કોલટ SG હાઇવેથી 10 કિમીના અંતરે છે. કોલટ વિકાસ પામતો વિસ્તાર છે. કોલટમાં બંગ્લોઝની સ્કીમ છે. કોલટમાં રોકાણ કરવાની તક છે. પરમગ્રુપની પ્રવેગગ્રુપ તરીકે પણ ઓળખ છે. અમદાવાદમાં ગ્રુપના ઘણા પ્રોજેક્ટ છે. ગ્રુપ પાસે 10 વર્ષનો અનુભવ છે. શારદા સ્પેસ માર્કેટીંગ કરે છે. શારદા સ્પેસ પાસે 30 વર્ષનો અનુભવ છે. પરમ દ્રષ્ટિમાં 3,4,5 BHKના બંગલોની સ્કીમ છે. પ્લોટિંગથી લઇ બંગલાના સાઇઝના વિવિધ વિકલ્પો છે. 1055 Sq.Ydમાં સેમ્પલ હાઉસ છે. 450 થી 770 Sq.Ydમાં બાંધકામ છે. 3000 SqFtની ખુલ્લી જગ્યા છે. પાર્કિંગ માટે પુરતી જગ્યા છે. 3000 SqFtનો ગાર્ડન અપાશે. લેન્ડસ્કેપિંગ ડેવલપર્સ કરી આપશે. 24 x 10 SqFtનો વરંડા છે.
ગ્રાઉન્ડ ફ્લોરમાં ફુલસાઇઝના ડબલ ડોરથી પ્રવેશ છે. 27.6 x 14 SqFtનો ડ્રોઇંગરૂમ છે. TV માટેના પોઇન્ટ તૈયાર અપાશે. વિશાળ પેસેજ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ સેમ્પલ હાઉસમાં છે. તમે તમારી પસંદગીનો ફ્લોરિંગ કરાવી શકો છો. ફુલસાઇઝની વિન્ડો અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે. 5.6 x 8 SqFtનો પુજારૂમ છે. 21.3 x 12.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ફ્લોરિંગ માટેના વિકલ્પો ઉપલબ્ધ છે. વોશબેઝિન અપાશે. 11.6 x 14.6 SqFtનુ કિચન છે.
તમે રૂમની સાઇઝમાં ફેરફાર કરી શકો છો. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. સિન્ક આપવામાં આવશે. વાઇટગુડસ માટેની જગ્યા છે. 10 x 6.6 SqFtનો સ્ટોરરૂમ છે. બે પ્રકારના કિચન અપાશે. 14.6 x 14 SqFtનુ આઉટડોર કિચન છે. 14 x 10 SqFtનો વોશયાર્ડ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 2 બૅડરૂમ છે. 17 X 14 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ તૈયાર અપાશે. AC માટેના પોઇન્ટ તૈયાર મળશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 11.6 X 6 SqFtનો વોશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે.
ફલોરિંગના વિકલ્પો ઉપલબ્ધ છે. 14 X 15 SqFtનો બૅડરૂમ છે. ગેસ્ટરૂમ તરીકે ઉપયોગ કરી શકાય છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. હવા ઉજાસની વ્યવસ્થા છે. 9 X 6 SqFtનો વોશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. વુડનફ્રેમની સિડીથી ઉપર જવાશે. 6 X 4 SqFtનો વોશરૂમ છે. 23.6 X 14 SqFtનો લોન્જ એરિયા છે. ઇન્ટરિયર ડિઝાઇનિંગ કરી શકાય છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. પહેલા માળે બે બેડરૂમ છે. 18 X 14 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે.
બેઠક વ્યવસ્થા કરી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. હવા ઉજાસની વ્યવસ્થા છે. 24 X 10 SqFtની બાલ્કનિ છે. પુરતી જગ્યાવાળી બાલ્કનિ છે. 18 X 6 SqFtનો વોશરૂમ છે. ડ્રેસિંગ એરિયા બનાવી શકાય છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય છે. 13 X 17 SqFtનો બૅડરૂમ છે. બેઠક વ્યવસ્થા કરી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ડબલબૅડ માટેની જગ્યા છે. AC માટેના પોઇન્ટ અપાશે. TV માટેના પોઇન્ટ અપાશે. 10 X 11 SqFtનો વોશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક વોશરૂમ છે.
શારદા સ્પેસ ડવાઇઝરીના ડિરેક્ટર, કલ્પેશ માહેશ્ર્વરી સાથે ચર્ચા
કોલટ વિસ્તાર અંગે ચર્ચા છે. કોલટ અપકમિંગ પોશ એરિયા છે. કોલટમાં બંગલોના ઘણા પ્રોજેક્ટ છે. નવા રોડ રસ્તાનો લાભ મળશે. નેશનલ હાઇવે 2.5 કિમીના અંતરે છે. પરમ ગ્રીન અને પરમ દ્રષ્ટિ ગ્રુપના પ્રોજેક્ટ છે. 36 મીટરના રોડ આવી રહ્યા છે. ટાઉનપ્લાનિંગ થતા વધુ રસ્તાનો લાભ મળશે. પ્રપોઝ રિંગરોડ કોલટ ગામમાં બતાવાયો છે. બંગલો માટે કોલટ ખૂબ સારો વિસ્તાર છે. કોલટનો હજી AUDAમાં સમાવેશ નથી થયો. નગર નિયોજનમાં પ્લાન પાસ કરાયા છે. વિસ્તારમાં હરિયાળીનો લાભ છે. બંગલા બનાવવાની કાયદાકીય મંજૂરી મળે છે. કોલટની કનેક્ટિવિટી અંગે ચર્ચા છે. નજીકમાં સ્કુલની વ્યવસ્થા છે. ચાંગોદર, સાણંદ નજીક છે. કર્ણાવતી કલબ 13 કિમીના અંતરે છે. કોલટમાં પણ છે.
ક્યા પ્રકારની સુવિધા અપાશે?
પ્રોજેક્ટમાં હરિયાળી પર મહત્વ છે. ગાર્ડન ડેવલપ કરીને અપાશે. દરેક બંગલા સાથે ગાર્ડન છે. 4 સાઇડ ઓપન બંગલો બનાવાશે. 950 થી 2500 વારની સાઇઝના વિકલ્પો છે. 500 વધુ આંબા બનાવવાનુ પ્લાનિંગ છે. સુંદર સ્વસ્છ વાતાવરણમાં ઘર બનાવાશે. પોશ લોકાલિટી બનાવવાનુ લક્ષ્ય છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. સોસાયટીની ઓફિસ બનાવાશે. ગ્રોસરી સ્ટોર બનાવાશે. જીમ, સ્વિમિંગપુલ અપાશે. બાળકો માટેનો અલગ એરિયા બનાવાશે. સોસાયટી મેન્ટનન્સ ચાર્જ રહેશે. ડોક્ટર,ઇન્ડસ્ટ્રાલિસ્ટ લોકોએ બંગલો બુક કરાવ્યા છે. અમદાવાદ વેસ્ટના લોકો ટાર્ગેટેડ કસ્ટમર છે. ચાંગોદર વિસ્તારના ઇન્ડસ્ટ્રીના લોકો તરફથી માગ છે.