પ્રોપર્ટી બજાર: એટમોસફિયર O2નો 2 BHKનો સેમ્પલ ફ્લેટ - property bajar atmosphere o2 sample flat of 2 bhk | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: એટમોસફિયર O2નો 2 BHKનો સેમ્પલ ફ્લેટ

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. પ્રોપર્ટી બજાર મુલુંડમાં છે. મુલુંડ મુંબઇનું સેન્ટ્રલ સબર્બ છે. મુલુંડની કનેક્ટિવિટી સારી છે.

અપડેટેડ 09:16:08 AM Feb 25, 2020 પર
Story continues below Advertisement

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. પ્રોપર્ટી બજાર મુલુંડમાં છે. મુલુંડ મુંબઇનું સેન્ટ્રલ સબર્બ છે. મુલુંડની કનેક્ટિવિટી સારી છે. મુલુંડનું સોશિયલ ઇન્ફ્રા સારૂ છે. ધ વાધ્વા મુંબઇનું ખ્યાતનામ ગ્રુપ છે. ગ્રુપ પાસે 50 જેટલા વર્ષનો અનુભવ છે. મુંબઇમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રુપ પાસે સારી ટીમ છે. ઘણા અવોર્ડસથી સન્માનિત છે. 5 એકરમાં પ્રોજેક્ટ છે. 47 માળનાં 4 ટાવર છે. 2,2.5,3 BHKનાં વિકલ્પો છે. 5 લેવલ સુધી પાર્કિંગ અપાશે.

1.5 એકરનાં પોડિયમ પર સુવિધાઓ છે. એક્સટિયર પર રેકલીનું ફ્રેમવર્ક છે. 620 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. વિડીયોડોર કોલની સુવિધા છે. 18 X 10 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. TV વોલનું આયોજન થઇ શકે છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. હાઇટ,લાઇટ,એર માટે સારૂ પ્લાનિંગ છે. ફુલસાઇઝની વિન્ડો છે. AC માટેનાં પોઇન્ટ તૈયાર અપાશે. 9 X 7 SqFtનું કિચન છે.

મોડ્યુલર કિચન અપાશે. સુવિધાજનક કિચન છે. ફ્રીજ માટેની જગ્યા છે. સર્વિસ પ્લેટફોર્મ અપાશે. વોશિંગમશીન માટેની જગ્યા છે. કિચનમાં પણ સ્લાઇડિંગ વિન્ડો છે. સ્ટોરેજ યુનિટ રાખી શકાય છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ છે. તમને મળશે સારા નજારાનો લાભ છે. ફાયર સેફ્ટી દરેક રૂમમાં છે. ફાયરરેસિસ્ટન્ટ વુડનો દરવાજો છે. કિચનની દિવાલ બનાવવાનો વિકલ્પ છે. ડ્રાય એરિયાની વ્યવસ્થા છે. ક્રોસવેન્ટિલેશનની વ્યવસ્થા છે. વાસ્તુ અનુરૂપ ફ્લેટ છે.

10 X 10 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટે પુરતી જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સારા નજારાનો લાભ છે. 4.6 X 7 SqFtનો વૉશરૂમ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. 3.6 ફુટ પહોળો પેસેજ છે. ક્રોસવેન્ટીલેશનનું યોગ્ય પ્લાનિંગ છે.

11 X 10 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટે પુરતી જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. સારા નજારાનો લાભ છે. 4.6 X 7 SqFtનો વૉશરૂમ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે.


વાધ્વા ગ્રુપનાં વિજય વાધ્વા સાથે ચર્ચા

લોકોને શું જોઇએ છે તે વિચારીએ છીએ. પ્રોજેક્ટ પ્લાનિંગ પર ખાસ ફોકસ છે. દરેક ફ્લેટમાં સારી લાઇટ મળવી જોઇએ. હવા ઉજાસની વ્યવસ્થા પર ખાસ ધ્યાન છે. હવાનો ફ્લો જાળવવાનું ખાસ પ્લાનિંગ છે. વિન્ડ ફ્લો અને પ્રાઇવસીનો ખ્યાલ છે. પ્રોજેક્ટની ઘણી USP છે. દરેક ફ્લેટની પ્રાઇવેસી જળવાશે. ટાવર એક બીજાની સામ-સામે નહી.

બાળકો માટે ખાસ વ્યવસ્થા છે. સિનિયર સિટિઝન માટેની સુવિધા છે. જાપાનની ખાસ લિફ્ટ અપાશે. પ્રાઇવસી જળવાય એવુ લે-આઉટ છે. દરેક ફ્લેટને સારો વ્યુ મળશું. વિન્ડ ફ્લોનો ખાસ ખ્યાલ છે. સાઉથ વેસ્ટ વિન્ડો અપાશે. આગથી બચવાની વ્યવસ્થા છે.

ક્યારે અપાશે પઝેશન છે. એટમોસફિયરનો પહેલો ફેઝ સફળ છે. ફેઝ-2નું બુકિંગ ખૂબ સારૂ છે. પનવેલમાં વાધ્વા વાઇસ સિટી પ્રોજેક્ટ છે. કાંદિવલીમાં ગ્રુપનો પ્રોજેક્ટ છે. 20,000/ SqFtની કિંમત છે. ગ્રાહકોને યોગ્ય કિંમતે ફ્લેટ અપાશે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. 5 વર્ષમાં પ્રોજેક્ટ પુરો થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 22, 2020 4:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.