પ્રોપર્ટી બજાર: આર્કેડ અર્થનો સેમ્પલ ફ્લેટ - property bajar arcade earth sample flat | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: આર્કેડ અર્થનો સેમ્પલ ફ્લેટ

ભારતની આર્થિક રાજધાની મુંબઇ છે. કાન્જુનમાર્ગ પ્રોપર્ટી માટેનું હોટ લોકેશન છે.

અપડેટેડ 11:12:12 AM Jan 27, 2020 પર
Story continues below Advertisement

ભારતની આર્થિક રાજધાની મુંબઇ છે. કાન્જુનમાર્ગ પ્રોપર્ટી માટેનું હોટ લોકેશન છે. કાન્જુનમાર્ગની કનેક્ટિવિટી સારી છે. આર્કેડ મુંબઇનાં જાણીતા ડેવલપર છે. અમીત જૈનનું નૈતૃત્વ છે. ગ્રુપનાં મુંબઇમાં ઘણા પ્રોજેક્ટ છે. 3 મિલિયન SqFtનું ડેવલપમેન્ટ થઇ ચુક્યુ છે. 1 મિલિયન SqFt નિર્માણાઘિન છે. 4 એકરમાં પ્રોજેક્ટ છે. 22,23 માળનાં 8 ટાવર છે. 1,2,3 BHKનાં વિકલ્પો છે. 3 લિફ્ટની સુવિધા છે. 1 એકર ઓપન ટુ સ્કાય જગ્યા છે. 300થી વધુ વૃક્ષોનો લાભ છે.

પર્યાવરણનું સાંનિધ્ય માણી શકાશે. 780 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 8.9 X 4.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 19 X 11 SqFtનો લિવિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. પુરતી જગ્યાવાળો રૂમ છે. TV વોલનું આયોજન કરી શકાય છે.

ફુલ સાઇઝની સ્લાઇડિંગ વિન્ડો છે. સારા વ્યુઝનો લાભ મળશે. જરૂરી ઇલેક્ટ્રીક પોઇન્ટસ અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. 11.9 X 7.7 SqFtનું કિચન છે. સુવિધાજનક કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. સ્ટેનલેસ સ્ટીલનું સિન્ક છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. સર્વિસ પ્લેટફોર્મ અપાશે. ફ્રીજ માટેની જગ્યા છે. વોશિંગમશીન માટેની જગ્યા છે.

5 X 4 SqFtનો પાવડરરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. બૅડ માટેની જગ્યા છે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. 7.6 X 4 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન મળશે.

સારી કંપનીનાં ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે. 13.6 X 9.9 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ફુલ સાઇઝની સ્લાઇડિંગ વિન્ડો છે. AC માટેનાં પોઇન્ટ તૈયાર મળશે. TV માટેના પોઇન્ટ છે. 8 X 5 SqFtનો વૉશરૂમ છે.


આર્કેડ ગ્રુપનાં અમીત જૈન સાથે વાત

અર્થ નામનું શું છે કારણ?

ગ્રાહકોને ખુલ્લી જગ્યા આપવાનો પ્રયાસ છે. પાર્કિંગ અંડર ગ્રાઉન્ડ અપાઇ છે. 1 એકર ખુલ્લી જગ્યા અપાશે. ખુલ્લી જગ્યામાં એમિનિટિઝ છે. કાન્જુનમાર્ગની કનેક્ટિવિટી સારી છે. વિસ્તારનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે.

શું છે આર્કેડ અર્થની ખાસિયતો?

બાળકો માટે ખાસ સુવિધાઓ છે. સિનિયર સિટિઝન માટે સુવિધાઓ છે. ગેમ્સ કોર્ટ બનાવાયા છે. ફળ આપતા વૃક્ષોનું વાવેતર થયુ છે. પક્ષીઓ તમને જોવા મળશે. ક્લબહાઉસની સુવિધા છે. આધુનિક સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. નેચરને નજીક રાખતો પ્રોજેક્ટ છે. સ્કેટિંગ રીંગની સુવિધા છે. ગેમ્સ કોર્ટ બનાવાયા છે. આઉટ ડોર ગેમ્સની સુવિધા છે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. બાળકો નીચે જઇ રમવાનું પ્રોત્સાહન છે. પહેલા ફેઝનું પઝેશન માર્ચ 2020માં છે. બીજા ફેઝનું પઝેશન માર્ચ 2021માં છે.

આર્કેડ અર્થમાં ફ્લેટ કઇ કિંમતમાં?

આર્કેડ અર્થમાં 1,2,3 BHKનાં વિકલ્પો છે. કિંમત રૂપિયા 1 કરોડથી શરૂ થાય છે. સાઉથ મુંબઇમાં પ્રોજેક્ટ છે. કામાઇકલ રોડ પર પ્રોજેક્ટ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 25, 2020 1:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.