પ્રોપર્ટી બજાર આજે આવી પહોચ્યુ છે મુંબઇમાં અને આજે આફણે મુલાકાત લઇ રહ્યાં છે મુંબઇના એક મોટા સબર્બ અંધેરીની. આ વિસ્તારને પણ મુંબઇના બધા જ વિસ્તારની જેમ બે વિભાગમાં વહેચવામાં આવ્યો છે. અંધેરી ઇસ્ટ અને વેસ્ટ. જેમાથી આજે આપણે વાત કરવાના છીએ અંધેરી વેસ્ટની. અંધેરી વેસ્ટનું સોશિયલ ઇન્ફ્રા સ્ટ્રકચર શાનદાર છે.
આ વિસ્તારમાં મોલ્સ, સ્કુલ અને હોસ્પિટલ દરેક વ્યવસ્થા હાજર છે. અંધેરી વેસ્ટ કનેક્ટિવીટીની બાબતમાં પણ ખૂબ જ સારો વિસ્તાર છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે થી એરપોર્ટ કે મુંબઇના કોઇપણ વિસ્તારમાં સરળતાથી પહોંચી શકાય છે તો બીજી તરફ JVLR ઇસ્ટ્રરન એક્સપ્રેસ હાઇવે અને નવીમુંબઇથી પણ ખૂબ જ સારી રીતે કનેક્ટ થઇ શકાય છે.
આ ઉપરાંત મુંબઇની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેનની વેસ્ટ્રન લાઇનનું અંધેરી સ્ટેશનતો અહિ છે જ સાથે જ વરસોવાથી ઘાટકોપર જનારી મેટ્રો રેલનો લાભ પણ અંધેરીને મળે છે. આ વિસ્તારની આ વધી ખાસિયતોને કારણે માત્ર મુંબઇના જ નહિ દેશ ભરના જાણીતા બિલ્ડરોના પ્રોજેક્ટ આ વિસ્તારમાં છે.
મુંબઇ બેઝ્ડ રૂનવાલ ગ્રુપનું નામ ભરોસા કરી શકાય એવા ગ્રુપ તરીકે જાણીતુ છે. આ ગ્રુપની શરૂઆત 1978માં થઇ હતી. રૂનવાલ ગ્રુપ દ્વારા મુંબઇ અને પૂનામાં પણ ઘણા સફળ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે. પોતાના 38 વર્ષના અનૂભવમાં કંપનીએ કમર્શિયલ, રેસિડન્શિયોલ અને રિટેલ દરેકમ ળીને લગભગ 60 કરતા વધુ લેન્ડમાર્ક પ્રોજેક્ટ બનાવ્યા છે.
કંપનીનાં ડિરેક્ટર સંદિપ રૂનવાલ પોતાના પ્રોજેક્ટને લઇને ઘણા એક્ટિવ રહે છે અને ટીમ વર્કને ખૂબ જ મહત્વનું માને છે. મુંબઇના અલગ અલગ વિસ્તારોમાં R-Cityના બ્રાન્ડનેમ સાથે ઘણા મોલ્સ પણ બનાવ્યા છે.હાલના સમયમાં પણ ગ્રુપના ઘણા પ્રોજેક્ટ અન્ડર કંન્સ્ટ્કશન છે જેમા ટાઉનશીપ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.
રૂનવાલ ગ્રુપનું એલીગાન્તે એક પ્રમિયમ લક્ઝરી પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત છે તેનુ લોકેશન. એલીગાન્તે મુંબઇ અંધેરી વેસ્ટના પૉશ લોકેશન લોખંડવાલા અને લીન્કરોડની બિલકુલ વચ્ચે છે. 5 એકરમાં બની રહેલા એલીગાન્તેમાં 3 મુખ્ય ટાવર છે. એલીગાન્તેનું એલીવેશન ખૂબ જ અલગ પ્રકારનું છે. તે લગભગ C shapeમાં રાખવામાં આવ્યુ છે.
