દિપ બિલ્ડર્સ અમદાવાદનાં ડેવલપર છે. 1980થી કાર્યરત ગ્રુપ છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. 6 બ્લોકમાં 182 યુનિટ છે. 7 માળનાં 6 બ્લોકની સ્કીમ છે. લિફ્ટની સુવિધા છે. CCTVની સુરક્ષા છે. વિડિયો ડોર કોલની સુવિધા છે.
દિપ બિલ્ડર્સ અમદાવાદનાં ડેવલપર છે. 1980થી કાર્યરત ગ્રુપ છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. 6 બ્લોકમાં 182 યુનિટ છે. 7 માળનાં 6 બ્લોકની સ્કીમ છે. લિફ્ટની સુવિધા છે. CCTVની સુરક્ષા છે. વિડિયો ડોર કોલની સુવિધા છે.
ઇન્ટરકોમની સુવિધા છે. 640SqFt વિસ્તારમાં સેમ્પલ ફ્લેટ છે. 15.6 X 12.6 SqFtનો ડ્રોઇંગ-ડાઇનિંગરૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. AC માટેનાં પોઇન્ટ છે. TV માટેનાં પોઇન્ટ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે.
ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. 4.6 X 9 SqFtની બાલ્કનિ છે. 8.6 X 6.6 SqFtનું કિચન છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે. ગેસલાઇનનો પોઇન્ટ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. 4.6 X 3.6 SqFtનો સ્ટોરરૂમ છે.
ફ્રીજ માટેની જગ્યા છે. 3.6 X 6.6 SqFtનો વોશિંગએરિયા છે. 13.6 X 11 SqFtનો બૅડરૂમ છે. ફુલસાઇઝની વિન્ડો છે. વુડન ફ્લોરિંગ અપાશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. AC માટેનાં પોઇન્ટ છે. 4 X 7 SqFtનો વૉશરૂમ છે.
સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. હવા ઉજાસની વ્યવસ્થા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 4 X 7 SqFtનો વૉશરૂમ છે.
દિપ બિલ્ડર્સનાં નિલય પટેલ સાથે વાત
મકરબામાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. પ્રહલાદ નગર નજીક છે. વિવિધ ક્લબનજીક છે. સ્કુલ નજીક છે. પ્રહલાદ નગર કરતા ઓછી કિંમતમાં ઘર છે. મકરબામાં નવુ ડેવલપમેન્ટ છે. કોર્પોરેટ રોડ નજીક છે. જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે છે. મેડિકલ, કરિયાણુ દરેક વસ્તુ મળશે. સારી સુવિધા આપવાનો પ્રયાસ છે.
કોમન ડેવલપમેન્ટ ટોપ ક્લાસ અપાશે. જીમની સુવિધા છે. લાઇબ્રેરીની સુવિધા છે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. 640 SqFtમાં દરેક યુનિટ છે. 5 અલગ ડિઝાઇનમાં યુનિટ છે. યોગ્ય હવા ઉજાસ મળે એવી વ્યવસ્થા છે. ગાર્ડન ફેસિંગ મળે એવો પ્રયાસ છે. એમનિટિઝ માટે અલગ ચાર્જ નથી.
પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 50 થી 60 ટકા બુકિંગ થઇ ગયુ છે. રિયલ યુઝર દ્વારા ખરીદારી થઇ છે. અફોર્ડેબલ હાઉસિંગને હાલ બુસ્ટ મળી રહ્યુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળશે. રૂપિયા 45 થી 50 લાખ સુધીની કિંમત છે. મકરબામાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. વસ્ત્રાપુરમાં એક પ્રોજેક્ટ છે. શ્યામલ ચાર રસ્તા પર પ્રોજેક્ટ છે. કમર્શિયલ પ્રોજેક્ટ પુરો થયો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.