની ઉજવણી - 5 year celebration of cnbc market | Moneycontrol Gujarati
Get App

સીએનબીસી બજારનાં 5 વર્ષની ઉજવણી

આગળ જાણીશું પ્રેરોન કન્સલટન્સીના ચેરમેન, પ્રણય વકીલ, મેન્ડરસ પાર્ટનરના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણી અને આશિષ એસ્ટેટના એમડી, આશિષ વૈધ પાસેથી

અપડેટેડ 12:28:21 PM Jun 29, 2019 પર
Story continues below Advertisement

પાંચ વર્ષમાં રિયલ એસ્ટેટ માટે ઘણા ફેરફાર છે. RERA,નોટબંધીની રિયલ એસ્ટેટ પર અસર છે. ઇન્સોલવન્સી કોડની રિયલ એસ્ટેટ પર અસર છે. હજુ ઘણા બદલાવ જરૂરી છે. રિયલ એસ્ટેટમાં બ્લેકમની ઘટ્યું છે. બ્લેકમની રિયલ એસ્ટેટથી દુર થવુ જોઇએ. રેન્ટલ હાઉસિંગ પર જરૂરી કામ થવું છે. લોકો કામ અર્થે ઘણા શહેરોમાં જાય છે. રેન્ટલ હાઉસિંગ પર ફોકસ થવુ જોઇએ. ભારતમાં REITs આવી ગયા છે. રેસિડન્શિયલ પ્રોપર્ટી માટે REITs આવવું જોઇએ. પ્રોપર્ટીનાં ટાઇટલને લઇ અમુક સમસ્યા છે. ટાઇટલ ઇન્શ્યોરન્સ ભારતમાં આવવો જોઇએ. આગળ જાણીશું પ્રેરોન કન્સલટન્સીના ચેરમેન, પ્રણય વકીલ, મેન્ડરસ પાર્ટનરના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણી અને આશિષ એસ્ટેટના એમડી, આશિષ વૈધ પાસેથી

રિયલ એસ્ટેટ અને જીએસટી-

પ્રોપર્ટી માટે જીએસટી રેટ ઓછો કરાયો છે. પ્રોપર્ટી પર જીએસટીનો નવો દર 5 ટકા છે. અફોર્ડેબલ હોમ્સ માટે જીએસટી 1 ટકા છે. નવા જીએસટીથી ગ્રાહક અને ડેવલપર ખુશ નથી. ઇનપુટ ક્રેડિટને લઇ અમુક સમસ્યાઓ છે. જીએસટી હજી સુધી મુંઝવણો છે.

પ્રેરોન કન્સલટન્સીના ચેરમેન, પ્રણય વકીલ-

પાંચ વર્ષમાં રિયલ એસ્ટેટ માટે ઘણા ફેરફાર છે. RERA,નોટબંધીની રિયલ એસ્ટેટ પર અસર છે. ઇન્સોલવન્સી કોડની રિયલ એસ્ટેટ પર અસર છે. હજુ ઘણા બદલાવ જરૂરી છે. રિયલ એસ્ટેટમાં બ્લેકમની ઘટ્યું છે. બ્લેકમની રિયલ એસ્ટેટથી દુર થવુ જોઇએ. રેન્ટલ હાઉસિંગ પર કામ થવું જરૂરી છે. લોકો કામ અર્થે ઘણા શહેરોમાં જાય છે. રેન્ટલ હાઉસિંગ પર ફોકસ થવુ જોઇએ. ભારતમાં REITs આવી ગયા છે.


રેસિડન્શિયલ પ્રોપર્ટી માટે REITs આવવું જોઇએ. પ્રોપર્ટીનાં ટાઇટલને લઇ અમુક સમસ્યા છે. ટાઇટલ ઇન્શ્યોરન્સ ભારતમાં આવવો જોઇએ. જમીન હોયતો FSI ઉભી કરી શકાય છે. જમીન ડેવપમેન્ટ માટે યોગ્ય હોવી જોઇએ. FSI વધેતો એજ જમીન પર વધુ ડેવલપમેન્ટ કરી શકાય છે. ઇન્ફ્રાસ્ટ્રકચરનાં અભાવે FSI વધી નથી રહી. 1/3 મુંબઇની જગ્યા PPT પાસે છે. આ જમનીનો કોઇ ઉપયોગ નથી રહ્યો. મુંબઇની કેન્દ્ર સરકારની જમીન ડેવલપમેન્ટ માટે મળવી જોઇએ.

