પીપલોદ વિકસિત વિસ્તાર છે. તાપી નદીનાં કિનારાનો લાભ છે. પીપલોદ વેલ કનેક્ટેડ વિસ્તાર છે. વિવિધ મોલ નજીક છે. સ્કુલ કોલેજ નજીક છે. એરપોર્ટ નજીક છે. D&M ઇન્ફ્રા સુરતનાં ડેવલપર છે. સુરતમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રાહકોને સંતોષ મળે એ ગ્રુપનો હેતુ. પીપલોદમાં ગ્રુપનો એલિઝયમ એવન્યુ પ્રોજેક્ટ છે.
2500 SqYards વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 124 યુનિટની સ્કીમ છે. 4,5 BHKનાં વિકલ્પો છે. કુલ 4 ટાવર છે. લિફ્ટની સુવિધા છે. સર્વન્ટ માટેની લિફ્ટ છે. 4 લેયરની સુરક્ષા વ્યવસ્થા છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. બાયો મેટ્રીક લોક અપાશે. સરવન્ટરૂમની વ્યવસ્થા છે. 3303 SqFtમાં 4 BHK ફ્લેટ છે. 4000 થી 5390 SqFtનાં 5 BHKનાં વિકલ્પો છે. 14.6 X 6.6 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે. 22 X 32 SqFtનું ડ્રોઇંગ-ડાઇનિંગ એરિયા છે.
ડ્રોઇંગ અને ડાઇનિંગ અલગ કરી શકાય છે. પાર્ટીશન કરી શકાય છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. સેન્ટ્રલ AC અપાશે. TV માટેનાં પોઇન્ટ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. 9.6 X 32 SqFtની બાલ્કનિ છે. સ્લાઇન્ડિંગ ડોરની સુવિધા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. એન્જનિયરીંગ સ્ટોન સાથેનું કિચન છે.
15.6 X 12 SqFtનું કિચન છે. વાઇટગુડ્સ માટેની જગ્યા છે. સુવિધાજનક કિચન છે. 8.9 X 6 SqFtનો સ્ટોરએરિયા છે. 11.6 X 6.6 SqFtનો વોશિંગ એરિયા છે. સિન્કની સુવિધા છે. ઠંઠા અને ગરમ પાણીનાં મળે છે. 18 X 21 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ છે. વુડન ફ્લોરિંગ છે. સ્લાઇડિંગ વિન્ડો અપાશે.
8 X 15 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. બાથટબ રાખી શકાય એટલી જગ્યા છે. શાવર પેનલ તૈયાર મળશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. 10.1 X 5.6 SqFtનો વૉશરૂમ છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. શાવર સિસ્ટમ અપાશે. સુવિધા જનક બાથરૂમ છે.
ચિલ્ડ્રન્સ રૂમ આપી છે. બૅડ માટેની જગ્યા છે. સ્ટડી ટેબલ રાખી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. 8 X 15 SqFtનો વૉશરૂમ છે. ડ્રેસિંગ એરિયા અલગ મળશે. 16.8 X 15 SqFtનો બૅડરૂમ છે. 10.1 X 5.6 SqFtનો વૉશરૂમ છે.
D&M ઇન્ફ્રાનાં રાજેશભાઇ સાથે ચર્ચા
પીપલોદ સુરતનો વિકસિત વિસ્તાર છે. તાપી નદી નજીક છે. સુરત ડુમ્મસ રોડ નજીક છે. અડાજણ જેવા વિસ્તાર સાથે કનેક્ટિવિટી છે. વિવિધ મોલ નજીક છે. 2 કિમીમાં દરેક સુવિધા મળશે. સ્કુલ કોલેજ નજીક છે. વિશાળ જગ્યામાં પ્રોજેક્ટ છે. સાઇઝનાં ઘણા વિકલ્પો છે. બિયોન્ડ લક્ઝરી પ્રોજેક્ટ છે. બંગલા જેવી સુવિધા વાળો પ્રોજેક્ટ છે. સેફ્ટી અને સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. 4 લેયરની સિક્યુરીટી છે. હાઇ એન્ડ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ છે.
50 ટકા કરતા વધુ બુકિંગ થયું છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. બોક્સ ફ્લેટનું પઝેશન 2020માં અપાશે. ક્લબહાઉસની સુવિધા છે. ક્લબહાઉસમાં ઘણી અત્યાઆધુનિક સુવિધા છે. મંદિર, ગાર્ડન વગેરે સુવિધા છે. પ્રોજેક્ટમાં ઘણી ખુલ્લી જગ્યા છે. 300 ફુટ જેટલી ખુલ્લી જગ્યા છે. બે બિલ્ડિંગ વચ્ચે 52 ફિટની જગ્યા છે. પ્રોજેક્ટમાં મોકળાશને મહત્વ અપાયું છે. વરાછા રોડ પર પ્રોજેક્ટ છે. મિડલ ક્લાસ માટેનો એક પ્રોજેક્ટ છે.