પુણે મહારાષ્ટ્રનુ બીજુ મોટુ શહેર છે. પુણેમાં ઘણી IT ઓફિસો આવેલી છે. પુણેની આસપાસના વિસ્તાર વિકસી રહ્યાં છે. ન્યુ ખરાડી વિકસતો વિસ્તાર છે. ન્યુ ખરાડીની કનેક્ટવિટી સારી છે. કોહિનર ગ્રુપ પુણેનુ નામાંકિત ગ્રુપ છે. ગ્રુપ પાસે 38 વર્ષનો અનુભવ છે. 8 મિલિયન Sq.Ftનુ સફળ ડેવલપમેન્ટ છે. 6.5 મિલિયન Sq.Ft નિર્માણાધીન છે.
989 SqFtમાં 3 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 4.11 X 4.1 SqFtની એન્ટરન્સ ફોયર છે. શૂ રેક રાખી શકાય છે. વિડીયો ડોર કોલિંગ અપાશે. 11 X 17.9 SqFtનો લિવિંગએરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. સેન્ટ્રલ ટેબલ માટેની જગ્યા છે. TV વોલનુ આયોજન કરી શકાય છે. 11 X 17.9 SqFtનો લિવિંગએરિયા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. AC માટેના પોઇન્ટ અપાશે. 11 X 5.6 SqFtની બાલ્કનિ છે. ગ્લાસની સેફ્ટિ રેલિંગ અપાશે.
6 X 7.8 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. 9 X 8 SqFtનુ કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. સુવિધાજનક કિચન બનાવી શકાય છે. ફ્રીજ માટેની જગ્યા છે. 3.6 X 8 SqFtની ડ્રાઇ બાલ્કનિ છે. સ્ટેઇનલેસ સ્ટીલનુ સિન્ક છે. કિચનમા વિન્ડો અપાશે. કિચનમાં એક્ઝોસ્ટ ફેન અપાશે. 10 X 12.9 SqFtનો બૅડરૂમ છે. બૅડ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે.
સ્ટડી ટેબલ રાખી શકાય છે. ફુલ સાઇસ વિન્ડો મળશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. AC ડેવલપર દ્રારા અપાશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. 4.9 X 7.9 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક બાથરૂમ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. 11 X 13.4 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. ફુલ સાઇસ વિન્ડો મળશે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે.
AC ડેવલપર દ્રારા અપાશે. ઇન્ટિરયર ડિઝાઇનિંગ કરી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ACના પોઇન્ટ અપાશે. 8 X 4.6 SqFtનો વૉશરૂમ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. 10 X 10 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. સ્ટડીટેબલ રાખી શકાય છે.
વોર્ડરોબ માટેની જગ્યા છે. ફુલ સાઇસ વિન્ડો મળશે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. AC માટેના પોઇન્ટ અપાશે. 7.6 X 4.6 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. 10 X 13 SqFtનો બૅડરૂમ છે. ગેસ્ટરૂમ બનાવી શકાય છે.
ડબલબૅડ માટેની જગ્યા છે. ફુલ સાઇસ વિન્ડો મળશે. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. AC માટેના પોઇન્ટ અપાશે. 77.6 X 4.6 SqFtનો વૉશરૂમ.6 X 4.6 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે.
કોહિનર ગ્રુપના રઘુ ઐયર સાથે વાત
કોહિનરના કલાઇડોની મુલાકાત છે. ન્યુ ખરાડીમાં પ્રોજેક્ટ કલાઇડો છે. વાઘોલી અને ખરાડી વચ્ચેનુ લોકેશન છે. ખરાડી અને નગર રોડ સાથે કનેક્ટિવિટી છે. એરિયાનુ સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. IT પાર્ક ખૂબ નજીક છે. સ્કુલ નજીકના વિસ્તારમાં છે. 1:49 કસ્મટર કે લિએ પછી કાપી નાખવુ છે.
શુ છે પ્રોજેક્ટની ખાસ વાત?
સદા સુખી રહો ગ્રુપની ટેગ લાઇન છે. સસ્ટેનેબલ લિવિંગનો કોન્સેપ્ટ છે. પંચતત્વોના કોન્સેપ્ટ પર પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટનો લે આઉટ વિશેષતા છે. મોટી સાઇઝના ફ્લેટ છે. 3.5 એકરમાં સેન્ટ્રલ એમિનિટઝ છે. ગ્રાહકો માટે ઘણી સારી એમિનિટિઝ છે. બે ટાવર વચ્ચે મોટી જગ્યા છે. બે ટાવર વચ્ચે 63 મીટરની જગ્યા છે. 65 મીટર DP રોડ સાથે કનેક્ટિવિટી છે.
કેવી મળશે એમિનિટિઝ?
22થી વધુ એમિનિટિઝ અપાશે. સ્વિમિંગ પુલ, ગાર્ડન અપાશે. ઇકો પોન્ડની સુવિધા અપાશે. સેન્ટર અર્બન ફોરેસ્ટ અપાશે. કેમ્પિંગ એરિયા બનાવાયો છે. ફાર્મર્સ માર્કેટ બનાવાશે. એમફી થિએટર બનાવાશે.
કેવો મળી રહ્યો છે પ્રોજેક્ટને પ્રતિસાદ?
પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ છે. 550 થી વધુ યુનિટ બુક થઇ ચુક્યા છે. 8:42 પછી કાપવુ છે.
શુ બની રહી છે કિંમત?
697થી લઇ 989 SqFtના વિકલ્પો છે. 65 લાખ રૂપિયાથી 97 લાખ વચ્ચેની કિંમત છે.
ક્યારે અપાશે પઝેશન?
કોહિનર સમયથી પહેલા પઝેશન આપે છે. RERA મુજબ 2027માં પઝેશન આપશે.