પ્રોપર્ટી બજાર બેંગ્લોરમાં છે. બેંગ્લોર કર્ણાટકની રાજધાની છે. ઘણી IT કંપનીનાં મુખ્યાલય છે. બેંગ્લોરનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. બેંગ્લોરની કનેક્ટિવિટી સારી છે. મેટ્રોની કનેક્ટિવિટી છે. દેવનાહલી એરપોર્ટની નજીકનો વિસ્તાર છે. પ્રકૃતિનાં સાંનિધ્યમાં ઘર છે.
ઓઝોન અર્બાનામાં શું છે ખાસ?
9 ક્લસ્ટર, 73 ટાવરની ટાઉનશિપ છે. 185 એકરમાં ઓઝોન અર્બાના છે. ટાઉનશિપમાં મિકસ ડેવલપમેન્ટ છે. ગ્રીનરી અને પુરતી જગ્યા સાથેની ટાઉનશિપ છે. ઓઝોન બેંગ્લોર બેઝ ડેવલપર છે. ચૈન્નઇ,મુંબઇ અને ગોવામાં ગ્રુપનાં પ્રોજેક્ટ છે. 2004થી ઓઝોન રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. 7 મિલિયન SqFtનું ડેવલપમેન્ટ થઇ ચુક્યુ છે. 15 મિલિયન SqFt પર કામ ચાલે છે.
1,2,3 અને 4 BHKનાં વિકલ્પો છે. સિનિયર લિવિંગ પર ખાસ ધ્યાન છે. દરેક બજેટને અનુરૂપ ફ્લેટ છે. 1950 SqFt વિસ્તારમાં સેમ્પલ ફ્લેટ છે. 7.1 X 5.7 SqFtનો ફોયર એરિયા છે. ઇન્ટરિયર ડિઝાઇનિંગ કરી શકાય.
16.3 X 10.4 SqFt ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. કિચનને કનેક્ટેડ ડાઇનિંગ એરિયા છે.
11.10 X 19.8 SqFtનો લિવિંગ એરિયા છે. માર્બલનું ફ્લોરિંગ અપાશે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. TV માટેનાં પોઇન્ટ છે. AC માટેનાં પોઇન્ટ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. 8.2 X 11.10 SqFtની બાલ્કનિ છે.
11 X 8.9 SqFtનું કિચન છે. વાઇટગુડસ માટેની જગ્યા છે. સુવિધાજનક કિચન બનાવી શકાય. 11 X 5.1 SqFtનો યુટિલિટી એરિયા છે.
17.5 X 11.6 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. બેઠક વ્યવસ્થા થઇ શકે. TV વોલનું આયોજન કરી શકાય. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. માર્બલનું ફ્લોરિંગ અપાશે. 7.11 x 4.10 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડ્રેસિંગ એરિયા અલગ કરી શકાય.
11.6 X 11.6 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ફ્રેન્ચ વિન્ડો છે. TV માટેનાં પોઇન્ટ છે. બુકરેક રાખી શકાય. 7.11 X 4.10 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.
12.6 X 14.1 SqFtનો બૅડરૂમ છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. 7.11 X 4.11 SqFtનો વૉશરૂમ છે.
ઓઝોન ગ્રુપનાં શ્રીનિવાસન સાથે ચર્ચા