પ્રોપર્ટી બજાર: નોર્થવનનો સેમ્પલ ફ્લેટ - property bajar northone sample flat | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: નોર્થવનનો સેમ્પલ ફ્લેટ

સરખેજ-બોપલ વચ્ચેનો વિસ્તાર છે. એસજી હાઇવે-રિંગ રોડ નજીક છે. BRTSની સુવિધાનો લાભ છે.

અપડેટેડ 02:58:19 PM Feb 17, 2018 પર
Story continues below Advertisement

સરખેજ-બોપલ વચ્ચેનો વિસ્તાર છે. એસજી હાઇવે-રિંગ રોડ નજીક છે. BRTSની સુવિધાનો લાભ છે. વિસ્તારમાં બંગલોની ઘણી સ્કીમ છે. વિવિધ ક્લબ નજીક છે. ટ્રુ વેલ્યુ ગ્રુપ અમદાવાદનાં ડેવલપર છે. અમદવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રાહકોની માંગ મુજબના પ્રોજેક્ટ છે. વાસ્તુ મુજબના ફ્લેટ છે. આંબલી રોડ પર નોર્થ વન પ્રોજેક્ટ છે. નોર્થ વનની મુલાકાત છે.

નોર્થવનનો સેમ્પલ ફ્લેટ છે. 3450 SqFtમાં 4 BHK ફ્લેટ છે. CCTVની સુરક્ષા છે. વિડીયો ડોર કોલ છે. 11 માળનાં 2 ટાવરમાં છે. વાસ્તુશાસ્ત્ર મુજબનાં ફ્લેટ છે. 19 x 13.1 Sqftનો ફોયર એરિયા છે. પ્રાઇવેટ લિફ્ટની સુવિધા છે. 3450 SqFtનું સેમ્પલ હાઉસ છે. 9.6 x 5.6 Sqftનો વેસ્ટિબ્યુલ એરિયા છે. ઇશાન ખૂણામાં પૂજારૂમ છે. 5.6 X 6.6 SqFtનો પૂજારૂમ છે.

20.9 X 14.6 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 14.6 X 14.6 SqFtનું કિચન છે. બ્રેકફાસ્ટ પ્લેટફોર્મ બનાવી શકાય છે. તમામ સુવિધાવાળુ તૈયાર કિચન મળશે. વાઇટગુડ્સ પણ કિચનમાં મળશે. 9.6 X 7.6 SqFtનો વોશિંગયાર્ડ છે. વોશિંગ મશીન બિલ્ડર દ્વારા છે. ગાર્બેજ બિનની સુવિધા છે. 18.6 X 26 SqFtનો ડાઇનિંગ-લિવિંગરૂમ છે. 26 X 16 Sqftની બાલ્કનિ છે. મિની ઓફિસ બનાવી શકાય છે.

20 X 13.6 SqFtનો બૅડરૂમ છે. 20 X 7.6 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે. 18 X 13.6 SqFtનો બૅડરૂમ છે. 18 X 7.6 SqFtનો વૉશરૂમ છે. 18 X 12.6 SqFtનો બૅડરૂમ છે. 18 X 7 SqFtનો વૉશરૂમ છે. 5.6 X 6 SqFtનો વૉશરૂમ છે. 15 X 12.6 SqFtનો બૅડરૂમ છે. 8 X 7 SqFtનો વૉશરૂમ છે. 5.6 X 6 SqFtનો વૉશરૂમ છે.

ટ્રુ વેલ્યુ ગ્રુપના ડિરેક્ટર, મિતેશભાઇ શાહ સાથે ચર્ચા


આંબલી રોડ પોશ વિસ્તાર છે. આજુબાજુ બંગલાના પ્રોજેક્ટ છે. વિસ્તારને હરિયાળીનો લાભ છે. બંગલો જેવી સુવિધા ફ્લેટમાં છે. સુરક્ષાનાં હેતુથી ફ્લેટની પસંદગી છે. 4 લેયરની સુરક્ષા છે. કાર્ડ એક્સેસથી થશે પ્રવેશ છે. બાયો મેટ્રરિક સિસ્ટમની સુવિધા છે. પ્રાઇવેટ ફોયરની સુવિધા છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે.

VRV સિસ્ટમ ACની વ્યવસ્થા છે. AC મેનેટેન્સ બાલ્કનિમાંથી થશે. એર હિટરની સુવિધા છે. ગાર્બેજ નિકાલ માટે ખાસ સુવિધા છે. 0.9mmની મચ્છરની જાળી અપાશે. એક માળ પર એક ફ્લેટ છે. પાર્કિંગની પુરતી વ્યવસ્થા છે. 400 SqFtનો અલગ સ્ટોર એરિયા છે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. ઇલેટ્રોનિક ગુડ્સ બિલ્ડર તરફથી છે.

વિવિધ સુવિધા સાથેની પ્રોજેક્ટ છે. કવર સ્વિમિંગપુલ છે. બેન્કવેટ હોલની સુવિધા છે. ઓફિસની સુવિધા છે. મિનિ થિએટરની સુવિધા છે. લાઇબ્રેરીની સુવિધા છે. ક્લબ લાઇફ સ્ટાઇલની સુવિધા છે. ડ્રાઇવર લોન્જ અપાઇ છે. મેન્ટેનન્સ બિલ્ડર દ્વારા થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 17, 2018 2:58 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.