200 ફિટ રિંગરોડ નજીક છે. શેલા અફોર્ડબેલ ઝોનમાં આવતો વિસ્તાર છે. સાઉથ બોપલ નજીક છે. રત્નાકર અમદાવાદના જાણીતા ડેવલપર ગ્રુપ પાસે 3 દાયકાનો અનુભવ છે. દરેક સેગ્મેન્ટમાં ગ્રુપના પ્રોજેક્ટ છે. અરાવલ્લીનું સેમ્પલ હાઉસ છે. આવો લઈએ અરાવલ્લીની મુલાકાત.
અરાવલ્લી લકઝરી બંગલોની સ્કીમ છે. પ્લોટ સાઇઝના વિકલ્પો છે. 4 BHKના 72 યુનિટ છે. 5 BHKના 11 યુનિટ છે. 490 થી 1192 સ્ક્વેર યાર્ડના પ્લોટના વિકલ્પો છે. 4 BHKમાં 600 સ્કેવર યાર્ડનો કંશટ્રકશન એરિયા છે. 5 BHKમાં 821 સ્કેવર યાર્ડનો કંશટ્રકશન એરિયા છે.
600 સ્કેવર યાર્ડના પ્લોટમાં સેમ્પલ હાઉસ
ગાર્ડન માટેની જગ્યા છે. વોટરબોડી માટેની જગ્યા છે. 28 X 15 SqFt પાર્કિંગની જગ્યા છે. વિડીયો ડોર કોલની સુવિધા છે.
600 સ્કેવર યાર્ડના પ્લોટમાં સેમ્પલ હાઉસ 12 X 7.6 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. શુ રેક રાખી શકાય. વિશાળ ખુલ્લી જગ્યા અપાશે. 14.6 X 7.6 SqFtનો પેસેજ છે.
ડ્રોઇંગ અને લિવંગરૂમ માટેની જગ્યા છે. 12 X 14 SqFtનો ડ્રોઇગ રૂમ છે. બેઠક વ્યવસ્થા કરી શકાય. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે. ACના પોઇન્ટ અપાશે.
19 X 14 SqFtનો લિવિંગરૂમ છે. બેઠક વ્યવસ્થા કરી શકાય. ડબલ ગ્લેઝ ગ્લાસના સ્લાઇડંગ ડોર છે. ગાર્ડનમાં પ્રવેશનો વિકલ્પ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકો. 14 X 12.3 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ફુલ સાઇઝની ગ્લાસ વિન્ડો છે.
યુટિલિટી રૂમ અપાયો છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. 5.6 X 7 SqFtનો પૂજારૂમ છે. લિફ્ટ માટેનુ પ્રોવિઝન અપાશે. સ્ટેરકેસ આપવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર એક બૅડરૂમ અપાશે.
11 X 14 SqFtનુ કિચન છે. પ્લેટફોર્મ બનાવીને અપાશે. સિન્ક અપાશે. 6.6 X 6 SqFtનો સ્ટોરરૂમ છે. કિચનની બહાર વોશિંગ એરિયા છે. સ્ટેન્ડિગ કિચન બહારની તરફ પણ અપાશે.
ગ્રાઉન્ડ અને 2 માળનો બંગલો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર એક બૅડરૂમ છે. 13 X 14 SqFtનો બૅડરૂમ છે. ફર્નીચર માટે પુરતી જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે. 5 X 10 SqFtનો વૉશરૂમ છે. ટાઇલ્સ કવર વોલ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ગ્લાસ ક્યુબિકલ અપાશે. શાવર સિસ્ટમ અપાશે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે.
28 X 17.6 SqFtની બેઝમેન્ટમાં જગ્યા છે. મલ્ટી પર્પઝરૂમ બનાવી શકાય. મિનિ થિએટર બનાવી શકાય. પેન્ટ્રીનો વિસ્તાર અપાયો છે. સ્ટોરેજ માટેની જગ્યા અપાય છે.
લિફ્ટ માટેનુ પ્રોવિઝન કરાયુ છે. 19.6 X 18.6 SqFtનો પસેજ છે. પહેલા માળે બે બૅડરૂમ છે. 19.6 X 14 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી શકાય. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે. ફુલ સાઇઝ વિન્ડો છે.
ડ્રેસ કમ બાથરૂમ એરિયા છે. ગ્લાસ પાર્ટીશન અપાશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. 18.6 X 14 SqFtનો ડ્રેસિંગ બાથરૂમ એરિયા છે. બાથટબની વ્યવસ્થા કરી શકાય. 12.6 X 14 SqFtનો ડ્રેસિંગ એરિયા છે. વિશાળ સુવિધા જનક વોશરૂમ છે. સ્ટોરેજ માટે અલગ જગ્યા છે.
26. 9 X 8 SqFtની બાલ્કની છે.
ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે. 17.9 X 14 SqFtનો બૅડરૂમ છે. ફુલ સાઇઝની વિન્ડો છે. 12 X 7.9 SqFtનો ડ્રેસિંગ એરિયા છે. વોર્ડરોબ બનાવી શકાય. 12 X 7 SqFtનો બાથરૂમ એરિયા છે. ફોયર કે પેસેજની જગ્યા મળશે. 14.6 X 19.6 SqFtનો પેસેજ છે.
બીજા માળ પર એક ટેરેસ છે. ટોપ ઉપર મોટુ ટેરેસ મળશે. 59.6 X 24 SqFtનુ ટોપ ટેરેસ છે. 32.6 X 26.6 SqFtનુ ટેરેસ છે. વરન્ડા માટેની અલગ જગ્યા છે.
રત્નાકર ગ્રુપના જોઇન્ટ MD, નિશાંતભાઇ શાહ
ઘર ખરીદવા માટેનુ માર્ગદર્શન છે. શેલામાં લક્ઝરી બંગલોની સ્કીમ છે. શેલામાં બંગલાની માગ પણ છે. SP રિંગ રોડની કનેક્ટિવિટી છે. શાંત વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 4 અને 5 BHKના બંગલોની સ્કીમ છે. 5 BHKના બંગલોની માગ પણ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 2 બેડરૂમની માંગ છે.
વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. બંગલાની સાથે કમ્યુનિટીની સુરક્ષા છે. 4000વારનો કોમન પ્લોટ છે. ક્લબહાઉસ અપાશે. વિવિધ રમતગમતની વ્યવસ્થા છે. 6 થી12 મહિનામાં સ્કીમ પુરી કરાશે. 3.6 મીટરની ફલોર ટુ સીલિગ હાઇટ છે. કિચનની બહાર ખુલ્લી જગ્યા છે. ડાઇનિંગએરિયા સાથે ડેક અપાયો છે. સાઉથબોપલમાં એક પ્રોજેક્ટ છે. જોધપુર ચાર રસ્તા પર એક પ્રોજેક્ટ છે. રત્નાકર ગ્રુપનો નવો પ્રોજેક્ટ છે.