આંબાવાડી અમદાવાદનો હાર્દ વિસ્તાર છે. સીજી રોડ નજીક છે. આંબાવાડીનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. લો ગાર્ડન નજીક છે. રેલ્વે સ્ટેશન નજીક છે. પુષ્કર અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રુપ પાસે બહોળો અનુભવ છે. પુષ્કર-7 નું સેમ્પલ હાઉસ છે. 3 અને 4 BHKનાં વિકલ્પો છે. એક માળ પર 7 યુનિટ છે. 2520 SqFtનો સેમ્પલ ફ્લેટ છે. પ્રોજેક્ટને BU મળી ચુક્યું છે. 5.3 X 5 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે.
16.6 X 13 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 7.8 X 7.3 Sqftની બાલ્કનિ છે. 13 X 18.10 SqFtનો કિચન-ડાઇનિંગ એરિયા છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. 8.3 X 5.5 SqFtનો વૉશએરિયા છે. ગિઝરમાટેનાં પોઇન્ટ છે. 3.6 X 4.6 SqFtનો સ્ટોરરૂમ છે. 15.9 X 11 SqFtનો બૅડરૂમ છે. 8 X 5 SqFtનો વૉશરૂમ છે. 15.9 X 10 SqFtનો બૅડરૂમ છે. 10 X 13.6 SqFtનો બૅડરૂમ છે. 7 X 5 SqFtનો વૉશરૂમ છે.
પુષ્કર ગ્રુપનાં મનીષ ખાંડવાલા સાથે ચર્ચા
પરિમલ ગાર્ડન નજીક છે. સીજી રોડ નજીક છે. જીવન જરૂરિયાતની વસ્તુ નજીકમાં ઉપલબ્ધ છે. ફ્લેટ દીઠ 2 કાર પાર્કિંગ અપાશે. ટેરેસ ગાર્ડનની સુવિધા છે. ગઝેબોની સુવિધા છે. ટેરેસ ચિલ્ડ્રન ગાર્ડનની સુવિધા છે. હોમ થિએટરની સુવિધા છે. આંબાવાડી શહેરનો હાર્દ વિસ્તાર છે. L-આકારમાં બિલ્ડિંગ છે. પુષ્કર-7 લો રાઇઝ સ્કીમ છે. એક્સપોસ બ્રિકનો લુક અપાયો છે. રૂપિયા 6250/SqFtની કિંમત છે. રૂપિયા 1 થી 1.25 કરોડમાં 3 BHK મળી શકશે છે. RERA અમલીકરણ પહેલા BU આવી ગયુ છે. પુષ્કર ગ્રુપનુ ફોકસ શહેરનાં હાર્દ પર છે.