પ્રોપર્ટી બજાર: ગ્લેડ વનનું સેમપ્લ હાઉસ - property bajar sample house of glade one | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: ગ્લેડ વનનું સેમપ્લ હાઉસ

સાણંદ અને બાવળા ઔધોગિક વિસ્તાર છે. આ વિસ્તારનો છેલ્લા 5 વર્ષમાં વિકાસ છે. વિલા અને બંગલોની સ્કીમ છે.

અપડેટેડ 03:05:15 PM Sep 01, 2018 પર
Story continues below Advertisement

સાણંદ અને બાવળા ઔધોગિક વિસ્તાર છે. આ વિસ્તારનો છેલ્લા 5 વર્ષમાં વિકાસ છે. વિલા અને બંગલોની સ્કીમ છે. સેકન્ડ હોમ માટે આકર્ષક વિસ્તાર છે. B સફલ અમદાવાદના ડેવલપર છે. ગ્રુપને 23 વર્ષનો અનુભવ છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. ઇકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટ પર ધ્યાન છે. ગ્લેડ વનની મુલાકાત છે. ગ્લેડ વનનું સેમપ્લ હાઉસ છે. ગ્લેડવન ગોલ્ફ લિવિંગની સ્કીમ છે. ગ્લેડવન વીક એન્ડ હોમની સ્કીમ છે. ગ્લેડવનમાં હરિયાળીને મહત્વ છે.

270 એકરમાં સ્કીમ છે. 650 સ્કેવર યાર્ડથી પ્લોટ સાઇઝ શરૂ છે. 125 થી 650 સ્કેવર યાર્ડમાં બાંધકામ છે. ભારતભરનાં આર્કિટેક્ટની ડિઝાઇન છે. 360 ચો.યાર્ડમાં બાંધકામ છે. 1190 ચો.યાર્ડનો પ્લોટ છે. પાર્કિંગની વ્યવસ્થા છે. 360 સ્કેવર યાર્ડમાં સેમ્પલ હાઉસનું બાંધકામ છે. 5 X 12 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે. 7 X 8 SqFtનો પાઉડરરૂમ છે. 45 X 5.6 SqFtનો પેસેજ છે. 18 X 8 SqFtનો સ્વિમિંગપુલ છે. 4.5 ફુટની ઉંડાઇ વાળુ સ્વિમિંગ પુલ છે. કોફી ટેબલ રાખી શકાય છે. વિશાળ ખુલ્લી જગ્યા છે. 32 X 18 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે.

ડબલ ગ્લેઝ ગ્લાસની વિન્ડો છે. L આકારમાં બારી અપાઇ છે. 12 X 12 SqFtનું કિચન છે. કિચનમાં ત્રણ પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચનનો વિકલ્પ છે. પ્લોટ સાઇઝ પ્રમાણે બાંધકામનાં વિકલ્પ છે. 8 X 12 SqFtનો સ્ટોરરૂમ છે. 8 X 6.6 SqFtનો સર્વન્ટરૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બે બૅડરૂમ છે. સુવિધાજનક વિલા છે. 22 X 14 SqFtનો બૅડરૂમ છે. 8.6 X 7 SqFtનો વૉશરૂમ છે. 20.6 X 14 SqFtનો બૅડરૂમ છે. લક્ઝરી વિકલ્પમાં AC અપાશે. ડબલગેઝ ગ્લાસની વિન્ડો છે. પહેલા માળે ટેરેસ છે.

B સફલ ગ્રુપના ડિરેક્ટર, હિંમાશુ મદનમોહન

બાવળા-સાણાંદ વચ્ચેનો વિસ્તાર છે. અમદાવાદથી 22 કિમીનાં અંતરે છે. હાઇ-વે થી કનેક્ટેડ વિસ્તાર છે. શાંતિવાળા વિસ્તારમાં પ્રોજેક્ટ છે. પ્લોટ અને વિલાની સ્કીમ છે. સારા આર્કિટેક્ટની સેવા લેવાઇ છે. ગોલ્ફ કોર્સ ડિઝાનરની સેવા લેવાઇ છે. 40 જેટલા વિલાનાં વિકલ્પો છે. જુદા જુદા કોન્સેપ્ટ પર વિલા બની શકે છે. સ્વિમિંગ પુલ સાથેનો વિલા છે. 3 આર્કિટેક્ટની ડિઝાઇન છે. પસંદ મુજબ બનાવી શકશો વિલા છે.


ગ્લોફ કાર્સ સાથેની સ્કીમ છે. બેસ્ટ ન્યુ ગોલ્ફ કોર્સનો અવોર્ડ છે. બાંધકામ ઘણી ઓછી જગ્યામાં છે. 20 હજારથી વધુ વૃક્ષો છે. 40 વર્ષ જુના ચીકુનાં વૃક્ષો છે. હરિયાળીને ડિઝાઇનમાં ખાસ મહત્વ છે. દરેક લોકો માટે વિકલ્પો છે. સ્ટુડીયો થી 2,3 BHKનાં વિલા બનાવી શકાય છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. મેન્ટેનન્સની વ્યવસ્થા છે. ગોલ્ફ કોર્સનું મેન્ટેનન્સ ડેવલપર દ્વારા છે.

રૂપિયા 5 પ્રતિ વારનો મેન્ટેનન્સ ચાર્જ છે. હાઉસકિપિંગની સેવા અપાશે. ગાર્ડન અને સ્વિમિંગપુલનાં મેન્ટેનન્સની સેવા છે. ગોલ્ફ યુઝ ગ્રીન ફી આપી કરી શકાય છે. વિલા માલિકને ગોલ્ફનો એક્સેસ મળશે. મ્યુનિસિપલ લિમિટની બહારનો પ્રોજેક્ટ છે. RERA રજીસ્ટ્રેશનની જરૂર નહી.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 01, 2018 3:05 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.