જેનાથી બહારની તરફ રહેનારા લોકોને શહેરનો વ્યુ અને અદરની તરફ રહેનારાઓને પોડિયમનો વ્યુ મળશે. આ પ્રોજેક્ટમાં 7 માળ સુધી પોડિયમ પાર્કિંગ અને એમિનિટિઝ બનાવવામાં આવશે. પોડિયમ પર ઘણા મોટા વિસ્તારમાં ગ્રીન લેન્ડસ્કેપ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત પોડિયમ પર સ્વિમિંગપુલ, જીમ અને સિનિયર સિટિઝન એરિયા તૈયાર કરાયો છે.
ત્રણેય ટાવર આમતો અલગ હશે પંરતુ તેના રૂફ ટોપ એરિયાને ત્રણેય ટાવરથી કનેક્ટ રાખવામાં આવશે. જ્યા ઘમો મોટો ગ્રીન એરિયા, જોગીગ ટ્રેક, રેસટોરન્ટ અને ઘણી એમિનિટિઝ બનાવવામાં આવશે. એલીગાન્તેમાં સુરક્ષાનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે 24x7 સિક્યુરીટી તો હશે જ સાથે આખા પ્રોજેક્ટમાં CCTVની સુરક્ષા અપાઇ છે. આ ઉપરાંત દરેક ઘરોમાં ઇન્ટર કોમ અને વિડિયો ડોર ફોન ની સુવિધા પણ અપાશે. દરેક ટાવરના એન્ટ્રી પોઇન્ટ પર એક મોટી લોબી, રિસેપ્શન અને વેટીંગ અરિય બનાવવામાં આવશે.
એલીગાન્તેના ત્રણેય ટાવર 27માળના હશે અને આમા 400થી પણ વધુ ઘર બનાવવામાં આવશે. એલીગાન્તેમાં 7star લેવલની ઇનડોર અને આઉટ ડોર એમિનિટિઝ પ્લાન કરવામાં આવી છે.
રૂનવાલ ગ્રુપ મુંબઇની રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં જાણીતુ નામ છે. રૂનવાલ ગ્રુપની સ્થાપના 1978માં છે. મુંબઇ,MMR ઉપરાંત પૂનામાં પ્રોજેક્ટ છે. R CIty મોલ રૂનવાલ ગ્રુપનો જાણીતો પ્રોજેક્ટ છે. પર્યોવરણ સંવર્ધનને ખાસ મહત્વ છે. રૂનવાલ એલીગાન્તેની મુલાકાત લઈએ.
એલીગાન્તેને અપાયુ છે C આકારનું આઉટર એલિવેશન છે. ફ્લેટમાંથી મળશે શહેર અને એમિનિટીઝનો નજારો. 5 માળ સુધી પાર્કિગની સુવિધા આપવામાં આવી છે. પોડિયમ પર વિવિધ એમેનિટિઝ અપાશે. કન્કેટેચ રૂફ ટોપ છે. રૂફ ટોપ પર અપાશે વિવિધ એમિનિટિઝ સાથે. CCTV કેમેરાની સુરક્ષા આપવામાં આવી છે. વિડીયો ડોર કોલની સુવિધા આપવામાં આવી છે. વિવિધ સુવિધાઓ સાથેનો પ્રોજેક્ટ છે.
રૂનવાલ એલીગાન્તેની મુલાકાત
5 એકર એરિયામાં પ્રોજેક્ટ છે. OC સાથેનો તૈયાર પ્રોજેક્ટ છે. 1730 SqFtમાં 4 BHK ફ્લેટ છે. 3 BHKમાં કન્વર્ટેડ 4 BHK ફ્લેટ છે.
20.2 X 13.2 SqFtનો લિવિંગરૂમ છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. લિવિંગરૂમમાં માર્બલ ફ્લોરિંગ છે. 4 ફુટ પહોળી બાલ્કનિ છે. હવા -ઉજાસની સારી વ્યવસ્થા છે. 3 BHKમાં કન્વર્ટેડ 4 BHK ફ્લેટ છે. એક બૅડરૂમને ફેમલિરૂમ બનાવાયો છે.
