પ્રોપર્ટી બજાર મુલુંડમાં છે. મુલુંડ મુંબઇનું સેન્ટ્રલ સબર્બ છે. મુલુંડની કનેક્ટિવિટી સારી છે. મુલુંડનું સોશિયલ ઇન્ફ્રા સારૂ છે.
અશ્વિન શેઠ મુંબઇનાં જાણીતા ડેવલપર છે. 1986થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. ગ્રુપ પાસે નિષ્ણાંતોની ટીમ છે. મુંબઇ અને દુબઇમાં ગ્રુપનાં પ્રોજેક્ટ છે. વિવયાના મોલ ગ્રુપનો જાણીતો પ્રોજેક્ટ છે. અશ્વિન શેઠ અને ઇમામીનું JV મોન્ટાના છે.
મોન્ટાનાનો સેમ્પલ ફ્લેટ છે. 7.5 એકર જમીનમાં પ્રોજેક્ટ છે. 4 ટાવરનો પ્રોજેક્ટ છે. 2,3,4 BHKનાં વિકલ્પો છે. 4 BHKનું એક અલગ ટાવર છે. 2.5 એકરમાં એમિનિટિઝ છે.
5 X 7.3 SqFtનો સર્વન્ટરૂમ છે. 4 X 3.9 SqFtનું ફોયર છે. 1718 SqFtમાં 4 BHK ફ્લેટ છે. 6 X 4.3 SqFtનો સ્ટોરરૂમ છે. 21 X 15.6 SqFtનો લિવિંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. TV વોલનું આયોજન કરી શકાય. પુરતી જગ્યાવાળો રૂમ છે. 10.6 ફુટની ફ્લોર ટુ સિલિંગ હાઇટ છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે.
10.6 X 12.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. 8.6 X 4.6 SqFtની બાલ્કનિ છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે.
9.6 X 11.9 SqFtનું કિચન છે. સુવિધાજનક કિચન છે. વાઇટ ગુડસમાટે પુરતી જગ્યા છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. સ્ટેન્લેસ સ્ટીલનું સિન્ક છે. ફ્રીજ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. 8.3 X 3.6SqFtની ડ્રાઇ બાલ્કનિ છે. 3.6 પહોળાઇનો પેસેજ છે.
8 X 5 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. ગ્લાસ પાર્ટીશન અપાશે.
10 X 12 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. સ્ટડીટેબલ રાખી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે. AC માટેનાં પોઇન્ટ અપાશે. TV વોલનું આયોજન થઇ શકે.
10 X 13.6 SqFtનો બૅડરૂમ છે. બૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. સ્ટડીટેબલ રાખી શકાય. ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે.
11 X 13.6 SqFtનો બૅડરૂમ છે. બે બૅડરૂમથી સિટીનો વ્યુ મળશે. બે બૅડરૂમથી હિલ્સનો વ્યુ મળશે.