12 એકરમાં આખો પ્રોજેક્ટ છે. 60 માળનાં 8 ટાવર છે. 1,2 અને 3 BHKનાં વિકલ્પો છે. 1293 SqFtમાં 3 BHK સેમ્પલ ફ્લેટ છે. 7 X 7.8 SqFtનો ફોયર એરિયા છે. 3.10 SqFt નો પેસેજ છે. 8.2 X 11.10 SqFtનું કિચન છે. માઇક્રોવેવ ઓવન માટેની જગ્યા છે. પેરેલર પ્લેટફોર્મ છે. ફ્રીજ માટેની જગ્યા છે. ડ્રાઇ બાલ્કનિની વ્યવસ્થા છે.
10.6 X 13.7 SqFtનો બૅડરૂમ છે. સ્લાઇડિંગ વિન્ડો છે. નેશનલ પાર્કનાં વ્યુ જોવા મળી છે. 8.2 X 4.8 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે.
11 X 24.11SqFtનો લિવિંગ-ડાઇનિંગ રૂમ છે. માર્બલ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. બાલ્કનિની સુવિધા આપવામાં આવી છે. ક્રોસ વેન્ટિલેશનનું સારૂ આયોજન છે. સ્ટોરેજ યુનિટની જગ્યા છે. ફુલ સાઇઝ ફ્રેન્ચ વિન્ડો છે. 13.6 X 11.10 SqFt નો બૅડરૂમ છે. 11.6 X 15.10 SqFtનો બૅડરૂમ છે. 8.4 X 5.1 SqFtનો વૉશરૂમ છે.
પિરામલ રિયલ્ટીના પ્રેસિડન્ટ ગૌરવ સહાની સાથે ચર્ચા
મુલુન્ડ વિકસિત સબર્બ છે. સ્કુલ, હોસ્પિટલ નજીક છે. એલબીએસ માર્ગની કનેક્ટિવિટી છે. મુલુન્ડ વેલ કનેક્ટેડ સબર્બ છે. સાઉથ મુંબઇની કનેક્ટિવિટી સારી છે.
સંસ્કૃત શબ્દોનો નામમાં ઉપયોગ છે. ત્રણ સાઇડથી પ્રોજેક્ટ એક્સેસ છે. 12 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. ઘણી બધી ખુલ્લી જગ્યા અપાશે. પ્લે ગ્રાઉન્ડની સુવિધા છે. ક્લબ હાઉસની સુવિધા છે. સ્વિમિંગ પુલની સુવિધા છે. હરિયાળી અને ખુલ્લી જગ્યા પર ધ્યાન છે. ફ્લેટ સાઇઝનાં ઘણા વિકલ્પો છે. સ્ટુડિયો થી 4 BHKનાં વિકલ્પો છે. ડુઅલ એસપેક્ટ હોમનો કોનસેપ્ટ છે.
ઘરમાંથી બન્ને તરફનો વ્યુ મળશે. 55% બુકિંગ થઇ ચુક્યું છે. 400 માથી 260 યુનિટ બુક થયા છે. રૂપિયા 60 લાખથી 3 કરોડની કિંમત છે. 2 ટાવરનું લોન્ચ કરાયું છે. 3 વર્ષમાં પહેલા ટાવરનું પઝેશન છે. લોન્ચનાં 4 વર્ષમાં પઝેશન અપાશે. જરૂરી એમેનિટિઝ સાથે જ અપાશે. થાણામાં પ્રોજેક્ટ છે. ભાયખલામાં પ્રોજેક્ટ છે. મહાલક્ષ્મીમાં એક પ્રોજેક્ટ છે. કુર્લામાં કમર્શિયલ પ્રોજેક્ટ છે.