મેન્ડરસ પાર્ટનરના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણી-

રિયલ એસ્ટેટ અને જીએસટી-

પ્રોપર્ટી માટે જીએસટી રેટ ઓછો કરાયો છે. પ્રોપર્ટી પર જીએસટીનો નવો દર 5 ટકા છે. અફોર્ડેબલ હોમ્સ માટે જીએસટી 1 ટકા છે. નવા જીએસટીથી ગ્રાહક અને ડેવલપર ખુશ નથી. ઇનપુટ ક્રેડિટને લઇ અમુક સમસ્યાઓ છે. જીએસટી હજી સુધી મુંઝવણો છે. બજેટ પાસેથી અપેક્ષા છે. 05 વર્ષમાં ટેક્સ કંપ્લાયન્સ વધ્યું છે.

સરકારે ટેક્સ પેયર પર વિશ્ર્વાસ કરવો જોઇએ. ડિમન્ડ ઇનકમ પરનાં ટેક્સ નાબુદ કરવા જોઇએ. અમુક ટેક્સ પ્રોવિઝનની હવે જરૂરી નથી. બીજા ઘર પર ડિમન્ડ રેન્ટલ ઇનકમ પર ટેક્સ ન લાગવો જોઇએ. ડેવલપરને પણ ઘણા ડિમન્ડ ટેક્સ લાગે છે. ડેવલપરને વેચાયેલા ફ્લેટ પર ટેક્સ લાગે છે. જોઇન્ટ ડેવલપમેન્ટમાં અમુક ટેક્સ લાગે છે.

પ્રેઝેન્ટીવ ટેક્સમાં બદલાવની જરૂર છે. જ્યાં ફેક્ટરી બંધ થઇ છે ત્યા રેસિડન્શિયલ એફએસઆઈ અપાવી જોઇએ. અંધેરી,મહાપે,થાણામાં ઘણી ફેક્ટરીની જગ્યા મળી શકે છે. જમીન માટે ફંડીગ કેટલુ જરૂરી? મુંબઇમાં જમીનની કિંમત ખૂબ વધારે છે. લેન્ડ માટે ફંડીગ મળવુ ખૂબ જરૂરી છે. ટાઇટલ્સને લઇ ઘણી સમસ્યા છે. RERA આવ્યા બાદ થોડી પાર્દશકતા વધી છે.

આશિષ એસ્ટેટના એમડી, આશિષ વૈધ-

હાઉસિંગ ફોર ઓલ અંગે ચર્ચા-

હાઉસિંગ સ્ટોક ધીમેધમી વધી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને સારો પ્રયાસ છે. જેટલા ઘરોને મંજૂરી મળી એટલા હજી બન્યા નથી. હાઉસિંગ ફોર ઓલની સ્પીડ વધારવી જોઇએ. અફોર્ડેબલ ઘર માટે હજી થોડી રાહત આપવી જોઇએ. મુંબઇ જેવા શહેરમાટે અફોર્ડેબલની વ્યાખ્યા અલગ કરવી જોઇએ. રૂપિયા 25 લાખમાં મુંબઇમાં ઘર મળવું અશક્ય.

અમુક કાયદાઓ એટલા કડક છે જેને કારણે ડેવલમેન્ટ મુશ્કેલ બને છે. મુંબઇનાં ડેવલપરને ઘણી સમસ્યાઓ આવી રહી છે. સરકારે કાયદાને થોડા સરળ કરવા જોઇએ. એનબીએફસીનો ઇશ્યુ મોટો બનાવી દેવામાં આવ્યો છે. આરબીઆઈ અને સરકાર સેન્ટિમેન્ટ સુધારી શકે છે. BMCથી એક પ્રોજેક્ટ માટે 40 મંજૂરી લેવી પડતી હોય છે. વન વિન્ડો ક્લીયરન્સની ખૂબ જ તાતી જરૂરીયાત છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 29, 2019 12:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.