બજેટ આપી શક્શે રિયલ એસ્ટેટનેબુસ્ટ - budget to give real estate to bust | Moneycontrol Gujarati
Get App

બજેટ આપી શક્શે રિયલ એસ્ટેટનેબુસ્ટ

રોન કન્સલટેનસીના પ્રણય વકીલનું કહેવુ છે કે ટેનન્સી એક્ટ બદલાવની બાદ બજેટમાં થઇ છે.

અપડેટેડ 11:25:40 AM Jul 13, 2019 પર
Story continues below Advertisement

રિયલ એસ્ટેટની માંગને સરકારે સમજી છે. રિયલ એસ્ટેટની જરૂરિયાતો પર બજેટમાં ધ્યાન અપાયું છે?

પ્રેરોન કન્સલટેનસીના પ્રણય વકીલનું કહેવુ છે કે ટેનન્સી એક્ટ બદલાવની બાદ બજેટમાં થઇ છે. ટેનન્સી એક્ટમાં બદલાવ ખૂબ જરૂરી હતા. મુંબઇમાં ભાડુઆતને લઇને ઘણા સવાલ છે. હોમલોનનાં વ્યાજદર વધારવાની માંગ પર પણ જાહેરાત કરી છે. રૂપિયા 45 લાખ સુધીનાં ઘરનાં લોનનાં વ્યાજ પર વધુ 1.5 લાખની કર રાહત મળી છે. અફોર્ડેબલ ઘર પર 1 ટકા જીએસટી છે.

લોનનાં રિપેમેન્ટ તમારી આવકમાંથી ઓછા કરી શકશો. અફોર્ડેબલ સેગ્મેન્ટને બુસ્ટ આપવાનો પ્રયાસ છે. ડેવલપર માટે 80IBને એક વર્ષ માટે વધારાયો છે. લિક્વિડિટીના પડકારને કઇ રીતે પહોંચી શકાશે. એનબીએફસીsને હવે આરબીઆઈ રેગ્યુલેટ કરશે.

સરકારે એનબીએફસી માટે સારા પ્રયાસ કર્યો છે. સારી એનબીએફસીને મળતી 10 ટકા રકમને સરકારની ગેરેન્ટી 6 મહીના સુધી મળશે. રૂપિયા 1 લાખ કરોડ આ માટે સરકારે અલગ રાખ્યા છે. 70 હજાર કરોડ પીએયસુ બેન્કને મળશે. એનબીએફસીsને હવે આરબીઆઈ રેગ્યુલેટ કરશે આ બજેટમાં રેન્ટલ હાઉસિંગની વાત થઇ છે.

કોઇ પણ શહેરમાં 30 થી 40 ટકા લોકો રેન્ટ પર રહે છે. રેન્ટલ સેગ્મેન્ટને ઓર્ગેનાઇઝ કરવાની જરૂર છે. રેસિડન્શિયલ REITs લાવવાની જરૂર છે. 7 શહેરોમાં 11 મિલિયન ઘર હાલ ખાલી છે. લોકો ઘર ભાડે આપતા ડરે છે. નવા કાયદામાં ઘર પાછા મળવાની ગેરન્ટી અપાવી જોઇએ. ટેનન્સી લોને સુધરાવાની ઘણી જરૂર છે. સોલ્ટપેન લેન્ડને લઇ બજેટમાં કોઇ વાત નથી.


સોલ્ટપેન લેન્ડ મુંબઇ જેવા અમુક જ શહેરમાં છે. અનયુઝ્ડ જમીનને અનલોક કરવાની જરૂર છે. અનયુઝ્ડ જમીન પર પોલિસ માટે હાઉસિંગ કરી શકાય છે. અનયુઝ્ડ જમીન પર યુનિવર્સિટી લાવી શકાય છે. સી ટ્રાન્સપોર્ટેશનને પ્રમોટ કરવાની જરૂર છે. ખાલી પડેલી જમીનનો સદ્ઉપયોગ ખૂબ જરૂરી છે. બ્લેકમની પર વધુ ધ્યાન અપાવું જોઇતુ હતુ.

રિયલ એસ્ટેટમાં બ્લેકમની બિલકુલ નીકળવું જોઇએ. પ્રોપર્ટી ટાઇટલને લઇને ઘણી સમસ્યા છે. ટાઇટલ ઇન્શ્યોરન્સ લાવવાની જરૂર છે. 23:55 પછી કાપો 25છ00 સુધી છે. રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રી સ્ટેટસ અપાવું જોઇએ. સેગ્મેન્ટેડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાની જરૂર છે. મારા મત પ્રમાણે હું આ બજેટને 10 માંથી 9 રેટિંગ આપીશ.

મેન્ડરસ પાર્ટનરના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે 5 ટ્રિલિયનની ઇકોનોમીનાં સપનામાં પડકાર છે. મન્યુફેકચરિંગ અને ખેતીમાં રોકાણ કઇ રીતે થશે એ જોવુ છે. હાઉસિંગ ફોર ઓલ માટે અફોર્ડેબલને બુસ્ટ અપાયુ છે. ઇન્ફ્રા,રેલ્વે વેગેરેમાં રોકાણ વધારાશે. 2030 સુધી ભારત USA કરતા આગળ જઇ શકે છે.

સવાલ-

સ્કીલ ડેવલપમેન્ટ કેટલુ જરૂરી?

બજેટમાં ઘણા નાના પ્રોવિઝન કરાયા છે. નોન અફોર્ડેબલ સેગ્મેન્ટને પણ અમુક ફાયદા છે. LTCG માટેનો સમયગાળો 2 વર્ષ કરાયો છે. ઇન્ડેકસેશન 2001 કરી દેવાયો છે. પ્રિમિયમ સેગ્મેન્ટને બુસ્ટ નથી અપાયુ છે. રિયલ એસ્ટેટમાંથી નીકળેલા રોકાણકાર માટે કઇ જ થયુ નથી.

કેન્દ્ર સરકાર અને PSUની જમીન અફોર્ડેબલ માટે ફાળવાશે. આ જાહેરાતની વિગતો જાણવી જરૂરી છે. જમીનની જરૂરિયાત પુરી કરવા આની ખૂબ જરૂર હતી. મારા મત પ્રમાણે હું આ બજેટને 10 માંથી 9 રેટિંગ આપીશ.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 13, 2019 11:25 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.