વોટર લિલીનું સેમ્પલ હાઉસ છે. 12 ટાવરની સ્કીમ છે. 1428 SqFt વિસ્તારમાં સેમ્પલ હાઉસ છે. 1398 થી 2504 SqFt વિસ્તારનાં વિકલ્પો છે. વિડીયો ડોર કોલ અપાશે. 17.7 x 7.3 Sqftનો પેસેજ છે. શુ રેક રાખી શકાય છે. 7.3 X 5.6 SqFtનો વૉશરૂમ છે. સ્ટોરરૂમ અને સર્વન્ટરૂમની સુવિધા છે. પ્રવેશ પાસે મળશે એક બૅડરૂમ છે. 7.3 X 4.3 SqFtનો વૉશરૂમ છે.
11.9 X 15.3 SqFtનો ડાઇનિંગ એરિયા છે. સ્ટોરેજ યુનિટ માટે જગ્યા છે. 9 X 11.9 SqFtનું કિચન છે. સર્વિસ પ્લેટફોર્મ છે. 8.6 X 7.6 SqFtનો વોશિંગએરિયા છે. 12.3 X 15.6 SqFtનો લિવિંગરૂમ છે. 12.3 X 13 SqFtની ફેમલિ લોન્જ છે. 12.3 X 5 Sqftની બાલ્કનિ છે. 12.3 X 17.3 SqFtનો બૅડરૂમ છે. 6.3 X 7 Sqftનો ડ્રેસિંગ એરિયા છે.
12.3 X 4.6 Sqftની બાલ્કનિ છે. 7.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર છે. 14 X 11.3 SqFtનો બૅડરૂમ છે. 9.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 14.6 X 11.6 SqFtનો બૅડરૂમ છે. 8.6 X 5.3 SqFtનો વૉશરૂમ છે.
અદાણી ગ્રુપનાં ધર્મેશ શાહ સાથે ચર્ચા
600 એકરમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ છે. બૅલવેડર ક્લબ લાઇવ હાલ છે. 60 લાખ SqFt વિસ્તાર ડિલીવર થઇ ગયો છે. 2000 કુટુંબો ટાઉશીપમાં રહી રહ્યાં છે. વિવિધ સુવિધા સાથેની ટાઉનશીપ છે. 70 એકરમાં ગોલ્ફકોર્સ છે. 30 એકરમાં ક્લબની સુવિધા છે. જીમની સુવિધા પણ છે. સ્વિમિંગ પુલની સુવિધા છે. શોપર્સ પ્લાઝા નજીકમાં છે. સ્કુલ નજીકમાં છે. દરેક સુવિધા ટાઉનશીપમાં ઉપલબ્ધ છે. 80% ખુલ્લી જગ્યાનો લાભ છે. હરિયાળીનો ખ્યાલ રખાયો છે.
નર્મદાનું પાણી ટાઉનશીપમાં સપ્લાઇ થાય છે. બૅલવેડર ક્લબની મેમ્બર શીપ ફી રૂપિયા 7.5 લાખ છે. ગોલ્ફ ક્લબ સાથે મેમ્બર શીપ ફી રૂપિયા 9 લાખ છે. બૅલવેડર ક્લબની મેમ્બર શીપ ઇન્વિટેશન દ્વારા મળશે. નોર્થ પાર્ક વિલાની સ્કીમ છે. નોર્થ પાર્ક શાંતિવાળા વિસ્તારમાં બનાવાયું છે. વિસ્તાર માટેનાં વિકલ્પો ઉપલબ્ધ છે. વિવિધ સુવિધા સાથેનાં વિલા નોર્થપાર્ક છે. વિલાનું વેચાણ સારૂ થયું છે. 380 વિલા બનાવાશે. રૂપિયા 4 થી 12 કરોડ વિલાની કિંમત છે.
નોર્થપાર્ક માટે અલગ ક્લબહાઉસ છે. 7 એકરનાં લેક પર બનેલી છે વોટરલિલી 560 યુનિટની સ્કીમ છે. વોટરલિલીમાં બે ક્લબહાઉસ છે. રૂપિયા 1.25 થી 3 કરોડ વોટરલિલીની કિંમત છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. વોટરલિલીનું BU આવી ચુક્યું છે. અમદાવાદ,મુંબઇ, દિલ્હીમાં અદાણીનાં પ્રોજેક્ટ છે. મુંબઇમાં 3 પ્રોજેક્ટ છે. અદાણી ગ્રુપ જાણીતા ડેવલપર છે.