કેસલ રોકનો સેમ્પલ ફ્લેટ જોઈ રહ્યા છે. કેસલ રોકની મુલાકાત કરી રહ્યા છે. ઘર ખરિદવા અંગેનુ માર્ગદર્શન આપી રહ્યા છે. પવઇ મુંબઇનું ખાસ સબર્બ છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી કરી છે. પવઇ લેક અહીનું આકર્ષણ કરી રહ્યા છે. પવઇ વિકસિત વિસ્તારમાં છે. હિરાનંદાણી દેશનાં જાણીતા ડેવલપર છે. 1987થી રિયલ એસ્ટેટ કાર્યરત છે. ગ્રુપે ગ્રાહકોનો વિશ્ર્વાસ જીત્યો છે. હિરાનંદાણીનાં ઘણા પ્રોજેક્ટ છે. હિરાનંદાણી ગાર્ડન ખાસ પ્રોજેક્ટ છે.
કેસલરોક બનીને તૈયાર પ્રોજેક્ટ છે. 4.5 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 19 અને 22 માળના 4 ટાવર છે. 629 અને 777 SqFtમાં 2 BHK છે. 777 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 20 X 11.3 SqFtનો લિવિંગરૂમ છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા છે. પુરતી જગ્યા સાથેનો રૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. 6.8 X 4 SqFtની બાલ્કનિ છે.
સારા નજારોનો લાભ મળશે. સ્લાઇડિંગ ડોર પણ મળી રહ્યું છે. ફોલ્સ સિલિગ લાઇટિંગ સાથે અપાશે. AC ડેવલપર દ્વારા અપાશે. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે. 7.8 X 11.3 SqFtનુ કિચન છે. સુવિધાજનક કિચન બનાવી શકાય છે. તૈયાર કિચન અપાશે. વાઇટ ગુડસ ડેવલપર દ્વારા અપાશે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. સર્વિસ પ્લેટફોર્મ અપાશે.
9.11 X 13.11 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. સ્ટડી ટેબલ રાખી શકાય છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. AC ડેવલપર દ્વારા અપાશે. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે. ફુલ સાઇઝની વિન્ડો અપાશે. 4.9 X 7.9 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે.
સુવિધાજનક બાથરૂમ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. 9.11 X 11.5 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. AC ડેવલપર દ્વારા અપાશે. ફુલ સાઇઝની વિન્ડો અપાશે. ઇન્ટિરિયર ડિઝાઇન કરી શકાય છે. 4.3 X 7.9 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે.
નિરંજન હિરાનંદાણી સાથે ચર્ચા
પવઇ મુંબઇનો વિકસિત વિસ્તાર છે. પવઇમાં રોડ રસ્તા ખૂબ સરસ છે. પવઇનુ સોશિયલ ઇન્ફ્રા તૈયાર કરી છે. પવઇમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કેસલરોકમાં કોમ્પેક્ટ 2 BHK છે. પવઇની કનેક્ટિવિટી ખૂબ સારી છે. કેસલરોકમાં કોમ્પેક્ટ 2 BHK છે. સેમી ફર્નિસ્ડ ફ્લેટ અપાશે. AC ડેવલપર દ્વારા અપાશે. વાઇટગુડસ ડેવલપર્સ દ્વારા અપાશે. પવઇમાં પર્યાવરણનો સારો લાભ મળશે. બાલ્કનિ સાથેના ફ્લેટ છે. કમ્યુનિટી લિવિંગનો લાભ મળશે.
હાઇ ક્વોલિટી સોશિયલ લિવિંગ મળી શકશે. 75 એકરમાં ગાર્ડન આસપાસ છે. વિવિધ એમિનિટિઝ સાથેનો પ્રોજેક્ટ છે. OC સાથેનો પ્રોજેક્ટ છે. 5 ટકા જીએસટી નહી લાગી શકે છે. તૈયાર કિચન અપાશે. રેડી ટુ મુવ ઇન પ્રોજેક્ટ છે. 2.7 કરોડ રૂપિયાની આસપાસ કિંમત રાખી છે. બેન્કો દ્વારા સરળતાથી લોન મળી રહી છે. પવઇમાં હિરાનંદાણીના પ્રોજેક્ટ છે. થાણામાં ગ્રુપના પ્રોજેક્ટ કરી રહ્યા છે.