પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. ગોરેગાંવ મુંબઇનું વેસ્ટર્ન સબર્બ છે. ગોરેગાંવમાં ઘણા પ્રોજેક્ટ છે. ગોરેગાંવમાં ફિલ્મસિટી છે. ગોરેગાંવની કનેક્ટિવિટી સારી છે. ગોરેગાંવનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે.
ઓબોરોય રિયલ્ટી પાસે 3 દાયકોનો અનુભવ છે. વિકાસ ઓબોરોયનું નૈતૃત્વ છે. ઓબોરોય મુંબઇનાં જાણીતા ડેવલપર છે. મુંબઇમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. ઓબરોય ગાર્ડન્સમાં પ્રોજેક્ટ છે. 50,51 હેબિટેબલ ફ્લોરની 3 વિંગ છે. 3,4 BHKનાં વિકલ્પો છે. પોડિયમ પર વિવિધ સુવિધાઓ છે. પાર્કિંગ માટેની વ્યવસ્થા છે.
1496 SqFtમાં 3 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 5.4 X 3.3 SqFtનો વેસ્ટિબ્યુલ એરિયા છે. શૂ રેક માટેની જગ્યા આપવામાં આવી છે. વિડિયો ડોર કોલની સુવિધા આપેલ છે.
23 X 17.5 SqFtનો લિવિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. TV વોલનું આયોજન કરી શકાય. પુરતી જગ્યાવાળો રૂમ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવી શકાય. ફુલ સાઇઝ સ્લાઇડિંગ વિન્ડો છે. AC માટેનાં પોઇન્ટ મળશે. માર્બલ ફ્લોરિંગ અપાશે.
ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. માર્બલનું ફ્લોરિંગ છે. 21.3 X 3.7 SqFtની બાલ્ક્નિ છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. 12.4 X 10.8 SqFtનું કિચન છે. સુવિધાજનક કિચન છે. L-શેપ પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. વાઇટ ગુડસ માટે પુરતી જગ્યા છે. સ્ટેનલેસ સ્ટીલનું સિન્ક છે. 8.2 X 4.5 SqFtનો સર્વન્ટરૂમ છે.
11 X 14 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV વોલનું આયોજન થઇ શકે. ફુલ સાઇઝની વિન્ડો છે. 8.3 X 4.11 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન મળશે. સારી કંપનીનાં ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે.
14 X 13.6 SqFtનો બૅડરૂમ છે. સ્લાઇડિંગ વિન્ડો છે. AC માટેનાં પોઇન્ટ તૈયાર મળશે. 14 X 11 SqFtનો બૅડરૂમ છે. મોડ્યુલર સ્વિચ છે.
ઓબેરોયનાં રોશેલ ચેટર્જી સાથે ચર્ચા
ગોરેગાંવમાં આરએની હરિયાળીનો લાભ છે. પ્રોજેક્ટમાંથી ખૂબ સારા વ્યુ મળશે. એરપોર્ટ નજીક છે. બાન્દ્રા, BKC નજીક છે. ગાર્ડનસિટી ગ્રુપનો ફ્લેગશીપ પ્રોજેક્ટ છે. ઓબેરોય મોલ જાણીતો મોલ છે. ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કુલ છે.