સન બિલ્ડર અમદાવાદનુ જાણીતુ ગ્રુપ છે. 35 વર્ષથી વધુનો રિયલ એસ્ટેટનો અનુભવ છે. અમદાવાદમાં ગ્રુપના વિવિધ પ્રોજેક્ટ છે. સન એટમોસ્ટફિયરની મુલાકાત લઈશું. સન એટમોસ્ટફિયરનો સેમ્પલ ફ્લેટ છે.
સન એટમોસ્ટફિયરમાં 14માળના 16 ટાવરમાં 872 યુનિટ છે. તેમાં 2,3 BHKના વિકલ્પો આપવમાં આવશે. 120 રિટેલ દુકાનો બનશે. 665 અને 675 RERA કાર્પેટમાં 2 BHK ફ્લેટ છે. 816 અને 820 RERA કાર્પેટમાં 3 BHK ફ્લેટ છે.
એકમાળ પર 4 યુનિટ બનાવામાં આવ્યા છે. બે લિફ્ટની સુવિધા આપવામાં આવશે. CCTVની સુરક્ષા અપાશે. વિડીયોડોર કોલ લગાવી શકાય. વિશાળ પેસેજ મળશે. પહોળો સ્ટેરકેસ અપાશે.
665 RERA કાર્પેટમાં 2BHKનો સેમ્પલ ફ્લેટ છે. 15 X 10 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. TV માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. 6 X 4 SqFtની બાલ્કનિ છે. પહેલા માળે 18 X 4 SqFtની બાલ્કનિ છે.
8.6 X 13.6 SqFtનો કિચન-ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા આપવામાં આવી છે. ગ્રેનાઇટ પ્લેટફાર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. સુવિધાજનક કિચન બનાવી શકાય. 4.6 X 6 SqFtનો વોશિંગ એરિયા છે. 4 X 3 SqFtનો સ્ટોરએરિયા છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય.
10 X 14 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા આપવામાં આવેલી છે. ડબલબૅડ માટેની જગ્યા આપવામાં આવી છે. TV માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે. ફુલસાઇસની વિન્ડો અપાશે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ કરવામાં આવશે.
4.6 X 6 SqFtનો વૉશરૂમ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. ગિઝર માટેના પોઇન્ટ અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ છે.
10 X 10 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા આપવામાં આવી છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ફુલસાઇસની વિન્ડો અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે.
સન ગ્રુપના ચેરમેન એન.કે.પટેલ સાથે ચર્ચા
સાઉથ બોપલ વિકસતો વિસ્તાર છે. શેલા સાઉથ બોપલની નજીક છે. શેલા અમદાવાદ-સાણંદ હાઇવે નજીક છે. સાણંદમાં મોટી ઇન્ડસ્ટ્રી છે. શેલાને નવી TPનો લાભ મળશે. રિંગરોડ-સાણંદના 60મીટરના રોડનો લાભ મળે છે. શેલા ને TP 1,2,3નો લાભ મળે છે. 600 યુનિટીની સ્કીમ છે.