પ્રોપર્ટી બજાર: અંજની ઇન્ફ્રાના સિલ્વર સ્પ્રિંગની મુલાકાત - property bajar anjani infra silver spring visit | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: અંજની ઇન્ફ્રાના સિલ્વર સ્પ્રિંગની મુલાકાત

સિલ્વર સ્પ્રિંગ લકઝરી 3BHKની સ્કીમ છે. 329 યુનિટની સ્કીમ છે. 1003 થી 1195 SqFtના વિકલ્પો છે.

અપડેટેડ 01:51:23 PM Jun 27, 2022 પર
Story continues below Advertisement

અંજની ઇન્ફ્રાએ અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા 5 થી 7 વર્ષથી કાર્યરત ગ્રુપ છે, આ સમયગાળા દરમિયાન ગ્રુપ દ્વારા 3 પ્રોજેક્ટ પુરા થઇ ચુક્યા છે અને 4 પ્રોજેક્ટ હાલ નિમ્રાણાધીન છે. ગ્રુપના બોપલ, ગોતા અને સાયન્સ સિટીમાં પ્રોજેક્ટ થયા છે જે પૈકી આજે આપણે મુલાકાત લઇશુ ભોપલમાં આકાર લઇ રહેલા પ્રોજેક્ટ સિલ્વર સ્પિંગની

અંજની ઇન્ફ્રા અમદાવાદનુ ગ્રુપ છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગ્રુપના પ્રોજેક્ટ છે. બોપલ, ગોતા, સાયન્સ સિટીમાં પ્રોજેક્ટ છે. અંજની ઇન્ફ્રાના સિલ્વર સ્પ્રિંગની મુલાકાત છે.

સિલ્વર સ્પ્રિંગ લકઝરી 3BHKની સ્કીમ છે. 329 યુનિટની સ્કીમ છે. 1003 થી 1195 SqFtના વિકલ્પો છે. 14 માળના 7 બ્લોક બનશે. લિફ્ટની સુવિધા અપાશે. CCTV આપવામાં આવશે. ઇન્ટરકોમ લગાવી શકાશે. 1063 RERA કાર્પેટનો સેમ્પલ ફ્લેટ છે. 5.6 X 5 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. શુ રેક કે બેઠક બનાવી શકાય છે. 17.9 X 10.9 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે.

AC માટેના પોઇન્ટ અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. ફુલસાઇઝની વિન્ડો છે. 3.9 X 10 SqFtની બાલ્કનિ છે. કોફી ટેબલ રાખી શકાય છે. TV માટેના પોઇન્ટ અપાશે. ડાઇનિંગ અને કિચન એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા છે. ડાઇનિંગ એરિયા અલગ કરી શકાય છે. 8 X 10.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ફ્રીજ માટેની જગ્યા છે. માઇક્રોવેવ માટેના પોઇન્ટ અપાશે. 8 X 10 SqFtનુ કિચન છે. ગ્રેનાઇટનુ પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. 5.6 X 7.3 SqFtનો વોશિંગ એરિયા છે. 5 X 5 SqFtનો સ્ટોર એરિયા છે.

14.3 X 11 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે. ફુલસાઇઝની વિન્ડો છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ મળશે. 5.6 X 8 SqFtનો વૉશરૂમ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. શાવર લગાવીને અપાશે. 1063 RERA કાર્પેટનો સેમ્પલ ફ્લેટ છે.


13.6 X 10.9 SqFtનો બૅડરૂમ છે. ફુલસાઇઝની વિન્ડો છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. AC માટેના પોઇન્ટ અપાશે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 11 X 10 SqFtનો બૅડરૂમ છે. ફુલસાઇઝની વિન્ડો છે. AC માટેના પોઇન્ટ અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. ડબલબેડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 5.6 X 5 SqFtનો વૉશરૂમ છે.

અંજની ઇન્ફ્રાના જયેશભાઇ સાથે ચર્ચા

બોપલ વિસ્તાર વિકસિત વિસ્તાર છે. સેન્ટ્રલ લોકેશન પર પ્રોજેક્ટ છે. BRTSની સુવિધાનો લાભ છે. સેન્ટ્રલ બોપલ રેસિડન્શિયલ એરિયા છે. એક મિનિ રાજ્ય સિટી ડેવલપ થશે. ઇન્ટરનલ રોડ રસ્તા બનાવાશે. બોપલમાં પ્રોજેક્ટ આગવી ઓળખ બનશે. બોપલમાં અફોર્ડેબલની સ્કીમ વધુ છે. પ્રિમિયમ કેટગરીની સ્કીમ છે. કેમ્પસમાં જૈન દેરાસર બનશે. 1000 થી 1200 RERA કાર્પેટના વિકલ્પો છે. 5000/SqFtની કિંમત છે.

પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 60 થી 65% બુકિંગ થઇ ચુક્યુ છે. વિવિધ એમિનિટિઝ સાથેનો પ્રોજેક્ટ છે. 3 બેઝમેન્ટ પાર્કિંગ આવશે. કલબની તમામ સુવિધા અપાશે. સ્વિમિંગપુલ, જીમ વગેરે સુવિધાઓ છે. ગ્રાઉન્ડ ફ્લોર નો વેહિકલ ઝોન હશે. પઝેશન જાન્યુઆરી 2023માં અપાશે. ગ્રુપના ઘણા પ્રોજેક્ટ થઇ રહ્યાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 25, 2022 5:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.