અરિસ્તા બિલ્ડકોન ગ્રુપ છે. એમીનન્સ 24ની મુલાકાત છે. એમીનન્સ 24નો સેમ્પલ ફ્લેટ છે. 24 યુનિટની સ્કીમ છે. 6 માળનાં 2 ટાવર છે. CCTVની સુવિધા છે. સર્વિસ લિફ્ટ પાસે સર્વન્ટરૂમ છે. 5.6 X 9 SqFtનું ફોયર છે. પ્રાઇવેટ લિફ્ટ છે. બોયમેટ્રિક કાર્ડથી લિફ્ટનો ઉપયોગ છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. બાયોમેટ્રિક લોકની સુવિધા છે.
2904 SqFtમાં 4 BHK ફ્લેટ છે. 4341 SqFtમાં 5BHK પેન્ટ હાઉસ છે. 2904 SqFtમાં 4 BHK સેમ્પલ ફ્લેટ છે. 18.3 X 13.3 SqFtનો ડ્રોઇંગરૂમ છે. બાલ્કનિની સુવિધા છે. 18 X 43 SqFtનો ડાઇનિંગ-ફેમિલિરૂમ છે. 29 X 14 SqFtની બાલ્કનિ પહેલા માળે છે. સેન્ટ્રલી AC ઘર મળશે. 12 X 18 SqFtનું કિચન છે. માઇક્રોવેવ, ઓવન માટેની જગ્યા છે.
મોડ્યુલર સ્ટોર બનાવી શકાય છે. 5 X 9.6 SqFtનો વોશિંગ એરિયા છે. 15 X 17 SqFtનો બૅડરૂમ છે. 15 X 7 SqFtનો વૉશરૂમ છે. 13 X 11 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય છે. 5 X 8 SqFtનો વૉશરૂમ છે. 11 X 16 SqFtનો બૅડરૂમ છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. 5 X 8.3 SqFtનો વૉશરૂમ છે.
અરિસ્તા ગ્રુપનાં ગૌતમભાઇ સાથે ચર્ચા-
રાજપથ ક્લબ બોડકદેવ વિસ્તારમાં છે. બોડકદેવ અમદાવાદનો પૉશ વિસ્તાર છે. બોડકદેવમાં હાઇએન્ડ પ્રોજેક્ટની માંગ છે. પહોળા રોડ રસ્તાનો લાભ છે. વિવિધ ગાર્ડન નજીક છે. નવી TPનો વિસ્તારને લાભ છે. સારા ઇન્ફ્રાસ્ટ્રકચરનો લાભ છે. બોડકદવેની કનેક્ટિવિટી સારી છે. રાજપથ ક્લબ ખૂબ નજીક છે. જમીનનાં ભાવ ખૂબ ઉંચા છે. બંગલોના બદલે હાઇએન્ડ ફ્લેટની માંગ છે.સુરક્ષા માટે હાઇએન્ડ ફ્લેટની માંગ છે.
70% ફ્લેટ બુક થઇ ચુક્યાં છે. સુરક્ષાની સારી વ્યવસ્થા છે. ક્લબહાઉસની સુવિધા છે. ગાર્ડનની સુવિધા છે. મેન્ટેનન્સ ટીમ બનાવાશે. 4 BHKમાં 4 કાર પાર્કિંગ અપાશે. 5 BHKમાં 5 કાર પાર્કિંગ અપાશે. ઇનડોર ગેમ એરિયા અપાશે. ગાર્ડનની સુવિધા છે. પુરતી પાર્કિંગ વ્યવસ્થા છે. બેન્કવેટ હોલની સુવિધા છે. પર્સનલ લિફ્ટની સુવિધા છે. સર્વિસ લિફ્ટની સુવિધા છે. જાન્યુઆરીનાં અંત સુધી પઝેશન અપાશે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. કોર્પોરેટ હાઉસનો પ્રોજેક્ટ ચાલુ છે.
કમર્શિયલ પ્રોજેક્ટ ભવિષ્યમાં આવશે. બોડકદેવ અમદાવાદનો પૉશ એરિયા છે. SG હાઇવે નજીક છે. રાજપથ ક્લબ આ વિસ્તારમાં છે. પહોળા રોડ રસ્તાનો લાભ છે. બોડકદેવની ક્નેક્ટિવટી ખૂબ સારી છે. બોડકદેવનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. અરિસ્તા બિલ્ડકોન અમદાવાદનાં ડેવલપર છે. લગભગ એક દાયકાનો અનુભવ છે. અમદાવાદમાં ઘણા સફળ પ્રોજેક્ટ છે. ગ્રુપ પાસે નિષ્ણાંતોની ટીમ છે.