13.2 X 11.2 SqFtનો બૅડરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. TV વોલનુ આયોજન થઇ શકે. બૅડરૂમ માટે પણ પુરતી જગ્યા છે. 4.5 X 5.5 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે.
5.8 X 9.4 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. 9.2 X 9.10SqFtનુ કિચન છે. સુવિધાજનક કિચન બનાવી શકાય. પ્લેટફોર્મ તૈયાર મળશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. વાઇટગુડસ માટે પુરતી જગ્યા છે. 4.2 ફુટ પહોળી ડ્રાય બાલ્કનિ છે. 3.11 ફુટ પહોળો પેસેજ છે.
BED-1
11.5 X 17.3 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. ફુલસાઇઝ વિન્ડો મળશે. હવા ઉજાસ અને સારા નજારાનો લાભ છે. AC માટેના પોઇન્ટ અપાશે. 8 X 5.1 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ છે.
BED-2
10.3 X 13.3 SqFt નો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે. AC માટેના પોઇન્ટ અપાશે. ફુલસાઇઝ વિન્ડો મળશે. હવા ઉજાસ અને સારા નજારાનો લાભ છે.
8.3 X 5.1 SqFt નો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ છે.
BED-3
11 X 12.2 SqFt નો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ફુલસાઇઝ વિન્ડો મળશે. હવા ઉજાસ અને સારા નજારાનો લાભ છે. TV વોલનુ આયોજન કરી શકાય. AC માટેના પોઇન્ટ અપાશે. 8 X 5 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ
વોકિંગ વોર્ડરોબ માટેની જગ્યા છે.
રૂનવાલ ગ્રુપ સિનિયર વાઇસ પ્રેસિડન્ડ, સેલ્સ હેડ મુંબઇના મોહિત રામસિંઘાની
અંધેરી લોખંડવાલામાં રૂનવાલ એલીગાન્તે. અંધેરી વેસ્ટમાં સૌથી સારૂ લોકેશન છે. હાઇ પ્રોફાઇલ લોકોની પસંદનો વિસ્તાર છે. મેટ્રો સ્ટેશન પ્રોજેક્ટની નજીક છે. સ્કુલ નજીક છે. વિવિધ મોલ નજીક છે. વિવિધ હોસ્પિટલ નજીક છે.
32000 SqFtથી મોટો ક્લબહાઉસ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ફેમલિ લિવિંગની સુવિધા છે. કમ્યુનિટી લિવિંગનો લાભ છે. પ્રોજેક્ટને OC મળી ચુક્યુ છે.
કિડસ પ્લે એરિયા અપાયો છે. સ્વિમિંગપુલની સુવિધા છે. બેન્કવેટ હોલની સુવિધા છે. મલ્ટીપર્પઝ હોલ અપાયો છે. ક્રિકેટ પિચ અપાઇ છે. મિની મુવી થિએટર બનાવાયુ છે. સ્કાય પ્રોમીનાટ અપાયો છે. 6 લેવલ સુધી પોડિયમ છે. 27 માળનો ટાવર છે. ત્રણ ટાવરને કનેક્ટ કરતો સ્કાયપ્રોમીનાડ
સિંગાપોર મરિના બે જેવી ડિઝાઇન છે.
રૂનવાલ ગ્રુપના ઘણા પ્રોજેક્ટ છે. 4 દશકથી વધુનો અનુભવ છે. 54 પ્રોજેક્ટ પુરા કરાયા છે. મુંબઇમાં ગ્રુપના ઘણા પ્રોજેક્ટ છે. ગ્રુપના દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. રૂનવાલ રિઝર્વ નામથી પ્રોજેક્ટ છે. વડાલામાં નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. મુંલુંડમાં એક પ્રોજેક્ટ છે. થાણામાં રૂનવાલ આયરિન નામનો પ્રોજેક્ટ છે. પુનામાં પણ રૂનવાલનો પ્રોજેક્ટ છે. 2.5 થી લઇ 5 BHKના વિકલ્પો છે. 4.5 કરોડ થી 15 કરોડ સુધીનો કિંમતો છે.