નાનાચિલોડા ઉ.ગુજરાતને જોડતો વિસ્તાર છે. ઉ.ગુજરાત અને રાજસ્થાનની કનેક્ટિવિટી છે. 200 ફિટ રિંગરોડની ક્નેક્ટિવિટી છે. એરપોર્ટ નજીક છે. નવી TP મુજબનાં રોડ રસ્તા છે. મોલ, હોસ્પિટલ નજીક છે. હરિગ્રુપ અમદાવાદનાં ડેવલપર છે. ગ્રુપ પાસે 25 વર્ષનો અનુભવ છે. કુલ 15 પ્રોજેક્ટ પર કામ ચાલુ છે. 5 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. 8700 SqYardsમાં સ્કીમ છે. 4 ટાવરમાં 94 યુનિટ બનશે. બે લિફ્ટની સુવિધા છે.
876 SqFt વિસ્તારમાં 3 BHK છે. પુરતી જગ્યા વાળો ફ્લેટ છે. સીસીટીવીની સુરક્ષા આપી છે. 4.6 X 5.5 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય છે. 18.6 X 11 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે.
10.6 X 6 Sqftની બાલ્કનિ છે. TV માટેનાં પોઇન્ટ છે. 20.4 X 9 SqFtનો ડાઇનિંગ-કિચન એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ઓપન કિચનનો કોન્સેપ્ટ છે. ફ્રીજની જગ્યા છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. 4.6 X 5.6 SqFtનો સ્ટોરરૂમ છે. 6.6 X 9 SqFtનો વોશિંગયાર્ડ છે.
14.6 X 11 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડ્રેસિંગટેબલની જગ્યા છે. મોસ્કીટોનેટ સાથેની વિન્ડો છે. ફુલસાઇઝ વિન્ડો છે. 7 X 5.6 SqFtનો વૉશરૂમ છે. શાવર બિલ્ડર દ્વારા અપાશે. સારી કંપનીનાં બાથ ફટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સકવર બાથરૂમ વોલ્સ છે. 13.6 X 11 SqFtનો બૅડરૂમ છે.
ડબલબૅડ માટેની જગ્યા છે. વિશાળ વિન્ડો અપાઇ છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 7 X 5 SqFtનો વૉશરૂમ છે. 11 X 10 SqFtનો બૅડરૂમ છે. ફુલસાઇઝ વિન્ડો છે. ઇન્ટરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.
હરિ આઇકનનાં નિસર્ગભાઇ સાથે ચર્ચા
નાના ચિનોડા વિકસતો વિસ્તાર છે. એરપોર્ટ નજીક છે. SG હાઇવે નજીક છે. અફોર્ડેબલ સેગ્મેન્ટ માટેનો વિસ્તાર છે. 40 થી 70 લાખ સુધીનાં મકાન અહી મળશે. હરિ ગ્રુપ દ્વારા ઘણા 3 BHKનાં પ્રોજેક્ટ છે. રૂમની યોગ્ય સાઇઝ હોવી જોઇએ. નાના ચિનોડામાં 3 BHKની સ્કીમ છે. નાની પણ સારી સ્કીમ છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 50 ટકા બુકિંગ થયુ છે. વેપારી તરફથી વધુ રિસપોન્સ મળ્યો છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. એરપોર્ટ અને રિંગરોડ નજીક છે.
વિવિધ મોલ નજીક છે. હોસ્પિટલ અને હોટલ નજીક છે. નરોડા વિસ્તાર નજીક છે. મોસ્કીટોનેટ સાથેની વિન્ડો છે. ગ્રાહકોને જરૂરી સુવિધા તૈયાર છે. કોપર પાઇપિંગ કરીને અપાશે. લેટેસ્ટ ફ્લોરિંગ છે. 7.6 ફુટના ડોર અપાશે. જાન્યુઆરી 2020 સુધી પઝેશન અપાશે. વોટરમીટર અપાશે. લિફ્ટની સુવિધા છે.
પાવરબેક અપની સુવિધા છે. સિટીંગ એરિયા અપાશે. ક્લબહાઉસની સુવિધા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. અલોટેટ પાર્કિંગ અપાશે. સરગાસણમાં એક પ્રોજેક્ટ છે. હરિ આલય નામથી નવો પ્રોજેક્ટ છે. ગાંધીનગરમાં મોટો કમર્શિયલ પ્રોજેક્ટ છે.