પ્રોપર્ટી બજાર: કેસલ રોકનો સેમ્પલ ફ્લેટ - property bajar castle rock sample flat | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: કેસલ રોકનો સેમ્પલ ફ્લેટ

આવો આ સપ્તાહે આપણે પ્રોપર્ટી બજારમાં કેસલ રોકની મુલાકાત લઈશું.

અપડેટેડ 04:04:43 PM Mar 28, 2022 પર
Story continues below Advertisement

પ્રોપર્ટી બજાર પર ઘર ખરિદવા અંગેનુ માર્ગદર્શન. નિરનંજન હિરાનંદાણી સાથે ચર્ચા. પવઇ મુંબઇનું ખાસ સબર્બ છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે. પવઇ લેક અહીનું આકર્ષણ છે. પવઇ વિકસિત વિસ્તાર છે. હિરાનંદાણી દેશનાં જાણીતા ડેવલપર છે. 1987થી રિયલ એસ્ટેટ કાર્યરત છે. ગ્રુપે ગ્રાહકોનો વિશ્ર્વાસ જીત્યો છે. હિરાનંદાણીનાં ઘણા પ્રોજેક્ટ છે. હિરાનંદાણી ગાર્ડન ખાસ પ્રોજેક્ટ છે. કેસલરોક બનીને તૈયાર પ્રોજેક્ટ છે. 4.5 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 19 અને 22 માળના 4 ટાવર છે. 629 અને 777 SqFtમાં 2 BHK છે.

777 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 20 X 11.3 SqFtનો લિવિંગરૂમ છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા છે. પુરતી જગ્યા સાથેનો રૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. 6.8 X 4 SqFtની બાલ્કનિ છે. સારા નજારોનો લાભ મળશે. સ્લાઇડિંગ ડોર છે. ફોલ્સ સિલિગ લાઇટિંગ સાથે અપાશે. AC ડેવલપર દ્વારા અપાશે. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે.

7.8 X 11.3 SqFtનુ કિચન છે. સુવિધાજનક કિચન બનાવી શકાય. તૈયાર કિચન અપાશે. વાઇટ ગુડસ ડેવલપર દ્વારા અપાશે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. સર્વિસ પ્લેટફોર્મ અપાશે.

BED-1

9.11 X 13.11 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. સ્ટડી ટેબલ રાખી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય. AC ડેવલપર દ્વારા અપાશે. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે. ફુલ સાઇઝની વિન્ડો અપાશે.

4.9 X 7.9 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે.

BED-2

9.11 X 11.5 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. AC ડેવલપર દ્વારા અપાશે. ફુલ સાઇઝની વિન્ડો અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય.

4.3 X 7.9 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે.

નિરંજન હિરાનંદાણી સાથે ચર્ચા
પવઇ મુંબઇનો વિકસિત વિસ્તાર છે. પવઇમાં રોડ રસ્તા ખૂબ સરસ છે. પવઇનુ સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. પવઇમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કેસલરોકમાં કોમ્પેક્ટ 2 BHK છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે. કેસલરોકમાં કોમ્પેક્ટ 2 BHK છે. સેમી ફર્નિસ્ડ ફ્લેટ અપાશે. AC ડેવલપર દ્વારા અપાશે. વાઇટગુડસ ડેવલપર્સ દ્વારા અપાશે. પવઇમાં પર્યાવરણનો સારો લાભ છે. બાલ્કનિ સાથેના ફ્લેટ છે.

કમ્યુનિટી લિવિંગનો લાભ છે. હાઇ ક્વોલિટી સોશિયલ લિવિંગ મળી શકશે. 75 એકરમાં ગાર્ડન આસપાસ છે. વિવિધ એમિનિટિઝ સાથેનો પ્રોજેક્ટ છે. OC સાથેનો પ્રોજેક્ટ છે. 5% GST નહી લાગી શકે. તૈયાર કિચન અપાશે. રેડી ટુ મુવ ઇન પ્રોજેક્ટ છે. ₹2.7 કરોડની આસપાસ કિંમત છે. બેન્કો દ્વારા સરળતાથી લોન મળી રહી છે. પવઇમાં હિરાનંદાણીના પ્રોજેક્ટ છે. થાણામાં ગ્રુપના પ્રોજેક્ટ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 26, 2022 3:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.